Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026

    અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો
    • અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ
    • અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત
    • Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા
    • ‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : Amitabh Bachchan
    • Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર
    • Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી
    • Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી
    મનોરંજન

    Rashmika Mandanna બનશે એમ.એસ. સુબ્બુલક્ષ્મી

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એમ.એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મદુરાઈમાં થયો હતો

    Mumbai, તા.૧૮

    અભિનેત્રી Rashmika Mandanna હવે ભારતીય શાસ્ત્રીય સંગીતનાં દિગ્ગજ ગાયિકા એમ.એસ. સુબ્બુલક્ષ્મીની બાયોપિકમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. લાંબા સમયથી ચાલી રહેલી અટકળો બાદ ફિલ્મના નિર્માતાઓએ રશ્મિકાને સુબ્બુલક્ષ્મીના પાત્ર માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવી હોવાની જાહેરાત કરી છે.

    ફિલ્મ સત્તાવાર રીતે ૧૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ લોંચ કરવામાં આવ્યું. આ તારીખ એમ.એસ. સુબ્બુલક્ષ્મીની ૧૧૦મી જન્મજયંતિ પણ છે. ફિલ્મનું દિગ્દર્શન ‘કિંગડમ’ ફેમ ગૌતમ તિન્નનુરી કરશે, જ્યારે અનિરુદ્ધ રવિચંદર ગીતો અને બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરશે. લોન્ચ ઇવેન્ટમાં અભિનેતા કમલ હસન મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.એમ.એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ના રોજ મદુરાઈમાં થયો હતો. સંગીતનું વાતાવરણ ધરાવતા પરિવારમાં ઉછરેલાં સુબ્બુલક્ષ્મીએ નાની ઉંમરથી જ કર્ણાટકી સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.

    ૧૯૨૭માં માત્ર ૧૧ વર્ષની ઉંમરે તેમણે તિરુચિરાપલ્લીના રોકફોર્ટ મંદિરમાં પ્રથમ જાહેર પ્રસ્તુતિ આપી હતી. તેમણે સેમ્મંગુડી શ્રીનિવાસ અય્યર પાસેથી કર્ણાટક સંગીત અને પંડિત નારાયણરાવ વ્યાસ પાસેથી હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી હતી.ગાયિકા તરીકેની કારકિર્દી ઉપરાંત તેમણે ૧૯૩૦ અને ૧૯૪૦ના દાયકામાં કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. ‘સેવાસદનમ’ અને ‘મીરા’ તેમની નોંધપાત્ર ફિલ્મોમાં સામેલ છે. ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ ૮૮ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.રશ્મિકા આવનારા સમયમાં વિજય દેવરકોંડા સાથે ‘રાણાબલી’માં જોવા મળશે, જે ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની છે. ત્યારબાદ ‘માયસા’ ૨૭ નવેમ્બરે રિલીઝ થશે.

    Rashmika Mandanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSamantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી
    Next Article Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : Amitabh Bachchan

    September 18, 2026
    મનોરંજન

    Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર

    September 18, 2026
    મનોરંજન

    Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી

    September 18, 2026
    મનોરંજન

    Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા

    September 18, 2026
    મનોરંજન

    ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા Mona Singh ૯૦% શો નકાર્યા

    September 18, 2026
    મનોરંજન

    ‘Hanuman Ansh’ ફિલ્મ બનાવવામાં સ્ટીવ જોબ્સની પણ ભૂમિકા છે!

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,360
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:27
    Categories
    Latest News

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026

    અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત

    September 18, 2026

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026

    ‘કામમાંથી નિવૃત્ત લેવાનો હમણાં તો કોઈ વિચાર નથી’ : Amitabh Bachchan

    September 18, 2026

    Alia Bhattએ મહેશ ભટ્ટ સાથેની બાળપણની રમુજી યાદ કરી શેર

    September 18, 2026
    Search
    Main News

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    Nigeriaમાં ઝેરી દારૂ પીવાથી આશરે ૪૮ લોકોના મોત નિપજ્યા

    September 18, 2026

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Brazil: ૮૦ લોકોની હત્યા કરનાર સીરિયલ કિલર ઝડપાયો

    September 18, 2026

    અમેરિકામાં અર્ધી રાતે કત્લ-એ-આમ Baltimoreમાં કેટલાયે લોકોને ગોળી મરાઈ

    September 18, 2026

    અમેરિકામાં તાલીમ દરમિયાન F-16 fighter jet દુર્ઘટનાગ્રસ્ત

    September 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.