Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો
    • મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી
    • દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Upletaના હરીયાસણ ગામે સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ
    ગુજરાત

    Upletaના હરીયાસણ ગામે સગીરાને મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યું, આરોપીની ધરપકડ

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026Updated:October 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Upleta,તા.૩૦

    Upletaના હરીયાસણ ગામે ધોરણ ૧૦માં ભણતી સગીરા સાથે દુષ્કર્મ  સગીરા પર બાજુની વાડીમાં કામ કરતા પરિણીત શખ્સે મોબાઈલની લાલચ આપી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પત્નીએ બાળકને જન્મ આપ્યો તેના બીજા જ દિવસે આરોપીને જેલ હવાલે કરાયો છે.

    ઉપલેટાના હરીયાસણ ગામે ધોરણ ૧૦માં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારાયાની ફરિયાદ ભાયાવદર પોલીસ મથકે નોંધાઈ છે. સગીરાના ૩૮ વર્ષીય પિતાની ફરિયાદના આધારે પોલીસે હરેશ નરશી ભટાણીયા (રહે. મોટી પાનેલી) સામે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

    ફરિયાદી પરિવાર હરીયાસણની સીમમાં એક ખેડૂતનું ખેતર ભાગમાં વાવીને ખેતીકામ કરે છે. તેમને સંતાનમાં ૧૫ વર્ષની દીકરી છે. બાજુની વાડીમાં ભાગ્યું રાખીને ખેતીકામ અને મજૂરી કરતા આરોપીએ સગીરાને ગિફ્ટ તરીકે મોબાઈલ ફોન આપી ધીમે-ધીમે વાતોમાં ભોળવી લીધી હોવાનો આરોપ છે.

    ફરિયાદ મુજબ, સીમ વિસ્તાર સુમસામ હોવાનો લાભ લઈ આરોપી સગીરાને એરંડાના વાવેતરવાળા ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં ડરાવી-ધમકાવીને બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. ત્યાર બાદ પણ આરોપી સગીરાને હેરાન કરતો રહ્યો હતો.

    સગીરાના પિતાને જાણ થતાં તેમણે આરોપીના પિતાને વાત કરી હતી. આરોપીના પિતાએ તેને ઠપકો આપ્યો હતો, તે સમયે ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. છતાં આરોપી સુધર્યો નહીં. સગીરા શાળાએથી ઘરે પરત ફરતી ત્યારે તે રસ્તામાં પીછો કરી વાડીએ આવવા દબાણ કરતો અને વાત કરવા ફરજ પાડતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

    આ ત્રાસથી સગીરા માનસિક રીતે ભાંગી પડી હતી અને સ્કૂલે જતાં પણ ડરવા લાગી હતી. દીકરીના બદલાયેલા વર્તનને પગલે પરિવારે પ્રેમથી પૂછપરછ કરતાં તેણે રડતાં-રડતાં આપવીતી જણાવી હતી. ત્યાર બાદ પરિવાર ભાયાવદર પોલીસ મથકે પહોંચ્યો હતો.ઘટનાની ગંભીરતા જોતાં ધોરાજીના એએસપી સીમરન ભારદ્વાજ ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે તપાસ ધોરાજી તાલુકા પોલીસ મથકના પીઆઈ ડો. એમ.એમ. ઠાકોરને સોંપી હતી. પોલીસે સીમ વિસ્તારમાં દરોડો પાડી પરિણીત આરોપીને દબોચી લીધો હતો.

    આ કેસમાં એક વિગત એવી પણ સામે આવી છે કે આરોપી પરિણીત છે. સગીરા સાથેની ઘટનાના સમયગાળામાં તેની પત્ની ગર્ભવતી હતી. જે દિવસે તેની પત્નીએ બાળકને જન્મ આપ્યો તેના બીજા જ દિવસે આરોપી જેલના સળિયા પાછળ ધકેલાયો હતો.

    Upleta NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBharuch: સાગબારા મુદ્દે મનસુખ વસાવાનો પીએમ મોદીને પત્ર, વન વિભાગ સામે ગંભીર આક્ષેપ
    Next Article બેંગકોકથી Ahmedabad એરપોર્ટ ઉતરેલા સુરતના મુસાફર પાસેથી ૯૭૩.૨૩ ગ્રામ ગાંજો ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    કર્ણાટકમાં બોટ પલટી જતાં Suratના દંપતીનાં મોત થયા

    November 14, 2026
    ગુજરાત

    Amul મસ્તી દહીંમાં કિલોએ રૂ. ૫ અને લસ્સીમાં રૂ.૨ નો ભાવવધારો

    November 14, 2026
    અમદાવાદ

    El Niñoની અસર વચ્ચે ગુજરાતમાં ઠંડીની શરૂઆત, ૯ શહેરોનું તાપમાન ગગડ્યું

    November 14, 2026
    અમદાવાદ

    Ahmedabad: ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં ભવ્ય ગોવર્ધન પૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરાઇ

    November 13, 2026
    અમદાવાદ

    Gujarat STએ બનાવ્યો નવો રેકોર્ડઃ ભાઈબીજે ૯૯ હજારથી વધુ ટિકિટ મોબાઇલ એપથી બુક

    November 13, 2026
    સુરત

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,021
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,191
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹143,854
    લાઈવ રેટ્સ • અપડેટ: 16-11-2026 11:47
    Categories
    Latest News

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Search
    Main News

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઓનલાઇન છેતરપિંડી રોકવા માટે RBI એ જારી કર્યા કડક સુરક્ષા નિયમો

    November 16, 2026

    મોડી રાત્રે જમવાની ટેવ તમારૂં સ્વાસ્થ્ય અને ઊંઘ બગાડી રહી

    November 16, 2026

    દર્દીને સવાલો પૂછીને રોગનું નિદાન કરશે AI

    November 16, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.