Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!
    • Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા
    • Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા
    • Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી
    • Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી
    • Babraના મોટા દેવળિયા પાસે ચેકડેમમાં ચાર યુવકોના ડૂબી જવાથી મોત
    • Gir Somnath: સુત્રાપાડાના લાખાપરા ગામે LCBની કાર્યવાહીઃ ૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, September 25
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»અમરેલી»Amreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર
    અમરેલી

    Amreli: પિતાએ ૫ વર્ષની પુત્રીને મારી નાખી પોતે પણ આપઘાત કરી લેતા ચકચાર

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બનાવમાં મિત્રને મરી જવા મજબુર કર્યાની મિત્ર સામે  ફરિયાદ નોંધાઈ

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૨૫ઃ

    ગત તા.૧૬ સાવરકુંડલા તાલુકાના હાડિડા ગામે પોતાના રહેણાક મકાનમાં એક પિતાએ પોતાની ૫ વર્ષની પુત્રીને શ્વાસ રૂંધાવી મારી નાખી અને તેમના મૃતદેહને ફ્રિજમાં સમાધી આપી દઈ અને બાદમાં પોતે પણ ગળાફાસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવમાં પોલીસે પ્રથમ પુત્રીની હત્યા અંગે મૃતક પિતા સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરતા મૃતક પિતાના મહુવા ખાતે રહેતા એક મિત્રએ પોતાની બાંધકામની સાઇટ ઉપર નોકરીએ રાખી અને તેમના પગારના બચતના તથા પર્સનલ લોનના તથા સોનાની બુટી ગીરવે મુકી મેળવેલ કુલ રૂપિયા ૭,૨૫,૦૦૦ આરોપીએ પોતાની બાંધકામની સાઇટમાં રોકાણ કરાવી અને રોકાણના પૈસા પરત મેળવવા મૃતક પિતાએ ઉઘરાણી કરવા છતા મહુવા ખાતે રહેતા તેમના મિત્ર એવા આરોપીએ પૈસા પરત નહી આપી મૃતક પિતાએ પણ પોતાની જાતે ગળાફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા આ બનાવ બાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી આ બનાવમાં મૃતકના પત્નીએ પોતાના પતિને મરી જવા મજબુર કર્યાની મહુવા ગામે રહેતા મૃતકના મિત્ર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણ સર કાર્યવાહી હાથ ધરી છે.

    આ બનાવમાં સાવરકુંડલા તાલુકાના દાધીયા ગામે રહેતા મંજુલાબેન કિશોરભાઈ ધાનક નામની ૪૦ વર્ષીય મહિલાના પતિ કિશોરભાઈ ધાનકને તેમના મહુવા ગામે રહેતા મિત્રએ પોતાની બાંધકામની સાઇટ ઉપર નોકરીએ રાખી અને કિશોરભાઈ ધાનકના પગારના બચતના તથા પર્સનલ લોનના તથા સોનાની બુટી ગીરવે મુકી મેળવેલ કુલ રૂપિયા ૭,૨૫,૦૦૦ આરોપીએ પોતાની બાંધકામની સાઇટમાં  રોકાણ કરાવી અવાર નવાર તે રોકાણના પૈસા પરત મેળવવા કિશોરભાઈ ધાનકે ઉઘરાણી કરવા છતા આરોપીએ પૈસા પરત નહી આપી કિશોરભાઈ ધાનકને મનોનમ લાગી આવતા અને મરવા માટે મજબુર કરતા ગત તા.૧૬ ના કલાક ૨ વાગ્યાથી ૬ વાગ્યાના સમયગાળા દરમ્યાન કોઇપણ સમયે હાડિડા ગામે પ્રથમ પોતાની પાંચ વર્ષની દીકરી હિમાંશી ઉર્ફે દીકુ તેને મોઢા આડો હાથ દઈ શ્વાસ રૂંધાવી મારી નાખી ત્યાર બાદ કિશોરભાઈ ધાનકે  પોતે પોતાની જાતે ગળાફાસો ખાઇ આત્મહત્યા કરી લેતા આ બનાવ બાદ પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી આ બનાવમાં મંજુલાબેન કિશોરભાઈ ધાનકની ફરિયાદ ઉપરથી તેણીના પતિને મરી જવા મજબુર કર્યાની કિશોરભાઈ ધાનકના મહુવા ગામે રહેતા મિત્ર સામે ધોરણ સર કાર્યવાહી હાથ ધરી છે.

    Amreli
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: રવિવારે રામમંદિર આંદોલનનાં પ્રણેતા વિહિપનાં અશોક સિંહલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સંગોષ્ઠી
    Next Article Gir Somnath: સુત્રાપાડાના લાખાપરા ગામે LCBની કાર્યવાહીઃ ૪૪ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    અમરેલી

    Amreli: ધારી તાલુકાના દીતલા ગામે ખેડૂતના મકાન બહાર ડાલામથ્થાનો ચોકી પહેરો !

    September 25, 2026
    અમરેલી

    Amreli: ખડાધાર-બોરાળા વચ્ચે અજાણ્યા વાહને દીપડાને કચડી નાખ્યો

    September 24, 2026
    અમરેલી

    Amreliમાં SD Pay­ APNA Payના સાયબર ફ્રોડના બનાવમાં ૬.૫૩ લાખ યુઝર્સનો ડેટા પોલીસના હાથ લાગ્યા

    September 23, 2026
    અમરેલી

    Amreli: MSP રજીસ્ટ્રેશનની મુશ્કેલીઓ દૂર કરી ખેડૂતો માટે સરળ પ્રક્રિયા બનાવો

    September 23, 2026
    અમરેલી

    Amreli પંથકમાં ખનીજ માફિયા સામે ખાણ-ખનીજ વિભાગની લાલ આંખ

    September 23, 2026
    અમરેલી

    Amreli: ૨૦૦ થી ૩૦૦ વર્ષ જૂના જમાનામાં જોવા મળતી હાથ બનાવટની વસ્તુઓ સાવરકુંડલામાં આજે પણ બની રહી છે

    September 20, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹151,440
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹138,820
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹227,080
    લાઈવ રેટ્સ • અપડેટ: 25-09-2026 20:04
    Categories
    Latest News

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026

    Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળે થી પરિણીતાએ મોતની છલાગ લગાવી

    September 25, 2026

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    September 25, 2026
    Search
    Main News

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ, ચુંટણી પંચ

    September 25, 2026

    એસઆઇઆર વિવાદઃ Gyanesh Kumarના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યા

    September 25, 2026

    Mahadev Online Betting App હજુ પણ ચાલુ,૧૦ વર્ષમાં ૯૪ હજાર કરોડની કમાણી : ઇડી

    September 25, 2026

    બંગાળની Election જીતવા ભાજપે છૂટા હાથે ૨૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો

    September 25, 2026

    UNમાં Netanyahuના ભાષણનો જબરદસ્ત વિરોધ, માર્ગો પર ઊતર્યા હોલિવૂડ સ્ટાર્સ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    પ્રત્યાઘાતી ઉછાળે Sensex-નિફ્ટીમાં સાવચેતીનું વલણ…!!!

    September 25, 2026

    Rajkot ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.