Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ
    • Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
    • Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે
    • Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી
    • Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ
    • Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે
    • Jamnagar: લાલપુર તાલુકામાં સિક્યુરિટી કોન્ટ્રાક્ટના વિવાદે હિંસક વળાંક લીધો, બ્રાંચ હેડ પર હુમલો
    • Jamnagarમાં ઓનલાઇન ચલણથી બચવા સ્કૂટરમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો ફૈઝલ ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, September 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે
    ધાર્મિક

    દરેક Pitru karya અને દરેક તીર્થોમાં પિતૃતર્પણનું મહત્વ છે

    Vikram RavalBy Vikram RavalSeptember 26, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

    (૧) મુખ્ય સિદ્ધાંત શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જે લોકો પિતૃઓને માનતા નથી તેઓ ભવિષ્યમાં દુઃખને પામે છે, જ્યારે શ્રાદ્ધ અને તર્પણ કરવાથી જીવનમાં સુખ અને શાંતિ મળે છે. જેમ દરેક શુભ વિધિમાં ગણપતિ પૂજન અનિવાર્ય છે, તેમ દરેક પિતૃકાર્યમાં તર્પણ કરવાનું વિશેષ મહત્વ છે જેમ આપણો ખોરાક રોટલી દાળ ભાત શાક છે તેમ પિતૃઓ તર્પણ થી તૃપ્ત થાય છે

    .(૨) પિતૃઓની તૃપ્તિ શ્રાદ્ધના માધ્યમથી પિતૃઓને તૃપ્તિ અને મોક્ષ ગતિ મળે છે. તર્પણ વિશે માહિતી આપતા શાસ્ત્રો ગરુડ પુરાણ,  તેમજ મત્સ્ય પુરાણ અને  મનુસ્મૃતિમાં પ્રમાણ છે.

    (૩) મનુસ્મૃતિ અનુસાર મનુસ્મૃતિના શ્લોકોમાં જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને અનંત કાળ સુધી તૃપ્તિ મળે છે. જે લોકો પિતૃઓને માનતા નથી તે લોકો ભવિષ્યમાં દુઃખને પામે છે, આથી શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શ્રાદ્ધ કરવું જોઈએ જેથી જીવનમાં શાંતિ મળે.

    (૪) વિધિ અને સામગ્રી નિત્ય તર્પણ/પિતૃતર્પણ તાંબાના પાત્રમાં પાણી, અબીલ, ગુલાલ, કંકુ, તુલસી દલ, જવ અને પંચામૃત પધરાવી ત્યારબાદ જનોઈ ધારણ કરી તર્પણ કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ બ્રહ્માજીને તર્પણ ભોગવવામાં આવે છે, ત્યારબાદ ૭ ઋષિમુનિઓનું તર્પણ બાદ દિવ્ય મનુષ્યોને ૩ અંજલિ આપવામાં આવે છે. તે પછી જમણા હાથમાં કાળા તલ રાખી પિતાની ત્રણ પેઢીના નામ, માતાની ત્રણ પેઢીના નામ બોલી જમણાં હાથના અંગૂઠામાં દર્ભ (ડાભારો)રાખી અને ત્યાંથી પિતૃ તીર્થથી પિતૃઓનું તર્પણ કરવામાં આવે છે એટલે કે જલ આપવામાં આવે છે. તેમાં મંત્રાત્મક પણ ગુરુદેવ, મિત્ર, સંબંધીને પણ તર્પણ દ્વારા જળ આપવામાં આવે છે. અને સાથે તેમના નામ પણ બોલવામાં આવે છે

    (૫) વિશેષ પરિસ્થિતિ  નું તર્પણ શ્રાદ્ધના તર્પણમાં જે કોઈ વ્યક્તિ સંતાન વગર મૃત્યુ પામ્યું હોય, જે વ્યક્તિના અકસ્માત બાદ કોઈ વિધિ ન થઈ હોય, જે કોઈના આંગણે પશુ, પક્ષી, જીવજંતુ, જનાવર મૃત્યુ પામ્યું હોય તો તેને પણ તર્પણ કરી મોક્ષ આપવામાં આવે છે.

    (૬) અજાણ્યા પિતૃઓનું તર્પણ શ્લોક મુજબ નાના બાળકો મૃત્યુ પામ્યા હોય તો જેને બાળક સીધુ   જળ  પી ન શકે આથી હાથમાં રૂ લઈ ૩ વાર જળમાં પ્રદક્ષિણા ફેરવી તર્પણ બાદ તેને જળ આપવામાં આવે છે. આમ નાના બાળકને તર્પણ માં જળ આપવામાં આવે છે

    (૭) સૂર્યનારાયણની સાક્ષી તર્પણ સૂર્યનારાયણ ભગવાનની સાક્ષીએ અર્પણ કરવામાં આવે છે. , જેમાં બંને હાથ ઊંચા કરી સૂર્યનારાયણ ભગવાનના મંત્રોચ્ચાર દ્વારા સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવામાં આવે છે, જેથી બધા જ પિતૃઓને મોક્ષગતિ મળે

    (૮) તીર્થોની પ્રદક્ષિણાનું પુણ્ય સૂર્યનારાયણ ભગવાનના ૧૨ નામનો જપ કરવામાં આવે છે. તે ઉપરાંત આપણે બધા જ તીર્થોની પ્રદક્ષિણા કરી નથી શકતા આથી, તર્પણના જળમાં તીર્થોનું આવાહન કરેલું હોય તેને અંગૂઠા વડે ૭ પ્રદક્ષિણા કરેલી બધા તીર્થોની પ્રદક્ષિણા કરીએ છીએ તેવી પ્રાર્થના કરવામાં આવે છે અને દસોય દિશાને નમસ્કાર કરી છેલ્લે ૩ ખોબા વિષ્ણુ ભગવાનને આનું તર્પણ અર્પણ કરવામાં આવે છે.

    આમ પિતૃ અને મોક્ષ ગતિ આપવા માટે અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે પિતૃકાર્યમાં તર્પણ નું મહત્વ સૌથી વધારે છે

    Pitru karya
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleMorbi: વાંકાનેર નજીક કારખાનાના ગ્રાઉન્ડમાં ટાયર નીચે દબાઈ જતા ટ્રક ચાલકનું મોત
    Next Article Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    શુક્રવારે Ganpati Visarjan તથા અનંત ચતુર્દસી રક્ષા મેળવવા માટેનો દિવસ

    September 24, 2026
    ધાર્મિક

    મંગળવારે Parivartini Ekadashi: વિષ્ણુ ભગવાનને દહીં ધરાવવાનું મહત્વ

    September 21, 2026
    ધાર્મિક

    શનીવારે Radhashtamiનુ વ્રત કરવાથી ઘરમા, વાણીમા આવશે મધુરતા, રાધાજીના પૂજનથી લક્ષ્મી પ્રાપ્તિના યોગ બનશે

    September 18, 2026
    અમદાવાદ

    Ahmedabad: શ્રાવણના છેલ્લા સોમવારે મહાદેવના દરબારમાં ભક્તોની ભીડ, વિવિધ કાર્યક્રમોનું આયોજન

    September 7, 2026
    ધાર્મિક

    બુધવારે રાંધણછઠ્ઠનુ મહત્વ તથા ચૂલો ઠારવાનુ મુહૂર્ત, હળછઠ્ઠ, બલરામ જયંતી

    September 1, 2026
    ધાર્મિક

    યાત્રાધામ દ્વારકામાં ભાવિકોમાં જબરો ઉત્સાહ: જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળ્યું

    September 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹152,010
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,340
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹228,460
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-09-2026 21:14
    Categories
    Latest News

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026

    Jamnagar અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પી.જી.વી.સી.એલ. દ્વારા ચેકીંગ : અંદાજે રૂ.૫.૮૪ કરોડની વીજચોરી અંગે આકારણી

    September 26, 2026

    Jamnagarમાં પ્રેમસંબંધ કેળવી ૧૭ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

    September 26, 2026

    Jamnagar જિલ્લામાં જુગારના પાંચ દરોડાઃ ૧૫ શખ્સો ઝડપાયા, રૂ.૫૩,૩૮૦ની રોકડ કબજે

    September 26, 2026
    Search
    Main News

    ’ટિકિટ ન મળે તો પણ વળતર ચૂકવવું પડશે’: ટ્રેનમાંથી પડી જવાથી એક વ્યક્તિનું મોત, Supreme Court

    September 26, 2026

    Nagalandમાં પ્રતિબંધ છતાં ઝેરી દારૂ પીવાથી ૧૯ લોકોના મોત

    September 26, 2026

    Asian Games: સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ

    September 26, 2026

    આંધ્ર, ઓડિશા પછી છત્તીસગઢમાં Arnab Stormsનો કેર : ફ્લાઈટ અને ટ્રેનો રદ

    September 26, 2026

    વિવાદ વચ્ચે, મુખ્ય Election Commissionerની યુપી મુલાકાત રદ; ફેરફાર એક પ્રક્રિયાનો ભાગ: ચુંટણી પંચ

    September 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Surendranagar: મૂળીના દેવપરા, થાનના વીજળીયા અને વાંકાનેરના શખ્સો સામે રૂ. ૩.૪૯ કરોડની ઠગાઈની મૂળી પોલીસમાં ફરિયાદ

    September 26, 2026

    Jamnagarમાં એક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

    September 26, 2026

    Jamnagar: જીએસટીની મુશ્કેલી સામે જામનગરના બ્રાસ ઉદ્યોગકારો ૨૮મીએ ઉદ્યોગ બંધ રાખી મૌન બાઈક રેલી યોજશે

    September 26, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.