Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ

    September 23, 2026

    Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો

    September 23, 2026

    Amreli પંથકમાં ખનીજ માફિયા સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ

    September 23, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ
    • Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો
    • Amreli પંથકમાં ખનીજ માફિયા સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ
    • Rajkot ડિવિઝનની વધુ એક સિદ્ધિઃ રાજકોટ ગૂડ્‌ઝ શેડથી તમિલનાડુના ગંગઈકોંડાનના નવા ગંતવ્ય માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ
    • Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર
    • Rajkot: શાપર-વેરાવળમા મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત
    • ભારતનો એફટીએનો ઠરાવ, ન્યુઝીલેન્ડને ૧૦૦% Duty-free access – શું નિકાસ વધશે કે આયાત? ભારતના અર્થતંત્ર માટે તકો અને પડકારો
    • Jamnagar તાલુકાના બજરંગપુર-વેરતીયામાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 23
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi: માળિયા હાઈવે પર ઠસોઠસ ભરી લઈ જવાતા ૭૧ અબોલ જીવ બચાવ્યા
    મોરબી

    Morbi: માળિયા હાઈવે પર ઠસોઠસ ભરી લઈ જવાતા ૭૧ અબોલ જીવ બચાવ્યા

    Vikram RavalBy Vikram RavalSeptember 23, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (રવિ મોટવાણી દ્વારા)

    Morbi તા.૨૩ઃ

    માળિયા હાઈવે પરથી આઇશર ટ્રકમાં ઠસોઠસ ક્રૂરતાપૂર્વક ૭૧ ઘેટાં ભરી લઈ જવાતા હતા જે આઇશર ટ્રક પોલીસ ટીમે ઝડપી લઈને ગુનો  નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માળિયા (મી.) પોલીસ મથકમાં ફરજ બજાવતા રવિરાજસિંહ પરમારે આરોપીઓ ફિરોજ આદમ ઓડ, આરીફ ફિરોજ ઓડ, અને યુનુસ આદમ ઓડ રહે ત્રણેય ખેડા જિલ્લો તેમજ મેરાભાઈ હમીરભાઈ ખાંભલા રહે ભુજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાના આઇશર ટ્રક જીજે ૦૯ ઝેડ ૯૩૬૫ વાળામાં નાના મોટા ઘેટાં જીવ નંગ ૭૧ ભરવા પૂરતી જગ્યા ન હોવા છતાં ઠસોઠસ ભરીને ક્રૂરતાપૂર્વક ઘેટા ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કર્યા વિના માળિયા હાઈવે પરથી હેરફેર કરતા મળી આવ્યા હતા પોલીસે ઘેટાં  ટ્રક  કુલ રૂ ૭.૭૧ લાખનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleGujarat Universityના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ રૂ.૧૪ કરોડથી વધુ પરત કર્યા
    Next Article Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    ઈરાન-અમેરિકા યુદ્ધને પગલે Morbi સિરામિક-પેપરમિલ ઉધોગ માથે ચિંતાના વાદળો ઘેરાયા

    September 23, 2026
    મોરબી

    Morbi અને વાંકાનેરમાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    September 23, 2026
    મોરબી

    Morbi મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા વધુ ૯૦ સ્થળોએ ચેકિંગ, અખાદ્ય ચીજવસ્તુઓનો નાશ કરાયો

    September 21, 2026
    મોરબી

    Morbi: ટંકારાના ઉગમણા નાકે નદીના કાંઠેથી બાઈક ચોરીની ફરિયાદ

    September 21, 2026
    મોરબી

    Morbi વાંકાનેર હાઈવે પર ટ્રકે રીક્ષા અને બોલેરોને ટક્કર મારી, રીક્ષામાં સવાર આધેડનું મોત

    September 21, 2026
    મોરબી

    Morbiના મદદનીશ ચેરીટી કમિશ્નરની અમરેલી જીલ્લામાં બદલી

    September 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,940
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,780
    લાઈવ રેટ્સ • અપડેટ: 23-09-2026 20:21
    Categories
    Latest News

    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ

    September 23, 2026

    Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો

    September 23, 2026

    Amreli પંથકમાં ખનીજ માફિયા સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ

    September 23, 2026

    Rajkot ડિવિઝનની વધુ એક સિદ્ધિઃ રાજકોટ ગૂડ્‌ઝ શેડથી તમિલનાડુના ગંગઈકોંડાનના નવા ગંતવ્ય માટે પ્રથમ વખત ઘઉંનું લોડિંગ

    September 23, 2026

    Rajkotની ધરા પર દેશભક્તિનો સુવર્ણ અવસર

    September 23, 2026

    Rajkot: શાપર-વેરાવળમા મહિલાનું શંકાસ્પદ હાલતમાં મોત

    September 23, 2026
    Search
    Main News

    Ayushman Bharat Schemeના આઠ વર્ષઃ ૬૦ કરોડથી વધુ લોકોને આરોગ્ય વીમો મળ્યો, પીએમ મોદી

    September 23, 2026

    Canadaમાં ફ્લાઈટ ટ્રેનિંગ દરમિયાન મોટો અકસ્માત: બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત

    September 23, 2026

    બંગાળની ખાડીમાં ‘Deep Depression’ એક્ટિવ થતાં અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    September 23, 2026

    ત્રણ લોકોની હત્યા કરનાર આરોપીનું Azamgarhમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું

    September 23, 2026

    ફ્રાંસની Wine industry પર દ્રાક્ષનાં ઘટેલા ઉત્પાદનની અસર

    September 23, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસમાં જ સાફ-સફાઇ, Rajkot રેન્જમાં ફફડાટ

    September 23, 2026

    Rajkot: કવિશ્રી દાદ સરકારી કોલેજ, પડધરી ખાતે સ્ટાર્ટઅપ અને બિઝનેસ અંગે વર્કશોપ યોજાયો

    September 23, 2026

    Amreli પંથકમાં ખનીજ માફિયા સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ

    September 23, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.