Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026

    Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો

    September 30, 2026

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા
    • Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો
    • અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!
    • Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું
    • Rajkot: ચેક રિટર્ન કેસમાં ધ્રુવ બેટરીઝના પ્રોપ્રાઇટરને ૧ વર્ષની કેદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો
    મનોરંજન

    Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    ભાઈજાન પહેલીવાર સાઉથની સ્ટાર નયનતારા સાથે જોવા મળશે. આ પહેલા નયનતારાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કામ કર્યું હતું

    Mumbai, તા.૩૦

    Salman Khan અને નયનતારાની નવી ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મનું નામ ‘મોન્સ્ટર’ હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા હતી કે,  આ ફિલ્મ સલમાન ખાનની જ એક ફિલ્મની રીમેક ફિલ્મ છે. પણ હવે મેકર્સ આ અંગે એક મોટો ખુલાસો કરી દીધો છે. હાલમાં સલમાન ખાન બિગ બોસ-૨૦ને હોસ્ટ કરી રહ્યો છે. વાવડ એવા મળી રહ્યા છે કે, સલમાન ખાન કોઈ સાઉથના ફિલ્મ મેકર્સ સાથે હાથ મિલાવી શકે છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન અને નયનતારાની ફિલ્મ આવી રહી છે. હાલમાં આ અંગે કોઈ વાત નક્કી નથી પણ બોલિવૂડ ટાઉનમાં થતી ચર્ચાના આધારે આ ફિલ્મમાં બન્નેનો એક અલગ અંદાજ જોવા મળી શકે છે. ફિલ્મ મેકર્સે હાલમાં આ ફિલ્મનું નામ ‘SVC 63’ નક્કી કર્યું છે. એ પછી ‘મોન્સ્ટર’ નક્કી થયું. ફિલ્મનું ઓફિશિયલ ટાઈટલ શું રહેશે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. સોશિયલ મીડિયા પર ચર્ચા એવી થઈ રહી છે કે, સલમાન ખાનની જ એક ફિલ્મ ‘મોન્સ્ટર’ની આ રીમેક ફિલ્મ હોઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર સલમાન ખાન અને નયનતારાની આવનારી ફિલ્મ કોઈ રીમેક ફિલ્મ નથી પણ નવી ફિલ્મ છે. મેકર્સે સોશિયલ મીડિયા પર ચર્ચાતી ખબર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

    સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ એક તમિલ ફિલ્મ હતી જેને હિન્દીમાં બનાવવા માટે તૈયારી થઈ રહી છે. પણ મેકર્સનું એવું કહેવું છે કે, ખરેખર એવું નથી. તેલુગુમાં રામ ચરણ લીડ રોલમાં હતો જ્યારે એનું ફિલ્મમાં નામ ધ્રુવા હતું. મેકર્સે સ્પષ્ટતા કરી છે કે, સલમાન ખાનની ફિલ્મ નવી રીતે લખાઈ રહી છે, આ એકદમ ળેશ ફિલ્મ છે કોઈ રીમેક નથી. દિલરાજુ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે. ભાઈજાન પહેલીવાર સાઉથની સ્ટાર નયનતારા સાથે જોવા મળશે. આ પહેલા નયનતારાએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કામ કર્યું હતું. આ ઉપરાંત સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ‘ પણ ચર્ચામાં છે, જોકે આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. ચીન સાથે ગલવાન ઘાટીમાં થયેલા ઘર્ષણ પર આ ફિલ્મ આધારિત હોવાનું માનવામાં આવે છે. આ ફિલ્મમાંથી સલમાન ખાનનો એક લૂક પણ સામે આવ્યો હતો. આ પછી આ ફિલ્મને લઈ કોઈ અપડેટ ન મળતા ફિલ્મ રિલીઝ પહેલા જ અટવાઈ ચૂકી છે. આ ઉપરાંત સલમાન ખાન પાસે બીજી પણ કેટલીક ફિલ્મના પ્રોજેક્ટ હોવાનું માનવામાં આવે છે. આ અંગે દબંગ ખાને ખાસ તો કોઈ ફોડ પાડ્યો નથી પણ ટીવી સિરિયલની વાતો પરથી અંદાજો લગાવી શકાય એમ છે.

    Salman Khan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleઅડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan
    Next Article ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026
    મનોરંજન

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    September 30, 2026
    મનોરંજન

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026
    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026
    મનોરંજન

    Bigg Bossના ઘરમાં વાતાવરણ ગરમાયું છે, જેમાં કાઝી તૌકીર સહિત ૧૧ સ્પર્ધકોને એક સાથે નોમિનેટ કરવામાં આવ્યા

    September 29, 2026
    મનોરંજન

    લગ્ન વગર જ માતા બનવા માંગતી હતી Swara Bhasker!

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,480
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,100
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,570
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 19:28
    Categories
    Latest News

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 29, 2026

    આજનું રાશિફળ

    September 29, 2026

    Stock Marketમાં નકારાત્મક વલણ વચ્ચે સ્ટોક સ્પેશિફિક ખરીદીનું મજબૂત વલણ…!!!

    September 29, 2026

    Rajkot: વૃધ્ધે બીમારીથી કંટાળી એસિડ પી જીવન ટૂંકાવ્યું

    September 29, 2026
    Search
    Main News

    આઇએએસ પદ પરથી રાજીનામું આપનાર Divya Mittal રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી

    September 29, 2026

    Supreme Court રાજસ્થાન ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીના પરિણામો પર સ્ટે લગાવી દીધો છે

    September 29, 2026

    ગુજરાતમાં Heart attackનું બિહામણું ચિત્રઃ ૪ વર્ષમાં ૩ લાખથી વધુ કેસ

    September 29, 2026

    SpaceXના સ્ટારશિપ રોકેટનો પહેલી વખત પૃથ્વીની ભ્રમણ કક્ષામાં પ્રવેશ

    September 29, 2026

    અમેરિકામાં સૌથી મોટો સ્ટીલ પ્લાન્ટ સ્થાપશે Essar Group !

    September 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.