Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026

    Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી
    • Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે
    • Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો
    • ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav
    • માયાવતીએ EVM વિશે પ્રશ્નો ઉઠાવ્યા, કહ્યું કોંગ્રેસ શાસન દરમિયાન ભાજપે પણ વિરોધ કર્યો હતો
    • શાહી મસ્જિદના એક ભાગને તોડી પાડવાના મામલે Ujjainમાં અંધાધૂંધી, પથ્થરમારો; પોલીસે ટીયર ગેસ છોડ્યા
    • Gandhinagarમાં વાહન ચોરી કરતા એનઆરઆઇના બે પુત્ર સહિત ત્રણ યુવક ઝડપાયા
    • Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»New York: હોસ્પિટલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મોજતબા ખામેનેઇ
    આંતરરાષ્ટ્રીય

    New York: હોસ્પિટલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા મોજતબા ખામેનેઇ

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ‘ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, તેના ‘કોમ‘ સ્થિત સચિવાલય પર બોંબમારો કરવામાં આવ્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા

    New York, તા.૨૮

    ‘ન્યૂયોર્ક પોસ્ટ’ના રિપોર્ટ અનુસાર, ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇને તહેરાનની એક હોસ્પિટલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ હોસ્પિટલ તે સમયે અમેરિકી અને ઇઝરાયેલી હુમલાનો શિકાર બની હતી. જ્યારે તેમને પહેલા હુમલા બાદ ત્યાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ઇરાનની ‘ એસેમ્બલી ઓફ એક્સપટ્‌ર્સ’ના સભ્ય મોહસેન હૈદરીએ કતરી ટેલીવિઝન નેટવર્ક ‘અલ અરબી’ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ ખુલાસો કર્યો.

    ‘ન્યૂયોર્ક પોસ્ટ’ ના અનુસાર, હૈદરીએ કહ્યું , “ઘાયલ થવા અને હોસ્પિટલ લઇ ગયા બાદ પણ તહેરાનના ૩ હોસ્પિટલ પર બોંબમારો કર્યો “ તેમણે વધુમાં કહ્યું , “મોજતબા ખામેનેઇ ત્રીજી હોસ્પિટલમાં હતા અને તેમને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા”  ૫૬ વર્ષીય મોજતબા ખામેનેઇ કોઇ અજ્ઞાત જગ્યાએ જતા રહ્યા અને ત્યારથી તેઓ ન તો જાહેરમાં દેખાયા અને ન તેમના વિશે કોઇ ખબર મળીન્યૂઝ રિપોર્ટ મુજબ,હૈદરીએ તે પ્રક્રિયા વિશે પણ વાત કરી, જે હેઠળ ૮ માર્ચે મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે એવું લાગે છે કે મોજતબા ખામેનેઈને ત્યાં સુધી ખબર ન હતી કે તેમની પસંદગી થઈ છે, જ્યાં સુધી ઈરાની સરકારી ટેલિવિઝન પર તેની જાહેરાત) કરવામાં ન આવી.

    ‘એસેમ્બલી ઓફ એક્સપટ્‌ર્સ’, જેને ઈરાનનો સુપ્રીમ લીડર પસંદ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, તેને પણ કથિત રીતે હુમલાઓ દરમિયાન નિશાન બનાવવામાં આવી હતી.‘’ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, તેના ‘કોમ‘ સ્થિત સચિવાલય પર બોંબમારો કરવામાં આવ્યો હતો, જેમાં આઠ લોકો માર્યા ગયા હતા અને નવા સુપ્રીમ લીડરની પસંદગી સંબંધિત અહેવાલો અને ભલામણો નાશ પામી હતી. હૈદરીએ જણાવ્યું કે પસંદગી પ્રક્રિયા માટે એક ગુપ્ત ઓરડામાં બોલાવવામાં આવે તે પહેલાં એસેમ્બલીના સભ્યોએ પોતાના મત કાગળ પર લખ્યા હતા. તેમણે યાદ કરતા જણાવ્યું કે તેઓ પહેલા સભ્ય હતા જેમણે મોજતબા ખામેનેઈનું નામ સૂચવ્યું હતું.મોજતબાને ૫૯માંથી મળ્યા હતા ૫૦ વોટ‘ન્યુ યોર્ક પોસ્ટ’ના અહેવાલ મુજબ, બેઠક દરમિયાન મોજતબા ખામેનેઈને ૫૯માંથી ૫૦ મત મળ્યા, જ્યારે આઠ સભ્યોએ આયાતુલ્લા અલીરેજા અરાફીની તરફેણમાં મત આપ્યો અને એક સભ્યે મતદાન ન કર્યું. ‘ન્યુ યોર્ક પોસ્ટે એમ પણ જણાવ્યું કે અગાઉ થયેલા હુમલાઓ પછી મોજતબા ખામેનેઈની તબિયતને લઈને અટકળો લગાવવામાં આવી રહી હતી. અમેરિકી ગુપ્તચર અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે હુમલાઓમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

    New York
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleસાઉદીની Airstrikeથી યમનનું તાઈઝ માર્કેટ લોહીલુહાણ, ૭ના મોત
    Next Article Hormuz બંધ થતાં ઈરાન કંગાળ બન્યું, આર્થિક સંકટમાં મુકાયું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026
    અન્ય રાજ્યો

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026
    અન્ય રાજ્યો

    Bangladeshમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી

    September 28, 2026
    આંતરરાષ્ટ્રીય

    AIના નવા મોડેલે ઘૂસણખોરી કરતા ઓપનએઆઈએ તાલિમ પડતી મૂકી

    September 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,460
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,170
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹219,280
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 19:27
    Categories
    Latest News

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026

    Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    માયાવતીએ EVM વિશે પ્રશ્નો ઉઠાવ્યા, કહ્યું કોંગ્રેસ શાસન દરમિયાન ભાજપે પણ વિરોધ કર્યો હતો

    September 28, 2026

    શાહી મસ્જિદના એક ભાગને તોડી પાડવાના મામલે Ujjainમાં અંધાધૂંધી, પથ્થરમારો; પોલીસે ટીયર ગેસ છોડ્યા

    September 28, 2026
    Search
    Main News

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026

    Balochistanમાં ૧૦૦થી વધુનાં મોતઃ અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો સંઘર્ષ લોહિયાળ બન્યો

    September 28, 2026

    Bangladeshમાં ફરી હિંદુની હત્યા થઈ ડ્રમમાં મૂકાયેલી જ્વેલરની લાશ મળી

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Udaipurમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ એડિશનલ એસપીના કથિત દલાલને ૨ કરોડ રૂપિયાની લાંચ લેતા ધરપકડ કરી

    September 28, 2026

    Tamil Nadu સરકાર મહિલાઓને વ્યવસાય માટે ૧૦ લાખથી ૫ કરોડ સુધીની લોન આપશે

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.