Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાશિ ભવિષ્ય

    September 23, 2026

    Smriti Mandhanaએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, એક એવી સિદ્ધિ જે દુનિયાની કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી

    September 23, 2026

    ગોવિંદાએ કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે Lalbaugcha Rajaના દર્શન કર્યા

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાશિ ભવિષ્ય
    • Smriti Mandhanaએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, એક એવી સિદ્ધિ જે દુનિયાની કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી
    • ગોવિંદાએ કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે Lalbaugcha Rajaના દર્શન કર્યા
    • Palanpur: ઘટના માત્ર અકસ્માત છે, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવક
    • GPT-6 Astra: શું આ સાચે જ AGI ની શરૂઆત છે?
    • Rajkotમાં અનોખી સર્જરીઃ ૧૮ વર્ષના યુવકની લાળની સાંકડી નળીમાંથી ૧૦ પથરીઓ બહાર કઢાઈ
    • Gir Somnath: તાલાલામાં હત્યાથી ચકચાર, ખાટલામાં સૂતા ભત્રીજાને કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો
    • Ambaji: ભાદરવી પૂનમના મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, ત્રણ દિવસમાં કુલ ૧૬ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ લાભ લીધો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»વંદે માતરમ્‌ ગાવાની ના પાડનારાને સજા ના કરી શકો : કેન્દ્રને Supreme Court
    રાષ્ટ્રીય

    વંદે માતરમ્‌ ગાવાની ના પાડનારાને સજા ના કરી શકો : કેન્દ્રને Supreme Court

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વંદે માતરમ્‌ને આ વર્ષે મળેલા કાયદાના રક્ષણ સામે Supreme Courtમાં અરજી

    કાયદા બંધારણ મુજબ ઘડાતા હોય છે, નક્સલીઓના કહ્યા મુજબ નહીં : અરજદારને સોલિસિટર જનરલનો ટોણો

    New Delhi, તા.૨૩

    વંદે માતરમ્‌ને લઇને Supreme Courtમાં હાલ આકરી દલીલો ચાલી રહી છે. એક અપીલની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે કોઇ વ્યક્તિ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેને સજા ના કરી શકાય. સાથે જ સુપ્રીમે કેન્દ્રને કહ્યું હતું કે ૧૯૮૬ના ચુકાદાને ધ્યાનમાં રાખવામાં આવે જેમાં બાળકોએ વિવેકપૂર્વક વંદે માતરમ્ ગાવાની ના પાડી તો તેને સજા નહીં કરવા આદેશ કર્યો હતો.ગાયક ટીએમ કૃષ્ણાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને વંદે માતરમ્ માટે ઘડાયેલા કાયદાને પડકાર ફેંક્યો છે.

    તેમની આ અરજી પર સુનાવણી વખતે સોલિસિટર જનરલ તુષાર મેહતા દ્વારા નક્સલી શબ્દનો ઉપયોગ કરાતા વરીષ્ઠ વકીલ અને પૂર્વ જજ એસ. મુરલીધર ભડક્યા હતા અને આ શબ્દો પરત લઇ માફી માગવા કહ્યું હતું. વંદે માતરમ્ને લઇને જુલાઇમાં સંસદમાં ચોમાસુ સત્ર દરમિયાન બિલ પસાર કરાયું અને વંદે માતરમ્ ગાવાનું ફરજિયાત કરી દેવાયું હતું. વંદે માતરમ્ને કાયદાકીય રક્ષણ મુદ્દે અરજી કરાઇ છે.ગાયક ટીએમ કૃષ્ણાની અરજી પર દલિલો કરતી વખતે વરીષ્ઠ વકીલ અને પૂર્વ જજ એસ. મુરલીધરે કહ્યું હતું કે સુધારેલા કાયદામાં એવો ઉલ્લેખ નથી કે વંદે માતરમ્ અભિવ્યક્ત કેવી રીતે કરવું એવામાં કાયદાનો દુરુપયોગ થવાની પુરી શક્યતાઓ છે.

    વંદે માતરમ્નું ક્યૂ વર્ઝન નેશનલ સોંગ તરીકે ગણાશે તેની કોઇ જ સ્પષ્ટતા કર્યા વગર આ કાયદો પસાર કરવામાં આવ્યો છે.માત્ર ઓફિસ મેમોરેન્ડમ દ્વારા જ આદેશ જારી કરી દેવાયા, કોઇ ગેઝેટ બહાર ના પડાયું. કોઇ પણ પ્રકારની ચર્ચા વગર જ આ કાયદો પસાર કરવામાં આવ્યો છે.જ્યારે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ એવી દલીલ કરી હતી કે બંધારણ હેઠળ કાયદા ઘડાતા હોય છે, કાયદા નક્સલીઓના વિચારોના હિસાબે ના હોવા જોઇએ.નક્સલી શબ્દ પર બાદમાં વકીલ મુરલીધરે વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે કાયદાના અધિકારીએ આ પ્રકારની ભાષાનો ઉપયોગ ના કરવો જોઇએ. બાદમાં સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશની બેંચમાં સામેલ ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીએ કહ્યું હતું કે તમે ભલે કોઇને નક્સલી કહી દો પરંતુ તેના બંધારણીય અધિકારીનો ખતમ ના કરી શકો.આ સમગ્ર મામલે અંતે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સાથે જ એવી સ્પષ્ટતા કરી દીધી છે કે જો કોઇ વંદે માતરમ્ ગાવાની ના પાડે તો તેવી સ્થિતિમાં તેને કોઇ પણ પ્રકારની સજા ના આપી શકો.

    Supreme Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ
    Next Article Americaમાં હનુમાનજીની ૯૦ ફૂટ ઊંચી પ્રતિમા સામે વિવાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ગોવિંદાએ કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે Lalbaugcha Rajaના દર્શન કર્યા

    September 23, 2026
    રાષ્ટ્રીય

    ૩૧ ડિસેમ્બર, ૨૦૨૯ સુધીમાં ભારતમાંથી નશીલા પદાર્થોના વેપારને નાબૂદ કરવામાં સફળ થશે, Amit Shah

    September 23, 2026
    રાષ્ટ્રીય

    મમતા બેનર્જી મારા નેતા છે, વિપક્ષ રાહુલ જેવા નેતા માટે ભાગ્યશાળી છે; Shatrughan Sinha

    September 23, 2026
    રાષ્ટ્રીય

    તહેવારો દરમિયાન રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, ડીજે અને લેસર લાઈટો અયોગ્ય, Bombay High Court

    September 23, 2026
    મુખ્ય સમાચાર

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026
    રાષ્ટ્રીય

    Election Commission સ્પેશિયલ ઇલેક્શન રિવિઝન પર મતભેદના અહેવાલોને ફગાવી દીધા, બધા નિર્ણયો સર્વાનુમતે લેવામાં આવ્યા હતા

    September 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,850
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,200
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,590
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-09-2026 19:39
    Categories
    Latest News

    રાશિ ભવિષ્ય

    September 23, 2026

    Smriti Mandhanaએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, એક એવી સિદ્ધિ જે દુનિયાની કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી

    September 23, 2026

    ગોવિંદાએ કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે Lalbaugcha Rajaના દર્શન કર્યા

    September 23, 2026

    Palanpur: ઘટના માત્ર અકસ્માત છે, ગુજ્જુ લવ ગુરુ સાથેની ટક્કરમાં ઈજાગ્રસ્ત યુવક

    September 23, 2026

    GPT-6 Astra: શું આ સાચે જ AGI ની શરૂઆત છે?

    September 23, 2026

    Rajkotમાં અનોખી સર્જરીઃ ૧૮ વર્ષના યુવકની લાળની સાંકડી નળીમાંથી ૧૦ પથરીઓ બહાર કઢાઈ

    September 23, 2026
    Search
    Main News

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાશિ ભવિષ્ય

    September 23, 2026

    Smriti Mandhanaએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઇતિહાસ રચ્યો, એક એવી સિદ્ધિ જે દુનિયાની કોઈ અન્ય ખેલાડીએ હાંસલ કરી નથી

    September 23, 2026

    ગોવિંદાએ કથિત ગર્લફ્રેન્ડ કોમલ રાની સાથે Lalbaugcha Rajaના દર્શન કર્યા

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.