Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી
    • Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો
    • CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે
    • ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી
    • Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ
    • Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’
    • New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    • Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Nepal. માં કુદરતી આફત વચ્ચે ૫.૨ની તીવ્રતાના ભૂકંપથી ભારે ફફડાટ
    આંતરરાષ્ટ્રીય

    Nepal. માં કુદરતી આફત વચ્ચે ૫.૨ની તીવ્રતાના ભૂકંપથી ભારે ફફડાટ

    Vikram RavalBy Vikram RavalAugust 27, 2026Updated:September 4, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળી સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે

    Kathmandu, તા.૨૭

    કુદરતી આફતો સામે ઝઝૂમી રહેલા પડોશી દેશ નેપાળમાં પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ભારે પૂર અને ભૂસ્ખલનની તારાજી વચ્ચે બુધવારે મોડી સાંજે ૫.૨ ની તીવ્રતાનો ભૂકંપ આવતા લોકોમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી. પૂર અને કાટમાળના કારણે દેશના અનેક વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો છે અને રાહત કાર્યોમાં સતત વિઘ્નો આવી રહ્યા છે.ેંજીય્જીના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કોદારીથી લગભગ ૫૫ કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં નોંધાયું હતું. અગાઉ અનુભવાયેલા આંચકા અને ભૂસ્ખલનની તીવ્રતા પણ ભૂકંપ જેટલી જ આંકવામાં આવી હતી. આ કુદરતી આપત્તિમાં ૧૫૭થી વધુ લોકોના મોત થયા છે અને તિબેટ તરફથી આવેલા પૂરના પાણીમાં ૧,૦૦૦થી વધુ લોકો વહી ગયા હોવાના અહેવાલ છે.સૌથી વધુ અસરગ્રસ્ત રસૂવા જિલ્લામાં થઈ છે, જ્યાંથી ૪૦૦થી વધુ પ્રવાસીઓ ગુમ થયા છે. આ ગુમ થયેલા પ્રવાસીઓમાં ૩૦૦થી વધુ વિદેશી નાગરિકો છે, જેમાં ૧૦૫ ભારતીયોનો પણ સમાવેશ થાય છે. પૂરમાં અનેક ગામડાઓ તણાઈ ગયા છે અને રસ્તાઓ તૂટી જવાના કારણે કાઠમંડુ સહિતના ૧૦ થી ૧૨ જિલ્લાઓનો સંપર્ક તૂટી ગયો છે.હાલમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે નેપાળી સેના, આર્મ્ડ પોલીસ ફોર્સ અને નેપાળ પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૨ હેલિકોપ્ટરની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોને નીકાળવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં ભારતે પણ મદદનો હાથ લંબાવીને પોતાના હેલિકોપ્ટર અને બચાવ ટુકડીઓને નેપાળ મોકલી આપી છે.

    5.2 magnitude Earthquake kathmandu Nepal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDonald Trump ની ટીમે વિશ્વભરમાં યુએસ વિઝા ઇન્ટરવ્યુ સ્થગિત કર્યા છે
    Next Article Earthquake ના કારણે હિમપ્રપાત થતા આવ્યું ભયાનક પૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026
    રાષ્ટ્રીય

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹109,016
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,859
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹130,808
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 13:34
    Categories
    Latest News

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.