Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડૉ.જયદિપસિંહ ડોડિયાનું વિશિષ્ટ ઢબે વયનિવૃત્તિ સન્માન
    રાજકોટ

    Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના વરિષ્ઠ પ્રોફેસર ડૉ.જયદિપસિંહ ડોડિયાનું વિશિષ્ટ ઢબે વયનિવૃત્તિ સન્માન

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ’સિઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ’શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન’ દ્વારાં અદકેરું આયોજન

    Rajkot તા.૨૫ઃ

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો .જયદીપસિંહ ડોડિયાના અધ્પાપન ક્ષેત્રે કુલ ચાર દાયકાના અને સૌરાષ્ટ્‌? યુનિવર્સિટી ખાતે ૨૮ વર્ષના સ્મરણીય સેવાકાળ બાદ ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વયનિવૃત્ત થતા હોઈ તેમને સન્માનપત્ર અર્પણ કરીને વિશિષ્ટ ઢબે સન્માનિત કરવાનો એક વિશિષ્ટ ઉપક્રમ ૪ ઓક્ટોબર , ૨૦૨૬, રવિવારની ઢળતી સાંજે ૫ કલાકે શ્રી મનુભાઈ વોરા ઓપન એર થિયેટર , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાઉસિંગ સોસાયટી, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે યોજાઈ રહ્યો છે.

    ’સિઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટ’ અને ’શ્રી મનુભાઈ વોરા મેમોરિયલ ફાઉન્ડેશન’ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ રળિયામણાં કાર્યક્રમનું પ્રમુખસ્થાન પ્રોફે. ઉત્પલ જોષી, કુલપતિશ્રી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શોભાવશે. મુખ્ય મહેમાન તરીકે ડો. કમલેશ જોષીપુરા, ભૂતપૂર્વ કુલપતિશ્રી , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ઉપક્રમની આભામાં ઉમેરણ કરશે. ઉપરાંત, ડો.કલ્પક ત્રિવેદી, ભૂતપૂર્વ ઉપકુલપતિશ્રી, તથા શ્રી અનુપમભાઈ દોશી, પ્રણેતાશ્રી, ’સાહિત્ય સેતુ’ અને  ડો. રાજેશ કાલરિયા, ડિરેક્ટરશ્રી, ’સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ’ની વિશિષ્ટ ઉપસ્થિતિ  આ કાર્યક્રમની ગરિમા વધારશે.

    આ ઉપરાંત સર્વશ્રી સંજુ વાળા, દિલીપ જોષી, મહેન્દ્ર જોષી, જય છનિયારા તેમ જ આર.પી.જોષી વગેરે સાહિત્ય- કલાક્ષેત્રના મર્મજ્ઞ મિત્રો આ ઉપક્રમને વિશેષ રીતે રમણીય, સ્મરણીય અને શ્રવણીય બનાવશે.  આ રળિયામણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પ્રો. જયદીપસિંહ ડોડિયા પ્રત્યેનો પોતાનો ભાવ અને અહોભાવ વ્યક્ત કરવા માટે બંને આયોજક સંસ્થાના સંવાહકો શ્રી અજયભાઈ જોષી, સુશ્રી અલ્કાબેન વોરા તથા શ્રી કૌશિકભાઈ મહેતા દ્વારા સૌ વિદ્યાપ્રેમી રસિકજનોને પ્રેમાગ્રહપૂર્ણ અનુરોધ કરવામાં આવે છે.આ કાર્યક્રમની સાથે સાથે વિખ્યાત હાસ્ય કલાકાર જય છનિયારાનો પણ દિવ્યાંગો માટે મનોરંજનનો કાર્યક્રમ પણ રાખેલ છે

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર અને અધ્યાપક અગ્રણી  પ્રો. જયદિપસિંહ ડોડિયા તેમની યુનિવર્સિટી સેવાના ૨૮ વર્ષ પુરા કરી તા. ૧૯૯૮માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોડાયાં. એ પહેલા રાજકોટની શ્રીમતી એમ. ટી. ધમસાણીયા કોમર્સ કોલેજ અને માંગરોળની  શ્રી શારદાગ્રામ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અંગ્રેજીનાં અઘ્યાપક તરીકે ફરજ બજાવેલ. આ અગાઉ તેમણે જામનગર મુકામે પાંચ વરસ શાળા અને કોલેજના વિધાર્થીઓને માર્ગદર્શન આપેલ.

    ૧૯૯૮માં  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની કારકિર્દી શરુ કરનાર પ્રો. જયદિપસિંહ ડોડિયા  સેનેટ સભ્ય, સીન્ડીકેટ સભ્ય તેમજ વિનયન વિદ્યાશાખાના ડીન તરીકે ફરજ બજાવી ચુક્યા છે. વર્ષ ૨૦૧૩ માં તત્કાલીન કુલપતિ ડો. મહેન્દ્રભાઈ પાડલીયા લંડનના પ્રવાસે ગયા ત્યારે ગુજરાતનાં તત્કાલીન રાજ્યપાલ ડો. કમલા બેનીવાલે કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. ડોડીયાની નિમણૂંક કરી હતી. પ્રો.જયદિપસિંહ ડોડીયાનો વર્ષ ૨૦૧૩ માં કાર્યકારી કુલપતિ તરીકેનો ખુબ જ અલ્પ સમય ગાળો ગુજરાત રાજ્યનું  શિક્ષણ જગત લાંબા સમય સુધી યાદ રાખે તેવો યશશ્વી રહ્યો હતો.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં માનસિક બીમારીથી પીડાતા ૨૬ વર્ષીય યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
    Next Article Shraddhaકૃતજ્ઞતા-પિતૃસ્મરણ અને ઋણમુક્તિનું પાવન પર્વ
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: રવિવારે રામમંદિર આંદોલનનાં પ્રણેતા વિહિપનાં અશોક સિંહલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સંગોષ્ઠી

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,180
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,500
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,710
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 23:04
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 25, 2026

    આજનું રાશિફળ

    September 25, 2026

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.