Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    • Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    • Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    • Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો
    • Jamnagar: ઉછીના રૂપિયા ન આપતાં યુવકને ઢોર માર માર્યો, સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યમાં પલટાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, September 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત
    રાજકોટ

    Rajkot: માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝમાં વાહનની ઠોકરે યુવકનું મોત

    Vikram RavalBy Vikram RavalSeptember 28, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એકના એક પુત્રના મોતથી પરિવારમાં હૈયાફાટ રુદન , પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી

    Rajkot તા.૨૮ઃ

    શહેરના માલિયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝના રોડ પર યુવાનને અજાણ્યા વાહનને અડફેટે લેતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલના ખસેડવામાં આવ્યો હતો સારવાર મળે તે પહેલા યુવકે દમ તોડ્યો હતો ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશન નો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહ અને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો કામ પરથી પરત ફરતી વેળા અકસ્માત સર્જાયો હતો

    આ અંગે મળતી માહિતી મુજબ શહેરમાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે ત્યારે શહેરના મોરબી રોડ પર જકાતનાકા ના ૨૫ વારીયા રહેતા ભાવેશભાઈ પંકજભાઈ ઉંમર વર્ષ ૩૩ વર્ષીય યુવાન ગઈ રાત્રે ૧૧ વાગ્યા આસપાસ માલીયાસણ પાસે સાગર ઇન્ડસ્ટ્રીઝ ગેટ નંબર એક પાસે હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ૧૦૮ મારફતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર મળે તે પહેલાં જ તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો ઘટનાની જાણ થતા કુવાડવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો આ અંગે મૃતક પોતે શ્રમિક કામ કરતો હોય અને પરિવારના એકના એક પુત્ર અને સંતાનમાં એક પુત્ર એ પિતાની છત્ર છાયા ગુમાવતા પરિવારમાં હૈયાફાટ રુદન ના દ્રશ્યો સર્જાયા હતા આ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજય ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત
    Next Article Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026
    રાજકોટ

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026
    રાજકોટ

    Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો

    September 28, 2026
    રાજકોટ

    Rajkotમાં એસઆઇઆર મુદ્દે કોંગ્રેસનો અનોખો વિરોધઃ જ્ઞાનેશ કુમારનું મુખોટું પહેરાવી કાર્યકરને દોરડાથી બાંધ્યો

    September 28, 2026
    રાજકોટ

    Rajkot: ભક્તિનગર રેલવે સ્ટેશન પર વિશેષ સ્વચ્છતા અભિયાન

    September 26, 2026
    રાજકોટ

    Rajkot: ભગવતીપરામાં ગૃહકલેશથી પરણિતાનો આપઘાતનો પ્રયાસ

    September 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹146,540
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹134,320
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹217,490
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-09-2026 22:21
    Categories
    Latest News

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026

    Rajkot જિલ્લામાં બે અલગ અલગ માર્ગ અકસ્માતમાં બેના મોત

    September 28, 2026

    Rajkot: વંથલી નજીક બાઇક સ્લીપ થતા આધેડનું મોત

    September 28, 2026

    Rajkot: ઘરેથી રવિવારીમાં જવાનું કહી નીકળેલી નવોઢાનો આજીડેમમાંથી મૃતદેહ મળ્યો

    September 28, 2026
    Search
    Main News

    Pm Modiએ શેર કર્યો હજારો વર્ષ જૂનો સંસ્કૃત શ્લોક

    September 28, 2026

    સોશિયલ મીડિયા પર ૧૮ વર્ષથી નાના હોય તેમના એકાઉન્ટ ના હોવા જોઈએ: Supreme Court

    September 28, 2026

    Supreme Court યુપીઆઇ વ્યવહારો પર ફી વસૂલવાના નિર્ણય પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો

    September 28, 2026

    ભાજપ સરકારે મદરેસાઓ સાથે ભેદભાવ કર્યો છે અને તેઓ ફક્ત વિભાજન કરવાનું જાણે છે, Akhilesh Yadav

    September 28, 2026

    Arnab Stormsને કારણે ઉત્તર પ્રદેશમાં મૃત્યુઆંક ૬૦ને પાર

    September 28, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Indian Stock Marketમાં ઉછાળે સંસ્થાકીય વેચવાલી યથાવત્…!!!

    September 28, 2026

    આજનું પંચાંગ

    September 28, 2026

    આજનું રાશિફળ

    September 28, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.