Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    • Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»મનોરંજન»અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો
    મનોરંજન

    અલીબાગ રહેતા Akshaye Khannaએ મુંબઈમાં ૩૩ કરોડમાં ફલેટ ખરીદ્યો

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    વિનોદ ખન્ના મલબાર હિલમાં જ રહેતા હતા, અક્ષયે આમાં પણ બાકીના સ્ટાર્સથી અલગ ચીલો ચાતર્યો

    Mumbai, તા.૩૦

    મુંબઈને બદલે મુંબઈ નજીકનાં અલીબાગમાં જ રહેતા Akshaye Khannaએ દક્ષિણ મુંબઇના વૈભવી વિસ્તાર મલબાર હિલમાં ૩૩.૨૬ કરોડ રૂપિયામાં કુલ ૨૫૧૬ ચોરસ ફૂટનો એરિયા ધરાવતો એપાર્ટમેન્ટ સપ્ટેમ્બર મહિનામાં ખરીદ્યો છે. આ એપાર્ટમેન્ટની સાથે ત્રણ પાર્કિંગ યુનિટનો પણ સમાવેશ થાય છે. અક્ષયના પિતા વિનોદ ખન્ના પણ આજીવન મલબારહિલ વિસ્તારમાં જ રહ્યા હતા.વિનોદ ખન્નાના મોટા પુત્ર અક્ષયખન્નાએ પણ હિન્દી ફિલ્મોમાં એક્ટર તરીકે સફળ કારકિર્દી ઘડી છે. અક્ષય ખન્નાએ આ સંપત્તિ માટે ૧.૯૯ કરોડ રૂપિયા સ્ટેમ્પ ડયુટિ પેટે અને ૩૦,૦૦૦ રૂપિયા રજિસ્ટ્રેશન ચાર્જ પેટે ચૂકવ્યા હતા. આ એપાર્ટમેન્ટમાં ૧૭૫ ચોરસ ફૂટની બાલ્કની પણ આવેલી છે.મલબાર હિલ રોડ પર આવેલી આ સંપત્તિ દક્ષિણ મુંબઇમાં મોકાની ગણાય છે. અક્ષય ખન્ના પ્રમાણમાં ખાનગી જીવન શૈલી ધરાવતો હોઇ તેણે ફિલ્મ સ્ટાર્સમાં લોકપ્રિય વિસ્તાર બાન્દ્રાને બદલે મલબારહિલ રોડ પર એપાર્ટમેન્ટ લેવાનું પસંદ કર્યું છે.

    Akshaye Khanna
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા
    Next Article ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક
    Vikram Raval
    • Website

    Related Posts

    મનોરંજન

    નેટફ્લિક્સે લોક અપ સીઝન ૨ ની જાહેરાત કરી, ફરાહ ખાન અને Riteish Deshmukh જેલર તરીકે પાછા ફર્યા

    September 30, 2026
    મનોરંજન

    અભિનેતા Ayushmann Khurranaએ નાના બજેટની ફિલ્મોનું પ્રમોશન કર્યું છે

    September 30, 2026
    મનોરંજન

    ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’માં Adnan Sami પર મજાક

    September 30, 2026
    મનોરંજન

    ૭૨ વર્ષીય Jackie Chanના મોતના સમાચાર તદ્દન ખોટા

    September 30, 2026
    મનોરંજન

    Salman Khanની આગામી ફિલ્મ ‘મોન્સટર’ને લઈને મોટો ખુલાસો

    September 30, 2026
    મનોરંજન

    અડધી રાતે ઈન્ટિમેટ સીન શૂટ કરતા રડી પડી હતી: Suhana Khan

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,910
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,580
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹215,200
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 21:05
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026

    Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.