Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ
    • ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી
    • Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો
    • Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત
    • Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત
    • Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત
    • Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું
    • Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»’વિકસિત ભારત ક્વિઝ’માં Rajkot શહેર/જિલ્લાના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન
    રાજકોટ

    ’વિકસિત ભારત ક્વિઝ’માં Rajkot શહેર/જિલ્લાના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ૧૫ થી ૨૯ વર્ષના યુવાનો માટે તક; રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા યુવાનો પ્રધાનમંત્રી સમક્ષ રજૂ કરી શકશે ’વિકસિત ભારત’નું વિઝન વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સુવર્ણ તક

    Rajkot

    ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત મંત્રાલય દ્વારા માય ભારત પોર્ટલના માધ્યમથી ‘‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ () ૨૦૨૭‘‘નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના યુવાનોની રચનાત્મક વિચારસરણી, નવીનતા, નેતૃત્વ ક્ષમતા અને પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો તેમજ વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નો ઉદેશ્ય છે.

    માય ભારત, રાજકોટના નાયબ નિયામક સ્વરૂપ દેશભ્રતાર સાહેબ એ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે ભારતને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત રાષ્ટ્ર બનાવવાના સંકલ્પને સાકાર કરવા દેશભરમાં ’વિકસિત ભારત ક્વિઝ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખુ ઇવફફિિં ઙજ્ઞિફિંહ દ્વારા યોજાતી આ ક્વિઝમાં ૧૫ થી ૨૯ વર્ષની વયના પાત્ર યુવાનો ભાગ લઈ શકશે. ક્વિઝ ૨૨ ભાષામાં યોજાઈ રહી છે, જેમાં ભારત, ભારતીય વારસો, દેશની સિદ્ધિઓ, વિકાસયાત્રા અને વિકસિત ભારત ૨૦૪૭’ જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

    પ્રથમ તબક્કાની ક્વિઝ ૧૭ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી યોજાશે. ત્યારબાદ ૫ થી ૯ ઓક્ટોબરે નિબંધ સ્પર્ધા, ૧૦ થી ૧૬ નવેમ્બરે જિલ્લા કક્ષાની , ૧૭ નવેમ્બરથી ૭ ડિસેમ્બર દરમિયાન રાજ્યકક્ષાની અને અંતિમ તબક્કામાં ૧૦ થી ૧૨ જાન્યુઆરી ૨૦૨૭ દરમિયાન યોજાશે.

    આ તબક્કાઓમાં સુશાસન, ટેકનોલોજી, રોજગાર, પર્યાવરણ, ઉદ્યોગસાહસિકતા, નવીનતા, પ્રવાસન, માનવ મૂડી, ગ્રીન ગ્રોથ અને બ્લુ ઇકોનોમી જેવા વિષયો પર યુવાનો પોતાના વિચારો અને ઉકેલો રજૂ કરી શકશે. રાષ્ટ્રીય સ્તરે પસંદ થયેલા યુવાનોને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સમક્ષ પોતાના વિચારો અને વિકસિત ભારત અંગેનું વિઝન રજૂ કરવાની તક મળશે.

    માય ભારત, રાજકોટના નાયબ નિયામક સ્વરૂપ દેશભ્રતાર સાહેબ એ રાજકોટ શહેર / જિલ્લાના યુવાનોને આ રાષ્ટ્રીય અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી છે. તેમણે યુવાનોની જ્ઞાન, સર્જનાત્મકતા, નવીનતા અને નેતૃત્વ ક્ષમતાને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. ક્વિઝમાં ભાગ લેવા પાત્ર યુવાનો ળુબવફફિિં.લજ્ઞદ.શક્ષ ખુ ઇવફફિિં ઙજ્ઞિફિંહ ઉપર રજીસ્ટ્રેશન કરી નોંધણી કરાવી શકશે. વધુ માહિતી માટે સ્વરૂપ સાહેબ મોબાઈલ નં. ૯૫૭૯૪ ૧૧૨૦૨ ઉપર સંપર્ક કરવા માય ભારત રાજકોટ ના કો-ઓર્ડીનેટર રાજેશભાઇ રાઠોડ એ અનુરોધ કરેલ છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: વિરાણી હાઇસ્કૂલમાં ગણિત વિજ્ઞાનના રમકડાનો વર્કશોપ
    Next Article Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    રાજકોટ

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026
    રાજકોટ

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત

    September 11, 2026
    રાજકોટ

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    રાજકોટ

    Rajkot: એડવોકેટએ આર્થિકભીસથી કંટાળી ઝેરી દવા પી જીવન ટુંકાવ્યું

    September 11, 2026
    રાજકોટ

    Rajkotમાં ચાની હોટેલ સંચાલકને મંડપ સર્વિસના ધંધાર્થીની ખૂનની ધમકી

    September 11, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,130
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,290
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,600
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-09-2026 20:39
    Categories
    Latest News

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026

    Rajkot જિલ્લા અને તાલુકા કોર્ટમાં કાલે રાષ્ટ્રીય મેગા લોક અદાલત

    September 11, 2026

    Rajkot: ગોંડલના રીબ ગામે ખેતરમાં ઝાટકાથી યુવાનનું મોત

    September 11, 2026

    Rajkot: પાણીના ધોડા નજીક ચાલુ બાઈકે ચક્કર આવતા પડી જતા વૃદ્ધનું મોત

    September 11, 2026
    Search
    Main News

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Court વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026

    BRICS Summit અંગે પીએમ નરેન્દ્ર મોદીનું ટ્‌વીટ, “મને વિશ્વાસ છે કે સમિટમાં સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચા થશે

    September 11, 2026

    આજે World Suicide Prevention Day: દર કલાકે એક વ્યક્તિ જીવન ટૂંકાવે છે

    September 10, 2026

    Ukraineના પ્રમુખ ઝેલેન્સકીનો આબાદ બચાવ, વિમાન સાથે અથડાતા રહી ગયું ડ્રોન

    September 10, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: વિશ્વવિખ્યાત તરણેતરના લોકમેળામાં જામશે લોકકળાનો મહારંગ

    September 11, 2026

    ૧૨ સપ્ટેમ્બર ‘‘World First Aid Day’’ – કટોકટીની ક્ષણે પ્રાથમિક સારવાર જીવન બચાવવાની મહત્વપૂર્ણ કડી

    September 11, 2026

    Rajkot ક્રાઈમ બ્રાન્ચે બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્યો

    September 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.