Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    સપાએ રાજ્યસભા ચૂંટણી માટે પ્રો. રામ ગોપાલ યાદવ અને Dhanraj Parimal Nathwaniને પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા

    September 30, 2026

    ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ તેમને ૨૪ કલાક સળગાવવાની મંજૂરી નથી, Supreme Court

    September 30, 2026

    અમે ડ્રગ્સ મુક્ત પંજાબનું વચન આપીએ છીએ, અમે જે કહ્યું તે અમે પૂર્ણ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • સપાએ રાજ્યસભા ચૂંટણી માટે પ્રો. રામ ગોપાલ યાદવ અને Dhanraj Parimal Nathwaniને પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા
    • ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ તેમને ૨૪ કલાક સળગાવવાની મંજૂરી નથી, Supreme Court
    • અમે ડ્રગ્સ મુક્ત પંજાબનું વચન આપીએ છીએ, અમે જે કહ્યું તે અમે પૂર્ણ કરીશું, ગૃહમંત્રી Amit Shah
    • દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે
    • Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક
    • Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત
    • સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong
    • CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા
    મનોરંજન

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સોશિયલ મીડિયા પર અચાનક Jackie Chanના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્‌સ વાઈરલ થવા લાગી હતી

    Mumbai, તા.૩૦

    દિગ્ગજ એક્ટર, માર્શલ આર્ટિસ્ટ અને ફિલ્મમેકર Jackie Chanના મોતના ખોટા સમાચારે તેમના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા ૨૪ કલાકમાં કેટલીક એવી પોસ્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો કે ૭૨ વર્ષના જેકી ચેનનું નિધન થઈ ગયું છે. જોકે, આ દાવા તદ્દન છે. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક યુઝર્સે એક્ટરના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો સાથે ‘૧૯૫૪-૨૦૨૬’ પણ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ દુનિયાભરમાં તેમના ફેન્સની ચિંતા વધી ગઈ.જેકી ચેન દુનિયાભરમાં પોતાની ફિલ્મો અને જબરદસ્ત એક્શન માટે જાણીતા છે.

    તેમની ગ્લોબલ પોપ્યુલરિટીના કારણે તેમના મોતના ખોટા સમાચારે જોતજોતામાં સોશિયલ મીડિયા પર જોર પકડી લીધું. ખાસ કરીને અમેરિકામાં આવી પોસ્ટ્‌સ ઝડપથી શેર કરવામાં આવી. આ પોસ્ટ્‌સને થોડા જ કલાકોમાં લાખો વ્યુઝ મળ્યા. જ્યારે જેકી ચેન આ જ વર્ષે જુલાઈ ૨૦૨૬માં સિંગાપુરના Pei Chun Public’માં એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને કુશળ-મંગળ છે.સોશિયલ મીડિયા પર અચાનક જેકી ચેનના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્‌સ વાઈરલ થવા લાગી. ખાસ કરીને અમેરિકામાં આ પોસ્ટ્‌સે ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું. વાઈરલ તસવીરમાં જેકી ચેનનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો બતાવવામાં આવ્યો, જેના પર ‘૧૯૫૪-૨૦૨૬’ પણ લખેલું હતું.

    પોસ્ટ્‌સ ઝડપથી વાઈરલ થવાના કારણે લોકોને લાગ્યું કે એક્ટરનું ખરેખર નિધન થઈ ગયું છે. અબ્દુલ નામના યુઝરે શેર કરેલી એક પોસ્ટને માત્ર પાંચ કલાકમાં ૩.૮ મિલિયનથી વધુ વખત જોવામાં આવી. જોકે, રિપોટ્‌ર્સ અને ફેક્ટ-ચેકનું માનીએ તો જેકી ચેનના નિધનના સમાચાર માત્ર અફવા છે અને જેકી ચેન પોતાના પ્રોજેક્ટ્‌સમાં વ્યસ્ત છે.જેકી ચેનની છેલ્લી રિપોર્ટેડ પબ્લિક એપીયરેન્સ ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ સિંગાપુરમાં થઈ હતી. તેઓ ‘Lim Family Foundation’ તરફથી આયોજિત એક સરપ્રાઈઝ વિઝિટ માટે Pei Chun Public School’ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્કૂલમાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અને ૯૦૦થી વધુ સ્ટુડન્ટ્‌સે તેમની મુલાકાત લીધી હતી. જેકી ચેને આ દરમિયાન સ્ટુડન્ટ્‌સ સાથે વાતો કરી, તેમનું પરફોર્મન્સ જોયું અને પોતે પણ સ્ટેજ પર પહોંચ્યા. તેમણે પોતાના બાળપણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિતાવેલી લાંબી સફર વિશે પણ વાત કરી. રિપોર્ટ પ્રમાણે જેકી ચેને જણાવ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે મારી સૌથી મોટી આશા માત્ર સાદું ભોજન મેળવવાની અને ટીચરના મારથી બચવાની હતી.

    Jackie Chan
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSalman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો
    Next Article અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    September 30, 2026
    મનોરંજન

    અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો

    September 30, 2026
    મનોરંજન

    Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો

    September 30, 2026
    મનોરંજન

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    September 30, 2026
    મનોરંજન

    માથા પર મુગટ, કાળો ગાઉન અને Aishwarya Raiની ભવ્યતા સાથે, બચ્ચન પરિવારની પુત્રવધૂએ પેરિસ ફેશન વીકમાં પ્રભુત્વ જમાવ્યું

    September 29, 2026
    મનોરંજન

    ’Khatron Ke Khiladi 15’ તેના ગ્રાન્ડ ફિનાલે તરફ, ટોચના ૫ સ્પર્ધકો ટ્રોફી જીતવા અને સીઝનના વિજેતા બનવા માટે જોરદાર સ્પર્ધા કરશે

    September 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,210
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,860
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,400
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 19:57
    Categories
    Latest News

    સપાએ રાજ્યસભા ચૂંટણી માટે પ્રો. રામ ગોપાલ યાદવ અને Dhanraj Parimal Nathwaniને પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા

    September 30, 2026

    ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ તેમને ૨૪ કલાક સળગાવવાની મંજૂરી નથી, Supreme Court

    September 30, 2026

    અમે ડ્રગ્સ મુક્ત પંજાબનું વચન આપીએ છીએ, અમે જે કહ્યું તે અમે પૂર્ણ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    Ahmedabad: કુરિયર સર્વિસ, ‘પોર્ટર’ એપ મારફતે નશાયુકત કફ સિરપનું હોમ ડિલિવરી નેટવર્ક

    September 30, 2026

    Ahmedabad: ફ્લેટની લિફ્ટ અચાનક બંધ થતાં વિદ્યાર્થીનું ગળું ફસાતાં કરુણ મોત

    September 30, 2026
    Search
    Main News

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026

    Spam callમાં ગ્રાહકની ફરિયાદ વિના જ પગલાં: એક વર્ષ સુધી નંબર બંધ થશે

    September 30, 2026

    Jammu and Kashmirના બડગામમાં એન્કાઉન્ટર, પાકિસ્તાની લશ્કર કમાંડર મૂસા ઠાર

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    સપાએ રાજ્યસભા ચૂંટણી માટે પ્રો. રામ ગોપાલ યાદવ અને Dhanraj Parimal Nathwaniને પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા

    September 30, 2026

    ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ નથી, પરંતુ તેમને ૨૪ કલાક સળગાવવાની મંજૂરી નથી, Supreme Court

    September 30, 2026

    અમે ડ્રગ્સ મુક્ત પંજાબનું વચન આપીએ છીએ, અમે જે કહ્યું તે અમે પૂર્ણ કરીશું, ગૃહમંત્રી Amit Shah

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.