Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા

    September 19, 2026

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    September 19, 2026

    Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

    September 19, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા
    • Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ
    • Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી
    • Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત
    • ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi
    • Asian Games 2026ની શાનદાર શરૂઆત
    • Ahmedabadના દાણીલીમડામાં પોલીસે ૨૦૦ ગ્રામ ગાંજો ઝડપી એક આરોપીની ધરપકડ
    • CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 19
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું
    જામનગર

    Jamnagarમાં નકલી દારૂ બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો

    Jamnagar, તા.૧૯

    , જામનગર શહેરમાં દારૂબંધીના કાયદાને ખુલ્લેઆમ પડકારતું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને નકલી ઇંગ્લિશ દારૂ બનાવતા એક અડ્ડા પર દરોડો પાડીને સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે.જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુવન સોસાયટીમાં સમંદરસિંગ ભરતસિંગના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મકાનમાંથી નકલી દારૂ બનાવવા માટેનો શંકાસ્પદ સામાન મોટી માત્રામાં મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ૯૬ પ્લાસ્ટિકની ખાલી બોટલો અને ૨૭૦ ઇંગ્લિશ દારૂની બોટલોના ઢાંકણાં કબજે કર્યા છે. આરોપીઓ દ્વારા કેમિકલ, સ્પિરિટ, કલર અને એસેન્સનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે નકલી દારૂ બનાવવામાં આવતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.   આરોપીઓ માત્ર દારૂ જ નહીં પરંતુ અસલી બ્રાન્ડ જેવો દેખાવ આપવા માટે વિવિધ કંપનીઓના નામના ખોટા સ્ટીકર અને ઢાંકણાં પણ બહારથી મંગાવતા હતા. દારૂની બોટલો પર લગાવવા માટેના ખાસ સ્ટીકરો તૈયાર કરીને ગ્રાહકોને અસલી દારૂ હોવાનું ભ્રમિત કરી વેચાણ કરવાની પૂરેપૂરી તૈયારી કરવામાં આવી હતી.

    જામનગર ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.પોલીસની રેડ પડતાની સાથે જ આરોપીઓ દ્વારા કેમિકલ અને ખાલી બોટલોનો નાશ કરીને અગત્યના પુરાવાઓ દૂર કરવાનો નાકામ પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનામાં સમંદરસિંગ ભરતસિંગ ખટાણા, વિશ્વુ ગુર્જર અને રીંકુસિંગ પરશુરામસિંગ કુશવાહા સામે પ્રોહિબિશન એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નકલી દારૂના સેવનથી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હોવા છતાં આ કૃત્ય આચરનાર આરોપીઓ પૈકી મુખ્ય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

    Jamnagar
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmbajiમાં નવા રેલવે સ્ટેશનનું ૩ વર્ષમાં માત્ર ૧૩% કામ!
    Next Article Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagarમાં મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ

    September 18, 2026
    જામનગર

    Jamnagar નજીક કનસુમરા પાટિયા પાસે બુલેટચાલકની ટક્કરે વેપારીને ગંભીર ઈજા

    September 18, 2026
    જામનગર

    Jamnagar: લાલપુરના જોગવડ ગામની જમીન પચાવી પાડવાની ફરિયાદ રદ કરવા ગુજરાત હાઈકોર્ટનો હુકમ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં રહેતી પરણીતાને દહેજમાં રૂા. પાંચ લાખ લાવવા દબાણ કરી મારકૂટ કર્યાનો આક્ષેપ

    September 15, 2026
    જામનગર

    Jamnagarમાં નશાની હાલતમાં પતિએ ઘરે બોલાચાલી કરતાં પત્નીએ પોલીસ બોલાવી

    September 15, 2026
    જામનગર

    Jamnagar નજીક દરેડમાં ૧૬ વર્ષના કિશોરની હત્યા નિપજાવવાના પ્રકરણના ચારેય આરોપીઓ જેલ હવાલે

    September 15, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹155,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,460
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹235,580
    લાઈવ રેટ્સ • અપડેટ: 19-09-2026 20:04
    Categories
    Latest News

    Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા

    September 19, 2026

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    September 19, 2026

    Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

    September 19, 2026

    Madhya Pradesh: વરસાદી નાળામાં શ્રદ્ધાળુઓની કાર વહી જતાં ૮ લોકોના મોત

    September 19, 2026

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026
    Search
    Main News

    ‘વિકાસશીલ દેશો પર ખોટો દોષ ન થોપો’ : PM Modi

    September 19, 2026

    Asian Games 2026ની શાનદાર શરૂઆત

    September 19, 2026

    CM Bhupendra Patel વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા આયોજિત ’હરિત ઘર – સ્વસ્થ સમાજ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો

    September 19, 2026

    DUSU Students Unionની ચૂંટણીમાં એબીવીપીએ ત્રણ પદો જીત્યા હતા, યશ દબાસ, રિયા છાબરા અને લક્ષ્ય રાજ સિંહની જીત

    September 19, 2026

    Google Geminiએ ૩ કંપનીઓ હેક કરતાં દુનિયાભરમાં હડકંપ

    September 19, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Gandhinagar: આમ આદમી પાર્ટીએ ૪૪માંથી ૨૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા

    September 19, 2026

    Ahmedabad: એક જ રૂટ પર એક જ નંબરની બે ઈ-બસો દોડતી ઝડપાઈ

    September 19, 2026

    Mumbai: પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયા બાદ વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

    September 19, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.