Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026

    Delhiમાં છોલે-ભટુરે અંગેના નાના વિવાદમાં દુકાનદારે ગ્રાહકને છરીના ઘા મારીને હત્યા કરી

    October 30, 2026

    સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય છેતરપિંડી કે છેતરપિંડી ગણી શકાય નહીં, Supreme Court

    October 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ
    • Delhiમાં છોલે-ભટુરે અંગેના નાના વિવાદમાં દુકાનદારે ગ્રાહકને છરીના ઘા મારીને હત્યા કરી
    • સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય છેતરપિંડી કે છેતરપિંડી ગણી શકાય નહીં, Supreme Court
    • Indian Navyને આઠ નવા આગામી પેઢીના યુદ્ધ જહાજો મળશે; કેન્દ્રએ ૪૦,૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી
    • કોંગ્રેસે બેંકોનો ખાનગી મિલકત તરીકે ઉપયોગ કર્યો,’ નાણામંત્રીએ Rahul Gandhiના આરોપોનો જવાબ આપ્યો
    • “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા
    • Janhvi Kapoor શિખર પહાડિયા સાથે ડેટિંગ કરતી હોવાની પુષ્ટિ કરી
    • કેદારનાથમાં પૂજા કરતા Sara Ali Khanનો વીડિયો વાયરલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, October 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો
    અમરેલી

    Amreli: લીલીયાના સલડી ગામે ૧૦ ટનની પરમિટ સામે આશરે ૧૨ ટન રેતી ભરેલો ટ્રક ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalSeptember 11, 2026Updated:September 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli

    લીલીયા તાલુકાના સલડી ગામે ઓવરલોડ રેતી ભરેલા ટ્રક સામે મામલતદારે કાર્યવાહી હાથ ધરી ખનિજ વિભાગને દંડાત્મક કાર્યવાહી માટે પત્ર લખ્યો છે. તપાસ દરમિયાન ટ્રકમાં પરમિટ કરતાં આશરે બે ટન વધુ રેતી ભરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયું હતું. ટ્રકમાં નંબર પ્લેટ પણ ન હોવાનું તેમજ લીલીયામાં વે-બ્રિજ કાર્યરત ન હોવાથી વજન કરાવી શકાયું ન હોવાનું મામલતદારના પત્રમાં જણાવાયું છે.

    લીલીયા તાલુકાના સલડી ગામે રોડ ઉપર સાદી રેતી ભરેલા ટ્રકને અટકાવી તપાસ કરતાં ઓવરલોડનો મામલો સામે આવ્યો છે. લીલીયા મામલતદાર દ્વારા ખાણ-ખનિજ વિભાગને પત્ર પાઠવી ટ્રક સામે નિયમોનુસાર દંડાત્મક કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે.

    મામલતદારના પત્રમાં જણાવ્યા મુજબ સલડી ગામે રોડ ઉપર સાદી રેતી ભરેલા ટ્રકને અટકાવી ચાલકની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ટ્રક ચાલક પાસે ફિઝિકલ રોયલ્ટી પાસ/પરવાનગી રજૂ કરવામાં આવી ન હતી. ત્યારબાદ વાહન માલિક દ્વારા પરવાનગી રજૂ કરવામાં આવી હતી. રજૂ થયેલી પરમિટમાં ૧૦ ટન ક્વોરીની મંજૂરી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું.

    જોકે ટ્રકમાં ભરેલા માલ-સામાનની પ્રાથમિક તપાસ કરતાં વાહન ઓવરલોડ હોવાનું જણાયું હતું અને પરમિટમાં દર્શાવેલી ક્ષમતા કરતાં અંદાજે બે ટન જેટલો વધુ માલ ભરેલો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી. જેના પગલે પ્રાથમિક કાર્યવાહી માટે ટ્રકને મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન વાહન ચાલક ટ્રકને કચેરી ખાતે મૂકી જતો રહ્યો હોવાનું પણ પત્રમાં જણાવાયું છે. બાદમાં અન્ય ઇસમો કચેરી ખાતે હાજર થઈ વાહનની આર.સી. બુક તેમજ રોયલ્ટી પાસ રજૂ કર્યા હતા. તપાસ દરમિયાન ટ્રકમાં નંબર પ્લેટ પણ લગાવવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.

    લીલીયા ખાતે હાલમાં વે-બ્રિજ કાર્યરત ન હોવાથી વાહનનું વજન કરાવી શકાયું ન હતું. તેમ છતાં ટ્રકમાં ભરેલી રેતી પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરલોડ હોવાનું જણાતાં રજૂ થયેલી રોયલ્ટી પરમિટ તથા અન્ય દસ્તાવેજોની વિશેષ ચકાસણી કરી નિયમ મુજબ દંડાત્મક કાર્યવાહી કરવા મામલતદારે ખનિજ વિભાગને જાણ કરી છે. હાલ આ ટ્રક લીલીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. માઇન્સ એન્ડ મિનરલ્સ રેગ્યુલેશન એક્ટ તેમજ ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ, ૨૦૧૭ હેઠળ નિયમસર કાર્યવાહી કરવા ખાણ-ખનિજ વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article’વિકસિત ભારત ક્વિઝ’માં Rajkot શહેર/જિલ્લાના યુવાનોને વધુમાં વધુ ભાગ લેવા આહવાન
    Next Article Rajkot: રિલાયન્સ અને ધાની ફાયનાન્સના બહાને વેપારી સાથે ૧૩ લાખનું ફ્રોડ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    અમરેલી

    Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું

    October 27, 2026
    અમરેલી

    Amreliમાં પૂર્વ જાણ વગર જ લાઠી રોડનું રેલવે ફાટક બંધ, વાહન ચાલકોમાં ભારે રોષ!

    October 21, 2026
    અમરેલી

    Amreli: જિલ્લા કાઠી દરબાર સમાજ દ્વારા દશેરા પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન અને અશ્વ પૂજન કાર્યક્રમ યોજાયો

    October 20, 2026
    અમરેલી

    Amreliની બજારમાં દશેરાએ કરોડોની થઈ મીઠાઈવર્ષા !

    October 20, 2026
    અમરેલી

    Amreli: ધારીના ગીગાસણ ગામે ૧૫ ફૂટનો મહાકાય અજગર કૂવામાં ખાબક્યો !

    October 19, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹137,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹126,420
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹175,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-10-2026 20:12
    Categories
    Latest News

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026

    Delhiમાં છોલે-ભટુરે અંગેના નાના વિવાદમાં દુકાનદારે ગ્રાહકને છરીના ઘા મારીને હત્યા કરી

    October 30, 2026

    સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય છેતરપિંડી કે છેતરપિંડી ગણી શકાય નહીં, Supreme Court

    October 30, 2026

    Indian Navyને આઠ નવા આગામી પેઢીના યુદ્ધ જહાજો મળશે; કેન્દ્રએ ૪૦,૦૦૦ કરોડના પ્રસ્તાવને મંજૂરી આપી

    October 30, 2026

    કોંગ્રેસે બેંકોનો ખાનગી મિલકત તરીકે ઉપયોગ કર્યો,’ નાણામંત્રીએ Rahul Gandhiના આરોપોનો જવાબ આપ્યો

    October 30, 2026

    “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા

    October 30, 2026
    Search
    Main News

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026

    “કોઈ તમારા બટાકાને સોનામાં ફેરવી શકે નહીંઃ PM Modiએ ગુજરાતને ૧૪,૦૦૦ કરોડ રૂપિયા ભેટમાં આપ્યા

    October 30, 2026

    Rajkot શહેર પોલીસના કર્મચારીઓને દિવાળીની ભેંટ, ૫૬ જવાનોને બઢતી સાથે બદલી

    October 29, 2026

    ‘‘JIO’’ માટે ધીરુભાઈએ જોયેલાં સ્વપનને અંબાણી પરિવારે અકલ્પનિય પ્રગતિ સાથે સાકાર કર્યુઃ પરિમલ નથવાણી

    October 29, 2026

    PM Modi આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે

    October 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Cyclone Arnab પણ ભગવાન જગન્નાથના મંદિરનો ધ્વજ ઉતારી શક્યું નહીં; વીડિયો વાયરલ

    October 30, 2026

    Delhiમાં છોલે-ભટુરે અંગેના નાના વિવાદમાં દુકાનદારે ગ્રાહકને છરીના ઘા મારીને હત્યા કરી

    October 30, 2026

    સંબંધ સમાપ્ત કરવાનો નિર્ણય છેતરપિંડી કે છેતરપિંડી ગણી શકાય નહીં, Supreme Court

    October 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.