Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી

    September 18, 2026

    Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા

    September 18, 2026

    ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા Mona Singh ૯૦% શો નકાર્યા

    September 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી
    • Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા
    • ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા Mona Singh ૯૦% શો નકાર્યા
    • Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા
    • Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ
    • Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત
    • Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ
    • Rajkot જિલ્લામાં સેવા, સમર્પણ અને વિકાસના સમન્વય સાથે ૧૭ સપ્ટે.થી તા. ૧૭ ઓક્ટો. સુધી સેવા સંકલ્પ અભિયાન યોજાશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 18
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી
    મનોરંજન

    Samantha Ruth Prabhuએ પતિ રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી

    Vikram RavalBy Vikram RavalSeptember 18, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    આ પ્રસંગે ડિઝાઇનર શિલ્પા રેડ્ડી અને સ્ટાઇલિસ્ટ નીરજા કોના સહિતના નજીકના મિત્રો પણ ઉપસ્થિત રહ્યાં હતાં

    Mumbai, તા.૧૮

    અભિનેત્રી Samantha Ruth Prabhuએ પતિ અને દિગ્દર્શક રાજ નિદિમોરુ સાથે પરંપરાગત ‘સીમંતમ’ વિધિ કરી હતી. ડિસેમ્બર ૨૦૨૬માં પ્રથમ સંતાનના આગમનની તૈયારી કરી રહેલા દંપતીએ નજીકના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં આ પરંપરાગત બૅબી શાવર સેરેમની યોજી હતી. સમંથાએ વિધિની તસવીરો શેર કરવાની સાથે તેની પાછળ રહેલા આધ્યાત્મિક અર્થ વિશે પણ વાત કરી હતી.આ પ્રસંગે સમંથાએ ડાર્ક યલો અને ગોલ્ડ રંગનો પરંપરાગત અનારકલી ડ્રેસ પહેર્યો હતો.

    પરંપરાગત જ્વેલરી અને વાળમાં તાજા ફૂલો સાથે તેનો લૂક જોવા મળ્યો હતો. રાજ નિદિમોરુ પણ વિધિમાં તેની સાથે જોડાયા હતા. મોગરાના ફૂલો અને પરંપરાગત દીવાઓથી સજાવાયેલા ખુલ્લા સ્થળે આ વિધિ યોજાયો હતો. આ પ્રસંગે ડિઝાઇનર શિલ્પા રેડ્ડી અને સ્ટાઇલિસ્ટ નીરજા કોના સહિતના નજીકના મિત્રો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.સમંથાએ જણાવ્યું કે તે ભારતીય પરંપરાઓનું હંમેશાં સન્માન કરતી આવી છે, પરંતુ દરેક વિધિનો અર્થ તેને ખબર ન હતો. સીમંતમ દરમિયાન શ્રીવિદ્યા ઉપાસક પુરોહિતે દરેક મંત્ર અને વિધિનો અર્થ સમજાવ્યો, જેના કારણે તેને આ પરંપરાનું ઊંડાણ સમજાયું હતું.

    વિધિમાં ‘કલા આવરણ’ અથવા ‘શ્રી કલ્પમ’નો પણ સમાવેશ થયો હતો. સમંથાના જણાવ્યા અનુસાર, શ્રીવિદ્યા પરંપરા સાથે જોડાયેલી આ વિધિમાં દેવીની ૯૪ કલાઓનું સન્માન કરવામાં આવે છે. ‘શ્રી ચક્ર યંત્રમ’ અને ‘દેવી ખડ્‌ગમાળા’ના મંત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.સમંથાએ આ અનુભવને વ્યક્તિગત અને આધ્યાત્મિક ગણાવતા કહ્યું કે વિધિ વિશે લગભગ અજાણ હોવા છતાં તે અંતે પોતાને અને આવનારા બાળક માટે વધુ આભારી અને સુરક્ષિત અનુભવતી હતી.

    Samantha Ruth Prabhu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePrabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા

    September 18, 2026
    મનોરંજન

    ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા Mona Singh ૯૦% શો નકાર્યા

    September 18, 2026
    મનોરંજન

    ‘Hanuman Ansh’ ફિલ્મ બનાવવામાં સ્ટીવ જોબ્સની પણ ભૂમિકા છે!

    September 15, 2026
    મનોરંજન

    ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં Mahira Khanએ બેબી બમ્પ બતાવ્યો

    September 15, 2026
    મનોરંજન

    મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ: Karisma Kapoor

    September 15, 2026
    મનોરંજન

    રણબીર અને સાઈ પલ્લવીની ‘Ramayana’નું પહેલું ગીત રિલીઝ

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,870
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,960
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹236,290
    લાઈવ રેટ્સ • અપડેટ: 18-09-2026 19:01
    Categories
    Latest News

    Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા

    September 18, 2026

    ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા Mona Singh ૯૦% શો નકાર્યા

    September 18, 2026

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026

    Rajkot: ૪.૭૫ લાખનો ચેક બાઉન્સ કેસમાં મિત્રને ૧ વર્ષની જેલ

    September 15, 2026

    Rajkotના ઈશ્વરીયા ગામે જમવામાં ઝેરી પદાર્થ આવી જતા ૫ વર્ષની બાળકીનું મોત

    September 15, 2026

    Amreli જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુ

    September 15, 2026
    Search
    Main News

    Masood Azhar ક્યાં છે પાકિસ્તાન જાણે છે: ભારતનો આકરો પ્રહાર

    September 15, 2026

    Rajkot: ’સોમનાથથી વડનગર બાઇક યાત્રા’, બાઈક યાત્રાને ઠેર-ઠેર આવકારી કળશમાં જળ અર્પણ કરતા ગ્રામજનો અને શહેરીજનો

    September 14, 2026

    National Stock Exchange of India લિમિટેડનું ભરણું ૧૭ સપ્ટેમ્બરના રોજ ખૂલશે

    September 14, 2026

    Nepal Floods પછી બધું સમારકામ કરવા માટે ૭,૨૩,૩૧૫.૨ મિલિયનની જરૂર પડશે

    September 11, 2026

    Delhi High Courtએ વર્લ્ડ ચેમ્પિયનશિપ ટ્રાયલ્સમાં વિનેશ ફોગાટને ભાગ લેવાની પરવાનગી નકારી

    September 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Prabhasની ‘ફૌજી’ હવે ફેબ્રુઆરી ૨૦૨૭માં રિલીઝ થાય એવી શક્યતા

    September 18, 2026

    ‘જસ્સી’ની ઇમેજમાંથી બહાર આવવા Mona Singh ૯૦% શો નકાર્યા

    September 18, 2026

    Rajkot: રેલનગરમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

    September 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.