Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026

    Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

    September 10, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી
    • Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ
    • Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ
    • Philippinesમાં ફેરીમાં ભીષણ આગ! ૧૩૪ મુસાફરોમાંથી ૫ાંચનાં મોત
    • આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે
    • UK સહિત ૧૨ દેશોએ ઈઝરાયેલમાંથી આયાત નહીં કરવા એલાન કર્યું
    • Americaની ચૂંટણી બાદ ૨ ડૉલર પ્રતિ ગેલનથી પણ સસ્તુ થશે ક્રૂડ ઓઈલ
    • Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 10
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી
    મનોરંજન

    Pooja Hegdeએ ઘરે સ્થાપિત કર્યા ઈકો-ફ્રેન્ડલી ગણેશજી

    Vikram RavalBy Vikram RavalSeptember 10, 2026Updated:September 10, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Pooja Hegde દ્વારા આ પ્રકારની મૂર્તિ અપનાવવાથી ગ્રીન ગણપતિનબી સંકલ્પનાને પણ પ્રોત્સાહન મળ્યું

    Mumbai, તા.૧૦

    ગણેશ ચતુર્થીનો પાવન તહેવાર નજીક આવતાં મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મુંબઈમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘરો અને જાહેર પંડાલોમાં ગણપતિ બાપ્પાના આગમનની તૈયારીઓ ધૂમધામથી શરૂ થઈ ગઈ છે. જોકે, આ વખતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને અનેક લોકો પરંપરાગત ઉજવણીની સાથે ગ્રીન ગણપતિ અને ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓ તરફ પણ વળી રહ્યા છે.અભિનેત્રી પૂજા હેગડે પણ આ ઈકો ફ્રેન્ડલી પહેલનો હિસ્સો બની છે.

    પૂજા હેગડેએ આ વર્ષે સીડ-એમ્બેડેડ એટલે કે બીજ ધરાવતી ઈકો-ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ અપનાવી છે. આ મૂર્તિ માટીમાંથી બનાવવામાં આવી છે અને તેમાં છોડના બીજ મૂકવામાં આવ્યા છે. ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ આ મૂર્તિનું વિસર્જન  પરંપરાગત રીતે જળાશયમાં કરવાની જગ્યાએ તેને માટી ભરેલા કુંડા અથવા કન્ટેનરમાં વિસર્જિત કરી શકાય છે. યોગ્ય સંભાળ અને નિયમિત પાણી આપવાથી મૂર્તિમાં રહેલા બીજમાંથી છોડ ઉગી શકે છે.

    આ અનોખી પહેલ ભક્તિ અને પર્યાવરણ સંરક્ષણને એકસાથે જોડે છે. સામાન્ય રીતે કેટલીક પરંપરાગત ગણેશ મૂર્તિઓમાં ઉપયોગમાં લેવાતી સામગ્રી અને રંગો મૂર્તિના વિસર્જન દરમિયાન નદીઓ, તળાવો અને અન્ય જળાશયો માટે નુકસાનકારક બની શકે છે. તેના કારણે જ છેલ્લા કેટલાક વર્ષોમાં માટીની મૂર્તિ, કુદરતી રંગો અને પર્યાવરણમૈત્રી સજાવટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સીડ-એમ્બેડેડ ગણેશ મૂર્તિની સૌથી વિશેષ વાત એ છે કે ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ પણ તેની સાથે ભક્તોનું જોડાણ જળવાઈ રહે છે. મૂર્તિને માટી ભરેલા કુંડામાં મૂક્યા બાદ તેમાં રહેલા બીજને પાણી અને યોગ્ય સંભાળ મળે તો તેમાંથી છોડ ઉગી શકે છે.

    આ રીતે પરંપરાગત વિસર્જનને પર્યાવરણમૈત્રી અને હરિયાળા સંદેશ સાથે નવી દિશા મળે છે.પૂજા હેગડે દ્વારા આ પ્રકારની મૂર્તિ અપનાવવાથી ગ્રીન ગણપતિનબી સંકલ્પનાને પણ પ્રોત્સાહન મળ્યું છે. પૂજા હેગડે ઉપરાંત દક્ષિણ ભારતીય અભિનેતા ચિરંજીવીએ પણ ૩૧ ઓગસ્ટના રોજ ઈકો-ળેન્ડલી સીડ ગણેશ અભિયાનની શરૂઆત કરી હતી. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગણેશોત્સવ દરમિયાન પર્યાવરણનું જતન કરવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો છે.મુંબઈમાં ગણેશ ચતુર્થી ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. ઘરો અને પંડાલોમાં ગણપતિ બાપ્પાની સ્થાપના સાથે પૂજા, આરતી, સંગીત અને વિવિધ પ્રકારની સજાવટ કરવામાં આવે છે. પરંતુ મોટા પાયે થતી મૂર્તિઓની સ્થાપના અને વિસર્જનને કારણે જળ પ્રદૂષણ અંગે પણ દર વર્ષે ચિંતા વ્યક્ત કરવામાં આવે છે. આ જ કારણસર પર્યાવરણપ્રેમી સંગઠનો, નાગરિકો અને સેલિબ્રિટીઓએ ભક્તોને માટીની ગણેશ મૂર્તિઓ, કુદરતી રંગો તથા ટકાઉ અને પર્યાવરણપૂરક સજાવટ અપનાવવાની અપીલ કરી છે.

    Pooja Hegde
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMumbai: ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
    Next Article ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Bigg Boss 20: આમ્રપાલી દુબેએ સ્પર્ધકોને આપી વોર્નિંગ

    September 10, 2026
    મનોરંજન

    ‘હનુમાન અંશ ૨’માં Virat Kohli and Anushka Sharma જોવા મળશે

    September 10, 2026
    મનોરંજન

    Mumbai: ‘દૃશ્યમ ધ કન્ક્લુઝન’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ

    September 10, 2026
    મનોરંજન

    Rajpal Yadavએ ચેક બાઉન્સ કેસમાં દિલ્હી હાઈકોર્ટના સજા યથાવત રાખવાના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી

    September 9, 2026
    મનોરંજન

    ગાંધીનગર કોર્ટમાં અભિનેત્રી Nora Fatehi સામે ૩ કરોડનો માનહાનિનો દાવો

    September 9, 2026
    મનોરંજન

    Mumbai: ૨૦૦ કરોડની ખંડણીના મકોકા કેસમાં પણ જેક્લિનને આરોપી બનાવવા માંગ

    September 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹153,680
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹140,870
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,960
    લાઈવ રેટ્સ • અપડેટ: 10-09-2026 20:08
    Categories
    Latest News

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026

    Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

    September 10, 2026

    Philippinesમાં ફેરીમાં ભીષણ આગ! ૧૩૪ મુસાફરોમાંથી ૫ાંચનાં મોત

    September 10, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    UK સહિત ૧૨ દેશોએ ઈઝરાયેલમાંથી આયાત નહીં કરવા એલાન કર્યું

    September 10, 2026
    Search
    Main News

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026

    Iranએ એક રાતમાં અમેરિકાના અનેક વિમાન-હેલિકોપ્ટર ડેમેજ કર્યા

    September 10, 2026

    Rajkotના લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબોઃ ભાજપના વ્હીપ વિરુદ્ધ ૩ ઉમેદવારોનો વિજય

    September 9, 2026

    ભાજપના રાજ્યસભા સાંસદ Raghav Chadhaનું નામ SIR પ્રક્રિયા દરમિયાન દિલ્હી મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યું

    September 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Ahmedabad: કોઈએ મારું અપહરણ કર્યું નથી, હું મારી મરજીથી પતિ સાથે રહું છું, કિંજલ રબારી

    September 10, 2026

    Ahmedabad: અદાણી ગેસ બિલ અપડેટના નામે વેપારી સાથે ૧.૯૩ લાખની ઠગાઈ

    September 10, 2026

    Mehsana: કડી પંથકના કેનાલ વિસ્તારમાં છરીની અણીએ લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

    September 10, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.