Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી
    • Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો
    • CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે
    • ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી
    • Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ
    • Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’
    • New Zealand પ્રવાસમાં ટોસનો અનોખો સંયોગ : 12માંથી 10 ટોસ જીતીને ભારતે રચ્યો વિક્રમ
    • Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»NASA નું ચાર અબજ ડોલરનું ‘રોમન ટેલિસ્કોપ’ બ્રહ્માંડના રહસ્યો ખોલશે
    આંતરરાષ્ટ્રીય

    NASA નું ચાર અબજ ડોલરનું ‘રોમન ટેલિસ્કોપ’ બ્રહ્માંડના રહસ્યો ખોલશે

    Vikram RavalBy Vikram RavalAugust 28, 2026Updated:September 4, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    તેનો ‘ફિલ્ડ ઓફ વ્યૂ’ હબલ કરતા ૧૦૦ ગણો વધુ : ડાર્ક એનર્જી, ડાર્ક મેટર, એક્સોપ્લેનેટ્‌સના અભ્યાસમાં મદદ મળશે

    Washington, તા.૨૮

    નાસા નેન્સી ગ્રેસ રોમન સ્પેસ ટેલિસ્કોપને સ્પેસમાં મોકલવાની તૈયારીઓ કરી રહ્યું છે. આશરે ૪ અબજ ડોલરના આ મિશનનું લોન્ચિંગ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર પરથી સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટથી કરવામાં આવશે. રોમન સ્પેસ ટેલિસ્કોપ તેના નિર્ધારિત સમય કરતા લગભગ ૯ મહિના વહેલું લોન્ચ થવાનું છે.રોમન સ્પેસ ટેલિસ્કોપનો મુખ્ય હેતુ બ્રહ્માંડના સૌથી મોટા રહસ્યોનો અભ્યાસ કરવાનો છે. તેમાં, ડાર્ક એનર્જી, ડાર્ક મેટર, બ્રહ્માંંડના વિસ્તરણ અને એક્સોપ્લેનેટ્‌સનો સમાવેશ થાય છે. નાસાના જણાવ્યા અનુસાર, રોમનનો ફિલ્ડ ઓફ વ્યૂ હબલ કરતા ઓછામાં ઓછો ૧૦૦ ગણો વધુ હશે એટલે તે એક સાથે આકાશના ઘણા મોટા વિસ્તારનો અભ્યાસ કરી શકશે.રોમન સ્પેસ ટેલિસ્કોપ અબજો ગેલેક્સીઓના પ્રકાશ અને તેના વિતરણનો અભ્યાસ કરશે. તે ગેલેક્સી કેવી રીતે બને છે અને સમય સાથે કેવી રીતે બદલાય છે તેને સમજવામાં મદદ કરશે. આ માહિતીથી વૈજ્ઞાાનિકો તપાસી શકશે કે ડાર્ક એનર્જી સમય સાથે બદલાય છે કે નહીં. તે ગ્રેવીટેશનલ લેન્સિંગનો ઉપયોગ કરીને લાઈટ અને મેટર વચ્ચેના સંબંધનો અભ્યાસ કરશે. આ માપનથી વૈજ્ઞાાનિકો અબજો પ્રકાશવર્ષના અંતરે પણ આઈન્સ્ટાઈનની જનરલ રેલેટિવીટી યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની તપાસ કરશે.

    $4 billion 'Roman Telescope nasa Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNepal: જળપ્રલય ૩૬૨નાં મોત, ૩૦થી વધુ દેશોના નાગરિકો લાપતા
    Next Article Ukraine ના એક સાથે નવ શહેરો પર રશિયાના ભીષણ હુમલાઃ અનેકનાં મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    રાષ્ટ્રીય

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026
    રાષ્ટ્રીય

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia: સોનાની ખાણમાં પાણી ભરાતાં ૮ શ્રમિકોનાં મોત, ૧૮થી વધુ ફસાયા

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹108,986
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,832
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹130,183
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 18:35
    Categories
    Latest News

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rising Stars Asia Cup: સેમિફાઈનલમાં શ્રીલંકા ‘એ’ સામે હારીને ભારત ‘એ’

    November 27, 2026
    Search
    Main News

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026

    GST રજીસ્ટ્રેશન હવે સરળતાથી રદ થઈ શકશે

    November 27, 2026

    USથી ડિપોર્ટ થતાં ભારતીયોની સંખ્યામાં એક વર્ષમાં મોટો ઘટાડો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    52 બર્થના કોચમાં મુસાફરને મળી 54 નંબરની સીટ! રેલવેએ અસ્તિત્વમાં જ ન હોય તેવી બર્થ ફાળવી

    November 27, 2026

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.