Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મોરબીમાં અપહરણના ગુનામાં ફરાર ઇસમ અમદાવાદથી ઝડપાયો

    September 10, 2026

    Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મોરબીમાં અપહરણના ગુનામાં ફરાર ઇસમ અમદાવાદથી ઝડપાયો
    • Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ
    • Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન
    • Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા
    • ચૂંટણીમાં જીતશે તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન
    • Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ
    • ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે
    • Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Mumbai: ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
    મનોરંજન

    Mumbai: ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026Updated:September 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે

    Mumbai, તા.૧૦

    અજય દેવગણની ક્રાઈમ થ્રિલર ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’ એટલે કે ‘દૃશ્યમ ૩’ આ વર્ષની ખૂબ જ રાહ જોવાયેલી ફિલ્મોમાંની એક છે. ‘દૃશ્યમ ૩’ વર્ષ ૨૦૧૫માં શરૂ થયેલી સાલગાંવકર પરિવારની ક્રાઈમ ગાથાનું છેલ્લું પ્રકરણ હશે. ફિલ્મના બંને ભાગ ખૂબ જ હિટ રહ્યા હતા. જ્યારે હવે ત્રીજા ભાગને લઈને પણ ચાહકોનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ બધાની વચ્ચે મેકર્સે આજે બુધવારે ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું જબરદસ્ત ટ્રેલર પણ રિલીઝ કરી દીધું છે.

    ફિલ્મ ૨ ઓકટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ટ્રેલર એવી ખાસ જગ્યા પર લોન્ચ કરવામાં આવ્યું જે સીધી આ કહાનીની દુનિયા સાથે જોડાયેલી છે. વાસ્તવમાં ‘દૃશ્યમ ૩’ની દુનિયાને મુંબઈમાં નહીં, પરંતુ પણજી, ગોવામાં બધાની સામે લાવવામાં આવી છે. ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ટ્રેલર ખૂબ જ શાનદાર અને સસ્પેન્સથી ભરેલું છે. ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ કરતા મેકર્સે કેપ્શનમાં લખ્યું છે, ‘દરેક દૃશ્ય એક સવાલ છે, દરેક રાઝ એક જવાબ, આ વખતે ખતરો ખૂબ મોટો છે, કોણ કોના પર ભારે, ધ અલ્ટીમેટ એન્ડ બિગિન્સ નાઉ.’ટ્રેલરની શરૂઆતમાં તબ્બુ નજર આવે છે જે સૌરભ શુક્લાને કહે છે કે જો તમારે વિજયની કહાનીનો સીક્વલ લખવો પડે તો તમારા હિસાબે આ વખતે શું કરશે વિજય? તેના પર સૌરભ કહે છે કે વિજય શું કરશે શું નહીં કરે એ તો વિજય જાણે છે અથવા અલ્લાહ જાણે છે. આ પછી અજય દેવગણનો અવાજ સંભળાય છે જે કહે છે કે તમે કહી રહ્યા છો કે તેમની પાસે સ્ટ્રોંગ એવિડન્સ છે કયા પુરાવા વિશે વાત કરી રહ્યા છો.

    જ્યારે સ્ક્રીન પર શ્રિયા અને ઇશિતા પરેશાન થઈને કેટલાક કાગળો સળગાવતી નજર આવે છે. આ પછી રજત કપૂર કહેતા નજર આવે છે મારે મારા દીકરા માટે જસ્ટિસ જોઈએ જ્યારે તબ્બુ કહે છે મારે જસ્ટિસ નહીં બદલો જોઈએ.પછી ટ્રેલરમાં પ્રકાશ રાજને વકીલના દમદાર રોલમાં બતાવવામાં આવ્યા છે જે કહે છે કે અભણ છે મૂર્ખ નહીં, તેને હળવાશથી લેવાની ભૂલ હું નહીં કરું. પછી એસપી ક્રાઈમ બ્રાન્ચના રોલમાં જયદીપ અહલાવતની એન્ટ્રી થાય છે. જયદીપ કહે છે કે મારી નજર જેના પર પડી જાય તેનો ખરાબ સમય શરૂ થઈ જાય છે.ટ્રેલર જોઈને એ અંદાજો તો થઈ ગયો છે કે આ ફિલ્મ ખૂબ જ જબરદસ્ત રહેશે. ફાઇનલ ચેપ્ટર છે તો આમાં સસ્પેન્સ વધારે હોય શકે છે, વિજય સાલગાંવકર માટે પોતાના પરિવારને બચાવવાની અને મોટી મુશ્કેલીઓ છે સાથે જ જોખમ પણ વધી ગયું છે. ઓવરઓલ ટ્રેલર ખૂબ જ ધમાકેદાર છે અને તેને જોયા પછી હવે ફેન્સ તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

    Mumbai
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleUna નજીક પ્રાચીન ગુપ્ત પ્રયાગ તીર્થ ધામમાં ભાદરવી અમાસ નિમિતે લોકમેળાનો પ્રારંભ
    Next Article Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ

    September 10, 2026
    મનોરંજન

    ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે

    September 10, 2026
    મનોરંજન

    Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી

    September 10, 2026
    મનોરંજન

    Rajpal Yadav ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટના સજા યથાવત રાખવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી

    September 9, 2026
    મનોરંજન

    ગાંધીનગર કોર્ટમાં અભિનેત્રી Nora Fatehi સામે ૩ કરોડનો માનહાનિનો દાવો

    September 9, 2026
    મનોરંજન

    Mumbai: ૨૦૦ કરોડની ખંડણીના મકોકા કેસમાં પણ જેક્લિનને આરોપી બનાવવા માંગ

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,640
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,840
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,410
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 19:08
    Categories
    Latest News

    મોરબીમાં અપહરણના ગુનામાં ફરાર ઇસમ અમદાવાદથી ઝડપાયો

    September 10, 2026

    Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    ચૂંટણીમાં જીતશે તો દરેક નાગરિકને ૪.૨ લાખ આપવાનું Donald Trumpનું વચન

    September 10, 2026

    Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ

    September 10, 2026
    Search
    Main News

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026

    New Delhi: ક્રિકેટ સંગઠનોને રાષ્ટ્રીય રમતગમત શાસન અધિનિયમ-૨૦૨૫ના દાયરામાં કેમ ન લાવવા જોઈએ?, Supreme Court

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મોરબીમાં અપહરણના ગુનામાં ફરાર ઇસમ અમદાવાદથી ઝડપાયો

    September 10, 2026

    Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.