Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો

    September 26, 2026

    Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન

    September 26, 2026

    દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    • Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન
    • દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે
    • Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત
    • Morbi: ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત
    • Morbiમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે
    • Morbiના લક્ષ્મીનગર નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા યુવાનનું મોત
    • Morbiની મહેન્દ્રનગર ચોકડી નજીક મધરાત્રીએ બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન
    રાજકોટ

    Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સ્વચ્છતા હી સેવા ૨૦૨૬ અંતર્ગત સ્ટેશન પરિસરમાં સફાઈ અને પ્લાસ્ટિક કચરાનો નિકાલ

    Rajkot તા.૨૬ઃ

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૬ સુધી સ્વચ્છતા હી સેવા૨૦૨૬ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે અભિયાનની થીમ ‘‘સ્વચ્છતામાં સહભાગિતા; સ્વચ્છ ભારત, વિકસિત ભારત’’ રાખવામાં આવી છે. આ અભિયાન હેઠળ ડિવિઝનના રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, હાપા, દ્વારકા, ઓખા, ખંભાળિયા, વાંકાનેર, મોરબી સહિત તમામ નાના-મોટા સ્ટેશનો પર સ્વચ્છતા પ્રવૃત્તિઓ સાથે મુસાફરો, રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

    રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ જ શ્રૃંખલામાં ભક્તિનગર રેલવે સ્ટેશન પર રિલાયન્સ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા રેલવે કર્મચારીઓ અને સફાઈ કર્મચારીઓના સહયોગથી વિશેષ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન સ્ટેશનના પ્લેટફોર્મ, સરક્યુલેટિંગ એરિયા, કોન્કોર્સ હોલ તેમજ રેલવે ટ્રેક અને આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કરવામાં આવી હતી. વિશેષ કરીને પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો અને સ્ટેશન પરિસરને સ્વચ્છ તેમજ સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યું હતું.

    આ અભિયાન દ્વારા રેલવે પરિસરને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા, કચરાના યોગ્ય નિકાલ અને પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો કરવાની સાથે પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સ્વચ્છ અને સુવ્યવસ્થિત સ્ટેશનો મુસાફરોને સુખદ પ્રવાસનો અનુભવ પૂરો પાડવાની સાથે સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને પણ મજબૂત બનાવે છે.

    મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ રેલવે પરિસરમાં કચરો નિયત સ્થળે  જ નાખે અને સ્વચ્છતા જાળવી રાખવાના રેલવેના પ્રયાસોમાં સક્રિય સહયોગ આપે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleદરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે
    Next Article Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026
    રાજકોટ

    Rajkot સિવિલ હોસ્પિટલમાં આડેઘડ પાર્કિંગ કરનારને ટ્રાફિકે દંડ ફટકાર્યા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: ચડ્ડો પહેરી શેરીમા રખડવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણ ત્રણ મહિલા સહિત ૪ ઘવાયા

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: વર્ધમાન ગ્રીન બિલ્ડિંગના ૯ માળેથી પરિણીતાએ મોતની છલાગ લગાવી

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: બે ચેક રિટર્ન કેસમાં બિલ્ડરની સજા યથાવત, સેશન્સ કોર્ટે અપીલ ફગાવી

    September 25, 2026
    રાજકોટ

    Rajkot: રવિવારે રામમંદિર આંદોલનનાં પ્રણેતા વિહિપનાં અશોક સિંહલના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે સંગોષ્ઠી

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 20:14
    Categories
    Latest News

    Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો

    September 26, 2026

    દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે

    September 26, 2026

    Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત

    September 26, 2026

    Morbi: ટંકારા લતીપર રોડ પર ઓવરટેક કરવા જતા સામેથી આવતા ટ્રકમાં બાઈક અથડાયું, એકનું મોત

    September 26, 2026

    Morbiમાં ઈંગ્લીશ દારૂના ગુનામાં સંડોવાયેલ કચ્છનો ઇસમ પાસા તળે જેલહવાલે

    September 26, 2026

    Morbiના લક્ષ્મીનગર નજીક ખેત તલાવડીમાં ડૂબી જતા યુવાનનું મોત

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો

    September 26, 2026

    દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે

    September 26, 2026

    Morbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.