Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા
    • Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ
    • Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ
    • Ahmedabad: ઘેરદાર ઘમ્મરિયા સાથે ગુજરાતી મનોરંજન જગતમાં મેઘના સંઘાણીની દમદાર એન્ટ્રી
    • Rajkotના મોરબી રોડ પર ત્રિપલ અકસ્માત, સિંગર મીરા આહીરના ભાઈ સહિત બેના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, September 24
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર
    રાષ્ટ્રીય

    CBSEએ ધોરણ ૧૦ અને ૧૨ના બોર્ડ પરીક્ષા ૨૦૨૭ના સેમ્પલ પેપર કર્યા જાહેર

    Vikram RavalBy Vikram RavalSeptember 24, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સીબીએસઈએ ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૭૯ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા

    New Delhi, તા.૨૪

    CBSE એ ૧૦માં અને ૧૨માં ધોરણની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંતર્ગત સીબીએસઈએ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ની તૈયારીઓ માટે સેમ્પલ ક્વેશ્ચન પેપર જાહેર કર્યા છે. સીબીએસઈએ ૧૦માં અને ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે વિષયવાર સેમ્પલ ક્વેશ્ચન પેપર બહાર પાડ્યા છે.

    આ સાથે જ સીબીએસઈએ ૨૦૨૭ બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ જાહેર કરી છે, જેમાં સીબીએસઈ દ્વારા કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.સીબીએસઈએ ૧૦માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૬૧ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.

    સીબીએસઈએ ૧૨માંની બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે કુલ ૭૯ વિષયોના સેમ્પલ પેપર જાહેર કર્યા છે. આ સાથે જ પરીક્ષા અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ પણ બહાર પાડવામાં આવી છે. વિદ્યાર્થીઓ વિષયવાર સેમ્પલ પેપર ઓનલાઈન ડાઉનલોડ કરી શકે છે. વિષયવાર સેમ્પલ પેપરની સાથે બીજી લિંકમાં અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમની માહિતી આપવામાં આવી છે.આ સેમ્પલ પેપરની મદદથી વિદ્યાર્થીઓ ૨૦૨૭ બોર્ડ પરીક્ષાની તૈયારી કરી શકે છે.

    જેમ કે, સેમ્પલ પેપરના માધ્યમથી વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોની પેટર્ન વિશે જાણી શકે છે. તેને ઉકેલવાથી વિદ્યાર્થીઓ પોતાના ટાઈમ મેનેજમેન્ટને વધુ સારું બનાવી શકે છે.સીબીએસઈએ બોર્ડ પરીક્ષા ૨૦૨૭ માટે સેમ્પલ પેપર જાહેર કરવાની સાથે જ સ્પષ્ટ કર્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સીબીએસઈએ જણાવ્યું છે કે, બોર્ડ પરીક્ષાની અસેસમેન્ટ અને માર્કિંગ સ્કીમ ૨૦૨૬ બોર્ડ પરીક્ષાની જેમ જ રહેશે.

    CBSE
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએમેઝોન, સ્વિગી, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો પર Food Authority ત્રાટકી
    Next Article Omanના દરિયાકાંઠા નજીક માલવાહક જહાજ પર ઘાતક હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026
    રાષ્ટ્રીય

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Mumbaiમાં ૧૪ ફૂટથી ઊંચી ઝૂંપડીઓ તોડવા માટે બીએમસી બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે

    September 24, 2026
    રાષ્ટ્રીય

    પાંચ રાજ્યોમાં Electionમાં ભાજપનો ખર્ચ કોંગ્રેસ કરતા પાંચ ગણો વધારે છે

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Ayodhya Ram Mandir ચોરી કેસઃ ચંપત રાય અને અનિલ મિશ્રાને સરકારી સાક્ષી બનાવ્યા, ટ્રસ્ટને ક્લીન ચિટ મળી

    September 24, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court ટીએમસીના નામ અને ચૂંટણી પ્રતીકને ફ્રીઝ કરવાના કેસની સુનાવણી કરી,કમિશન પાસેથી સૂચનાઓ મેળવે

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,890
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹224,510
    લાઈવ રેટ્સ • અપડેટ: 24-09-2026 21:35
    Categories
    Latest News

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026

    Mangrolના સામરડા ગામે એસએમસીનો દરોડો, ૧૦ જુગારીયા ઝડપાયા

    September 24, 2026

    Rajkot: કોર્ટ ભરણપોષણ ન ચૂકવનાર અમદાવાદ સ્થિત પતિને ૯૦ દિવસની જેલ

    September 24, 2026

    Rajkot: મેટોડા ૬.૪૮ લાખનો ચેક બાઉન્સ થતા રબારીકાના વેપારીને ૨ વર્ષની જેલ

    September 24, 2026
    Search
    Main News

    Rajkot: બહેને પ્રેમલગ્ન કરતા ભાઈએ બનેવીને પતાવી દીધો,બહેનને વિધવા બનાવી!

    September 24, 2026

    પ.બંગાળના મુખ્ય મંત્રી સુવેન્દુ અધિકારીએ બે હજાર બેડની ક્ષમતાના Adani આરોગ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો

    September 24, 2026

    Yamuna Expressway પર દોડતી બસમાં ભીષણ આગ, ૯ નાં મોત

    September 24, 2026

    બજારમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, Sensex ૧,૨૪૮ પોઈન્ટ ઘટ્યો; નિફ્ટી ૨૩,૧૦૦ થી નીચે

    September 24, 2026

    Rajkotમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી કરુણાંતિકાઃ પાણીમાં ડૂબી જવાથી એક જ પરિવારના ૩ લોકોના મોત

    September 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Market: ઘટાડાની લહેર વચ્ચે રોકાણકારોમાં વધતી સાવચેતી…!!

    September 24, 2026

    આજનું પંચાંગ

    September 24, 2026

    આજનું રાશિફળ

    September 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.