Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત

    September 26, 2026

    Morbi: ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત

    September 26, 2026

    Morbiમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત
    • Morbi: ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત
    • Morbiમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે
    • Morbiના લક્ષ્મીનગર નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા યુવાનનું મોત
    • Morbiની મહેન્દ્રનગર ચોકડી નજીક મધરાત્રીએ બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
    • Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.
    • ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૬ થી ૩ ઓક્ટોબર ૨૦૨૬ સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય
    • ભાદરવી પૂનમે Ambaji ખાતે ઉમટ્યું માનવ મહેરામણ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»Indian men’s kabaddi team ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો
    ખેલ જગત

    Indian men’s kabaddi team ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભારતીય ટીમે ફાઇનલમાં ઇરાનને હરાવીને ૯મી વાર એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે : કાંટાની ટક્કરમાં ભારતે ઇરાનને ફાઇનલમાં ૪૦-૩૪થી હરાવ્યા

    New Delhi, તા.૨૬

    Indian men’s kabaddi team એશિયન ગેમ્સમાં ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમે ફાઇનલમાં ઇરાનને હરાવીને ૯મી વાર એશિયન ગેમ્સનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. કાંટાની ટક્કરમાં ભારતે ઇરાનને ફાઇનલમાં ૪૦-૩૪થી હરાવ્યા. આ અગાઉ ભારતની મહિલા ટીમે પણ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

    ભારત માટે એશિયન ગેમ્સમાં આજનો દિવસ શાનદાર રહ્યો છે. મેન્સ અને વિમેન્સ કબડ્ડીમાં ભારતે બે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ બનાવી દીધો છે. ભારતના આ એશિયન ગેમ્સમાં ૪ ગોલ્ડ મેડલ સહિત કુલ ૨૮ મેડલ થઈ ગયા છે અને મેડલ ટેલીમાં ભારત ૧૨માંથી ૧૦માં નંબરે પહોંચી ગયું છે.

    ભારતીય ખેલાડીઓએ બીજા હાફમાં જોરદાર વાપસી કરી. ઇરાન વિરુદ્ધ પહેલા હાફમાં પાછળ રહ્યા બાદ ભારતે આક્રમક રમત દેખાડી અને ઇરાનની ટીમને ઓલઆઉટ કરી લીડ બનાવી. મેચ ખતમ થવા સુધીમાં ૧૦ મિનિટ બાકી હતી. ત્યારે ભારતે ઇરાન પર પાંચ અંકની લીડ બનાવી રાખી હતી. ઇરાની ટીમ ભારતની વાપસીથી પ્રેશરમાં આવી ગઈ. ભારતે ત્યાર બાદ લીડને મજબૂત કરી. શાનદાર લયને જાળવી રાખતા ભારત સતત ઇરાન પર પ્રેશર વધારી રાખ્યું. ખિતાબી મેચના પ્રથમ હાફમાં બંને ટીમો વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી. મેચની શરૂઆતમાં ઇરાને આક્રમક રમત દેખાડતા પ્રેશર બનાવ્યું પણ ભારતીય ટીમે શાનદાર વાપસી કરી. ભારતે મુશ્કેલ ઘડીમાં શાનદાર સુપર ટેકલના દમ પર અંક મેળવ્યા અને ઇરાન પર લીડ બનાવી. જો કે, ઇરાની ખેલાડીઓએ પલટવાર કરતા ભારતને ઓલઆઉટ કરી દીધું અને ૧૪-૧૩ની લીડ પ્રાપ્ત કરી. ત્યાર બાદ ભારતે વાપસીના પ્રયાસ ચાલુ રાખ્યા, પણ પ્રથમ હાફ ખતમ થવા સુધીમાં ઇરાન ૧૮-૧૭થી મામૂલી લીડ બનાવી રાખવામાં સફળ રહ્યું.

    ભારતીય પુરુષ કબડ્ડી ટીમે સેમિફાઇનલમાં થાઈલેન્ડને ૬૬-૨૮ના મોટા અંતરથી ભૂંડી હાર આપી હતી. મેચની શરૂઆતથી જ ભારતીય ખેલાડીઓએ પોતાનો દબદબો બનાવી રાખ્યો હતો. શરૂઆતી પાંચ મિનિટની અંદર ભારતે ૭-૧ની લીડ બનાવી હતી. જો કે ત્યાર બાદ થાઈલેન્ડના સ્ટાર ખેલાડી ધીરાદત ચાઈસિતે થોડા સમય માટે ભારતીય ટીમને પડકાર આપ્યો.

    ધીરાદતે એક શાનદાર રેડમાં ત્રણ પોઈન્ટ મેળવી ભારતને ઓલઆઉટ કરી દીધું અને અંતરને ૧૪-૨૩ સુધી લાવી દીધું. ધીરાદતની આ ઝુઝારુ કોશિશ છતાં ભારતીય ટીમે પોતાની લય જાળવી રાખી. હાફ-ટાઇમ સુધી ભારતે ૩૭-૧૮ની લીડ બનાવી રાખી. મેચના બીજા હાફમાં આખો પક્ષ ભારત તરફી રહ્યો. મેચમાં ૧૧ મિનિટ બાકી રહેલા ભારતે ૫૦ પોઈન્ટનો આંકડો પાર કરી લીધો. થાઈલેન્ડને વાપસી કરવાનો એક પણ મોકો ન આપતા ભારતે આ મેચમાં ૬૬-૨૮થી પોતાના નામે કરી લીધી.

    પુરુષોની કબડ્ડી ૧૯૯૦થી એશિયન ગેમ્સનો ભાગ રહી છે અને ભારતે અત્યાર સુધીમાં નવ ગોલ્ડ મેડલ જીત્યા છે. ભારત સિવાય આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર એકમાત્ર અન્ય દેશ ઈરાન છે, જે ૨૦૧૮માં ચેમ્પિયન બન્યું હતું. તે સમયે ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

    ભારતીય પુરુષ ટીમ વર્તમાન ચેમ્પિયન પણ છે. સેમીફાઇનલમાં થાઈલેન્ડને ૬૬-૨૮થી હરાવીને તેણે નવમો ગોલ્ડ મેડલ જીતવાની પોતાની આશાઓને મજબૂત બનાવી હતી. આ પહેલા ભારતીય ટીમે દક્ષિણ કોરિયા, જાપાન, બાંગ્લાદેશ, ચાઈનીઝ તાઈપેઈ અને થાઈલેન્ડને હરાવ્યા હતા. ભારતે ગ્રુપ સ્ટેજમાં પોતાની તમામ મેચો જીતી હતી.

    ૨૦૧૦ની ગુઆંગઝૂ ગેમ્સમાં મહિલા કબડ્ડીની શરૂઆત થઈ ત્યારથી, ભારતીય મહિલા કબડ્ડી ટીમે દરેક એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે, સિવાય કે જકાર્તામાં યોજાયેલી ૨૦૧૮ની ગેમ્સમાં જ્યાં તેઓ ફાઇનલમાં ઈરાન સામે હારી ગયા હતા.

    Indian men's kabaddi team
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIndian women’s kabaddi team એશિયન ગેમ્સમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો
    Next Article New Delhi: બેંક કર્મચારીઓ સોમવારથી ૩ દિવસની હડતાળ પર જશે
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ મારો છેલ્લો હશે : Virat Kohli

    September 26, 2026
    ખેલ જગત

    Indian women’s kabaddi team એશિયન ગેમ્સમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો

    September 26, 2026
    ખેલ જગત

    ઇંગ્લેન્ડના વિકેટકીપર-બેટ્‌સમેન Jos Buttler શ્રીલંકા સામેની ત્રીજી વનડેમાંથી બહાર થઈ ગયો

    September 26, 2026
    ખેલ જગત

    2026 Asian Gamesમાં ચીનના ૧૯ વર્ષીય ઝાંગ ઝાન્શુઓએ રચ્યો ઈતિહાસ

    September 26, 2026
    ખેલ જગત

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026
    ખેલ જગત

    ભારત વિરુદ્ધ વેસ્ટ ઈન્ડિઝ વનડે શ્રેણીઃ Virat Kohliનું કેરળમાં ભવ્ય સ્વાગત

    September 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 19:39
    Categories
    Latest News

    Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત

    September 26, 2026

    Morbi: ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત

    September 26, 2026

    Morbiમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે

    September 26, 2026

    Morbiના લક્ષ્મીનગર નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા યુવાનનું મોત

    September 26, 2026

    Morbiની મહેન્દ્રનગર ચોકડી નજીક મધરાત્રીએ બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

    September 26, 2026

    Shraddhaના મુખ્ય બાર પ્રકારોઃ જે કર્મ પરમ શ્રદ્ધાથી કરવામાં આવે તેને શ્રાદ્ધ કહેવાય છે.

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત

    September 26, 2026

    Morbi: ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત

    September 26, 2026

    Morbiમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.