Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026

    Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ

    August 26, 2026

    Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી

    August 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
    • Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ
    • Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી
    • Ahmedabad: બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો
    • 27 ઓગસ્ટનું પંચાંગ
    • 27 ઓગસ્ટનું રાશિફળ
    • અનિશ્ચિતતાના માહોલમાં બજારની અસ્થિર ચાલ વચ્ચે નફારૂપી વેચવાલી યથાવત્…!!
    • પાંચમા દિવસે ભારતનો વિજય નિશ્ચિત, શ્રીલંકા ચોથા દિવસે હારની અણી પર; ફક્ત ૧૬ રન આગળ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarના રેલવે સ્ટેશનમાં પાસ વગર સમોસા-પાણી વેચતા ત્રણ ફેરીયા ઝડપાયા
    જામનગર

    Jamnagarના રેલવે સ્ટેશનમાં પાસ વગર સમોસા-પાણી વેચતા ત્રણ ફેરીયા ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સૌરાષ્ટ્ર મેલના મુસાફરોની ભીડમાં ધક્કામુક્કી કરી બૂમો પાડી ત્રાસ અને અડચણ ઊભી કર્યાનો આક્ષેપ; ત્રણેય સામે જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૨૬

    જામનગરના રેલવે સ્ટેશન પર રેલવે હદમાં પાસ કે ટિકિટ વગર પ્રવેશ કરી મુસાફરોની ભીડમાં ધક્કામુક્કી કરી બૂમો પાડીને સમોસા અને પાણીનું વેચાણ કરતા ત્રણ ફેરીયાઓને એલ.સી.બી. પોલીસની ટીમે ઝડપી લીધા હતા. ત્રણેય સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૨૦, ૮૧, ૧૦૨, ૧૧૧ અને ૧૧૭ મુજબ અલગ-અલગ ફરિયાદો નોંધાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    મળતી વિગતો મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા જામનગર રેલવે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમિયાન આવતી-જતી ટ્રેનોના મુસાફરો ઉપર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન પ્લેટફોર્મ નં.૧ ઉપર સૌરાષ્ટ્ર મેલ ટ્રેન આવી ઊભી રહેતાં મુસાફરોની ભીડ વચ્ચે ત્રણ અલગ-અલગ ફેરીયાઓ પાસ કે ટિકિટ વિના રેલવે હદમાં પ્રવેશ કરી સમોસા તથા પાણીનું વેચાણ કરતા નજરે પડ્યા હતા. તેઓ મુસાફરોની ભીડમાં ધક્કામુક્કી કરી બૂમો પાડતા હોવાથી મુસાફરોને ત્રાસ તથા અડચણ ઊભી થતી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

    પોલીસે ત્રણેયને રોકી રેલવે હદમાં પ્રવેશ અંગે પાસ-ટિકિટ અંગે પૂછપરછ કરતાં તેમની પાસે પાસ કે ટિકિટ ન હોવાનું બહાર આવ્યું હતું. રેલવે હદ છોડી દેવા જણાવ્યા છતાં તેઓ પોતાની વેચાણ પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસે પંચોની હાજરીમાં ત્રણેયને ઝડપી લીધા હતા.

    પકડાયેલા ફેરીયાઓમાં દિલસાસ સ/ઓ સાબીરઅલી (ઉંમર ૨૩), રહે. માજોઠીનગર શેરી નં.૧, રેલવે સ્ટેશન સામે, જામનગર, મૂળ ઉત્તર પ્રદેશ, નીસાદ સ/ઓ ભસુભાઈ પઠાણ (ઉંમર ૨૪), રહે. માજોઠીનગર શેરી નં.૧, રેલવે સ્ટેશન સામે, જામનગર, મૂળ ઉત્તર પ્રદેશ અને નાસીરખાન સ/ઓ ભસ્સુભાઈ પઠાણ (ઉંમર ૨૮), રહે. જામનગર, મૂળ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે.

    પોલીસ કાર્યવાહી દરમિયાન દિલસાસ પાસેથી મળી આવેલા રૂ.૩૦૦ તેને પરત સોંપવામાં આવ્યા હતા, જ્યારે અન્ય બે ફેરીયાઓ પાસેથી મળી આવેલ પાણી વેચવાનું બોક્સ તથા ચાનો થર્મોસ પણ તેમને પરત સોંપવામાં આવ્યા હતા. રેલવે હદમાં પાસ વગર પ્રવેશ કરી મુસાફરોને ત્રાસ અને અડચણ થાય તે રીતે વેચાણ કરવા બદલ ત્રણેય સામે જી.પી. એક્ટની કલમ ૧૨૦, ૮૧, ૧૦૨, ૧૧૧ અને ૧૧૭ મુજબ અલગ-અલગ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagar: કાલાવડના નિકાવામાં ઘાસ કાપતાં શ્રમિક મહિલાનું અચાનક બેભાન થયા બાદ મોત
    Next Article રાષ્ટ્રપતિ Draupadi Murmu એ યુક્રેનને તેના સ્વતંત્રતા દિવસ પર અભિનંદન આપ્યા, ઝેલેન્સકીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં માત્ર બે હજાર રૂપિયાની ઉઘરાણીમાં આધેડની હત્યા નીપજાવનાર આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે

    August 26, 2026
    જામનગર

    Jamnagar: ચોરાઉ મોટરસાયકલ સાથે બે ઝડપા્યા, રૂ. ૨૦ હજારનો મુદ્દામાલ કબજે

    August 26, 2026
    જામનગર

    Jamnagarમાં જૂની બોલાચાલીનો ખાર રાખી તલવાર-કુહાડીથી હુમલો, ત્રણને ઇજા

    August 26, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં મકાનના લાઈટ બિલના વિવાદમાં યુવક પર લોખંડના પાઈપથી હુમલો

    August 26, 2026
    જામનગર

    Jamnagar: સિક્કા સોલ્ટ વિસ્તારમાં બંધ વીજલાઇનમાંથી રૂ.૧.૮૦ લાખના કેબલની ચોરી!

    August 26, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં જુગારના બે સ્થળે પોલીસના દરોડાઃ ૧૧ ઝડપાયા, ત્રણ નાસી છૂટ્યા

    August 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹162,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,710
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹240,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 21:34
    Categories
    Latest News

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026

    Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ

    August 26, 2026

    Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી

    August 26, 2026

    Ahmedabad: બેફામ સ્પીડે કાર દોડાવનાર યુવક ઝડપાયો

    August 26, 2026

    27 ઓગસ્ટનું પંચાંગ

    August 26, 2026

    27 ઓગસ્ટનું રાશિફળ

    August 26, 2026
    Search
    Main News

    Nepal માં થયેલા વિનાશ બાદ પીએમ મોદીએ બાલેન શાહ સાથે વાત કરી, ભારત શક્ય તેટલી વહેલી તકે મદદ મોકલશે

    August 26, 2026

    ૯૦ ટકા લોકોને મીઠાઈ પસંદ નથી, હું ઇચ્છું છું કે ખાંડ મોંઘી થાય,Kailash Vijayvargiya

    August 26, 2026

    Nepal માં પૂર,કૈલાશ માનસરોવર જઈ રહેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે,મોટાભાગના ભારતીય છે

    August 26, 2026

    Japan ના ઓકિનાવામાં વાવાઝોડું ’સૌડેલ’ તબાહી મચાવ્યું, ૧૫૦ ફ્લાઇટ્‌સ રદ; ૩૦,૦૦૦ ઘરોમાં વીજળી ગુલ

    August 26, 2026

    Nepal પૂરમાં ઓછામાં ઓછા ૧૦૫ ભારતીય પ્રવાસીઓ ગુમ, હેલ્પલાઇન નંબર જાહેર

    August 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad માં બુટલેગર સાથે લાખોની ડીલ કરતો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

    August 26, 2026

    Rajpipla હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ

    August 26, 2026

    Ahmedabad: ૧૫ કરોડ ફી વસૂલી પણ ક્લાસ-હોસ્ટેલ બંધ, બિલ્ડિંગ પણ અધૂરી

    August 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.