Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન

    August 29, 2026

    Mallikarjun Kharge ની રેલી પછી શુદ્ધિકરણ કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવે,Rahul Gandhi

    August 29, 2026

    Rajkotના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ

    August 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન
    • Mallikarjun Kharge ની રેલી પછી શુદ્ધિકરણ કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવે,Rahul Gandhi
    • Rajkotના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ
    • Rajkotમાં જેલમાં બંધ આરોપીનું હથિયારોનું નેટવર્ક બહાર આવ્યું,૧૧ જીવતા કારતૂસ સાથે ૩ આરોપી ઝડપાયા
    • Chirag Paswan જીતન રામ માંઝી અને તેમના પુત્રના રાજીનામાની માંગણી કરી
    • Vadodaraમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ૩ લોકોના મોત, માણેજાથી દશરથ અને ધન્યાવી સુધી અકસ્માતોની હારમાળા
    • Bhavnagar: પત્નીનું બહાર એફર ચાલતું હોવાની શંકામાં પતિ ભાન ભૂલ્યો, પ્રેમીને જાહેરમાં છરી મારી મોતને ઘાટ ઉતાર્યો
    • BJP Sukhbir Badal ને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, August 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkotમાં જેલમાં બંધ આરોપીનું હથિયારોનું નેટવર્ક બહાર આવ્યું,૧૧ જીવતા કારતૂસ સાથે ૩ આરોપી ઝડપાયા
    રાજકોટ

    Rajkotમાં જેલમાં બંધ આરોપીનું હથિયારોનું નેટવર્ક બહાર આવ્યું,૧૧ જીવતા કારતૂસ સાથે ૩ આરોપી ઝડપાયા

    Vikram RavalBy Vikram RavalAugust 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot,તા.૨૯

    રાજકોટ શહેર પોલીસના ગુનાખોરી પર અંકુશ લાવવાના આદેશ બાદ પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો અને અમદાવાદ મધ્યસ્થ જેલમાં બંધ આરોપીનું હથિયારોનું નેટવર્ક બહાર આવ્યું છે. આરોપી રીમાન્ડ દરમિયાન વધુ ગેરકાયદેસર હથિયારોનો ખુલાસો થયો છે.

    મળતી માહિતી અનુસાર,પીસીબી પોલીસને બાતમી મળી હતી કે શહેરમાં ગેરકાયદેસર દેશી હથિયારોનું વેચાણ થઇ રહ્યું છે. આ બાતમીના આધારે ૧૮ ઓગસ્ટના રોજ પીસીબીની ટીમે ૨ દેશી બનાવટની પિસ્ટલ અને ૧૧ જીવતા કારતુસ સાથે બે ઇસમ યાકિબ મામટી અને અરબાઝ કાજીને ઝડપી પાડ્યા હતા.

    આ ગુનાની તપાસ પીએસઆઇ આર.કે.જાડેજા કરતા હતા. પકડાયેલા યાકિબ મામટી અને અરબાઝની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, આ હથિયારો તેમને હાલ અમદાવાદ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી અકીલ વલીભાઇ સૈયદ (ઉ.વ.૩૦, રહે . સાવરકુંડલા જી.અમરેલી)એ આપ્યા હતા.

    આ ગંભીર ખુલાસા બાદ પીસીબીની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતેથી આરોપી અકીલ સૈયદનો કબ્જો લીધો હતો અને કોર્ટમાંથી ૫ દિવસના પોલીસ કસ્ટડી રીમાન્ડ મેળવ્યા હતા.

    રીમાન્ડ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે વધુ હથિયારો રાજકોટ શહેરની બહાર આજીડેમ આસપાસ અવાવરૂં જગ્યાએ છુપાવ્યા હોવાની જગ્યા બતાવી હતી, જેના આધારે પોલીસે તેની પાસેથી વધુ ૧ દેશી પિસ્તોલ અને ૧ દેશી કટ્ટો (તમંચો) કબ્જે કર્યા હતા.

    આ સમગ્ર ઓપરેશનમાં અત્યાર સુધીમાં પોલીસે કૂલ ૩ આરોપીની ધરપકડ કરી છે અને કૂલ ૪ દેશી બનાવટના હથિયારો અને ૧૧ જીવતા કારતૂસ કબ્જે કર્યા છે.

    અકીલ સૈયદ પાસેથી કબ્જે કરાયેલ મુદ્દામાલ

    દેશી બનાવટની પિસ્તોલ નંગ-૧ (કિંમત રૂપિયા ૨૫૦૦૦)

    દેશી બનાવટનો કટ્ટો (તમંચો)-૧ (કિંમત ૫૦૦૦ રૂપિયા)

    એક તરફ આરોપી મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવતો હતો અને પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલો છે, છતાં તે જેલમાં બેઠા બેઠા બહાર હથિયારોનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ હથિયારો કોને આપવાના હતા અને ક્યા ગુનામાં ઉપયોગ થવાના હતા તે દિશામાં પીસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

    હાલ આરોપીના રીમાન્ડ પૂર્ણ થયા બાદ તેને ફરી જેલ હવાલે કરવામાં આવશે અને તેના અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleChirag Paswan જીતન રામ માંઝી અને તેમના પુત્રના રાજીનામાની માંગણી કરી
    Next Article Rajkotના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkotના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ

    August 29, 2026
    રાજકોટ

    Rajkot: લોકમેળા માટે કલેકટર તંત્ર દ્વારા ૧૭૩ અધિકારીઓ – કર્મચારીઓના ઓર્ડર

    August 29, 2026
    રાજકોટ

    Rajkot: ડામર રોડ-બ્રીજ સહિતની સાઇટ પર કોન્ટ્રાકટરની કુંડળી સાથે તકતી મૂકાશે

    August 29, 2026
    રાજકોટ

    Rajkot મહાપાલિકામાં વિપક્ષી નેતા તરીકે દિપ્તીબેન સોલંકીની નિમણુંક

    August 29, 2026
    રાજકોટ

    Rajkot: તા.૧૦ સપ્ટેમ્બરથી રાજયભરનાં વર્ગ-૩નાં મહેસુલી કર્મચારીઓ હડતાલ પર ઉતરશે

    August 29, 2026
    રાજકોટ

    Rajkot: મુંબઈ ક્રાઈમ બ્રાંચના નામે વૃદ્ધાને ડિજિટલ અરેસ્ટ કરી લાખો પડાવાયા

    August 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹157,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹234,900
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-08-2026 20:49
    Categories
    Latest News

    Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન

    August 29, 2026

    Mallikarjun Kharge ની રેલી પછી શુદ્ધિકરણ કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવે,Rahul Gandhi

    August 29, 2026

    Rajkotના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ

    August 29, 2026

    Chirag Paswan જીતન રામ માંઝી અને તેમના પુત્રના રાજીનામાની માંગણી કરી

    August 29, 2026

    Vadodaraમાં અકસ્માતની વિવિધ ઘટનામાં ૩ લોકોના મોત, માણેજાથી દશરથ અને ધન્યાવી સુધી અકસ્માતોની હારમાળા

    August 29, 2026

    Bhavnagar: પત્નીનું બહાર એફર ચાલતું હોવાની શંકામાં પતિ ભાન ભૂલ્યો, પ્રેમીને જાહેરમાં છરી મારી મોતને ઘાટ ઉતાર્યો

    August 29, 2026
    Search
    Main News

    Mallikarjun Kharge ની રેલી પછી શુદ્ધિકરણ કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવે,Rahul Gandhi

    August 29, 2026

    Chirag Paswan જીતન રામ માંઝી અને તેમના પુત્રના રાજીનામાની માંગણી કરી

    August 29, 2026

    BJP Sukhbir Badal ને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે સ્વીકારવા તૈયાર નથી

    August 29, 2026

    પોતાના દુષ્કર્મને ભંડોળ પૂરું પાડવા માટે રાજ્યની તિજોરી લૂંટી લીધી,CM Yogi Adityanath

    August 29, 2026

    Inflation સામાન્ય માણસને ચારે બાજુથી અસર કરે છે,ગોળ અને દૂધથી લઈને સીએનજી સુધીની દરેક વસ્તુના ભાવમાં વધારો

    August 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Adani Energy Solutions મહારાષ્ટ્રમાં ૪,૫૦૦ મેગાવોટ રિન્યુએબલ અને સ્ટોરેજ પાવર ઇવેકયુએશન

    August 29, 2026

    Mallikarjun Kharge ની રેલી પછી શુદ્ધિકરણ કેસમાં એસસી એસટી એક્ટ હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવે,Rahul Gandhi

    August 29, 2026

    Rajkotના ૪ વર્ષથી ચાલતી ડુપ્લીકેટ તમાકુની ફેક્ટરી ઝડપાઈ, લાખોના ઝેરી મુદ્દામાલ સાથે બે ભાઈઓની ધરપકડ કરાઇ

    August 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.