Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા
    • Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ
    • Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ
    • Rajkot: સિવિલ હોસ્પિટલ દ્વારા ડેડબોડી બિનવારસી તરીકે અંતિમવિધિ કરાતા ઠાકર પરિવારનો રોષ
    • Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, September 30
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જામનગર»Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત
    જામનગર

    Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈનના વળતર મુદ્દે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત

    Vikram RavalBy Vikram RavalSeptember 30, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (નયના દવે દ્વારા)

    Jamnagar તા.૩૦ઃ

    Jamnagar જિલ્લામાં ટ્રાન્સમિશન લાઈન તથા ટ્રાન્સમિશન ટાવર ઉભા કરવાની કામગીરીમાં અસરગ્રસ્ત ખેડૂતોને જમીનના વળતર મામલે જિલ્લા મેજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરને ખેડૂતો દ્વારા તા. ૩૦ સપ્ટેમ્બરના રોજ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં ટ્રાન્સમિશન લાઈનની કામગીરી શરૂ કરતા પહેલાં અસરગ્રસ્ત જમીનોના રેકોર્ડમાં થયેલા ફેરફારો અને ખેડૂતોના નામોમાં રહેલી ભૂલો સુધારવાની માંગ કરવામાં આવી છે.

    ખેડૂતોએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ટ્રાન્સમિશન લાઈન સ્થાપિત કરનાર કંપની દ્વારા બજારભાવ નક્કી કરવા અંગે અગાઉ કોઈ પૂર્વનોટીસ કે લેખિત જાણ કરવામાં આવી નથી. ઉપરાંત, કલેક્ટર કચેરી તરફથી આપવામાં આવેલી નોટીસમાં પણ કાયદાકીય રીતે જરૂરી ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

    રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, ટ્રાન્સમિશન કંપનીને વીજળી અધિનિયમ હેઠળ મંજૂરી મેળવી કલમ ૧૬૪ મુજબ ટેલિગ્રાફ અધિનિયમ, ૧૮૮૫ની સત્તાઓ પ્રાપ્ત થયેલી છે. ટેલિગ્રાફ અધિનિયમની કલમ ૧૦(ડી) મુજબ લાઈન સ્થાપનાથી હિતધારક ખેડૂતોને થતા નુકસાનનું સંપૂર્ણ વળતર ચૂકવવાની જોગવાઈ હોવાનો ખેડૂતોનો દાવો છે.ખેડૂતોએ ઉર્જા વિભાગના તા. ૦૪-૦૭-૨૦૨૬ના ઠરાવ તથા તા. ૩૧-૦૭-૨૦૨૬ની માર્ગદર્શિકાનો પણ વિરોધ નોંધાવ્યો છે. રજૂઆત મુજબ, આ માર્ગદર્શિકા ખેડૂતોને સંપૂર્ણ વળતર આપતી ન હોવાથી તેને અગાઉ વિવિધ ગામોની ગ્રામ પંચાયતોના ઠરાવો મારફતે પણ પડકારવામાં આવી છે.

    કેન્દ્રીય કાયદા એવા વીજળી અધિનિયમ અને ટેલિગ્રાફ અધિનિયમની જોગવાઈઓનું અક્ષરશઃ પાલન થવું જોઈએ અને રાજ્ય સરકારની કોઈ માર્ગદર્શિકા કે ઠરાવથી કેન્દ્રીય કાયદા હેઠળ મળતા હક્કો મર્યાદિત કરી શકાય નહીં, તેવી રજૂઆત ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.

    આ ઉપરાંત, ટ્રાન્સમિશન લાઈનની કામગીરીના સંદર્ભમાં જમીન ધરાવતા ખેડૂતો સામે કંપની દ્વારા ફરિયાદો કરવામાં આવતી હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. ખેડૂતો સામે અયોગ્ય ફરિયાદો દાખલ કરી તેમને આરોપીની સ્થિતિમાં મૂકવાની કાર્યવાહી અટકાવવા પણ કલેક્ટરને રજૂઆત કરાઈ છે.

    ખેડૂતોએ અંતમાં કલેક્ટર કચેરી દ્વારા બજારભાવના વળતર અંગે આપવામાં આવેલી નોટીસ તાત્કાલિક રદ કરી, જમીનના રેકોર્ડમાં જરૂરી સુધારા કર્યા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે.

    Jamnagar News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarના મોડપરની સીમમાં જુગારધામ પર એલસીબીનો દરોડો
    Next Article Jamnagarની ફેક્ટરીમાંથી રૂ.૭.૫૨ લાખની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા
    Vikram Raval
    • Website

    Related Posts

    જામનગર

    Jamnagar કાલાવડમાં એસઓજીનો દરોડો : ૧૨૦૦ લીટર શંકાસ્પદ દૂધ, ૭૫ કિલો વનસ્પતિ ઘી અને ૭૫ કિલો દૂધ પાવડર ઝડપાયો

    September 30, 2026
    જામનગર

    Jamnagarમાં મીરાદાતાર પાસે જમવાના બિલ મુદ્દે ચાર શખ્સોએ બે મિત્રોને માર માર્યો

    September 30, 2026
    જામનગર

    Jamnagar ચા પીવાના મામલે થયેલી બોલાચાલી બાદ બે પક્ષ વચ્ચે સામ સામા હુમલાની ફરિયાદ

    September 30, 2026
    જામનગર

    Jamnagar જિલ્લામાં વર્લી-મટકાના પાંચ દરોડાઃ પાંચ શખ્સો ઝડપાયા, રૂ. ૧,૦૭૫ રોકડા સહિત મટકાનું સાહિત્ય કબજે

    September 30, 2026
    જામનગર

    Jamnagar: હાલાર પંથકમાં બાકી વીજબીલની વસૂલાત માટે મેગા ડ્રાઇવ ૨,૦૩૬ કનેક્શન કાપ્યા

    September 30, 2026
    જામનગર

    Jamnagarની ફેક્ટરીમાંથી રૂ.૭.૫૨ લાખની ચોરી કરનાર બે સિક્યુરિટી ગાર્ડ ઝડપાયા

    September 30, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,610
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,310
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹214,420
    લાઈવ રેટ્સ • અપડેટ: 30-09-2026 22:37
    Categories
    Latest News

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026

    Rajkot યાર્ડની પેઢી સાથે ૪૫ લાખની છેતરપિંડી કરનાર અમિત ઉર્ફે લાલો ડાભીના જામીન ફગાવાયા

    September 30, 2026

    Rajkot: શાપરમાંથી ચોરી કરેલા બે બાઇક સાથે બે સગીરને દબોચી લેતી ભકિતનગર પોલીસ

    September 30, 2026

    Kodinar તાલુકાના ઘાંટવડની કેનાલમાં ફરી મહાકાય મગરનું રેસ્ક્યુ

    September 30, 2026
    Search
    Main News

    Ahmedabad: આણંદ-નડિયાદ વચ્ચે બસ દુર્ઘટનામાં ૮ લોકોના કરૂણ મોત, ૪ લોકો ઈજાગ્રસ્ત

    September 30, 2026

    શું કોંગ્રેસે કેરળ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પંચને ક્લીનચીટ આપી છે, Smriti Irani

    September 30, 2026

    દુબઈથી Tel Aviv, ઇઝરાયલ જતી ફ્લાય દુબઈ ફ્લાઇટનું હાઇજેક થયાની શંકા, ઇઝરાયલે ફાઇટર જેટને એલર્ટ કર્યા છે

    September 30, 2026

    સરહદે કિલ્લેબંધી કરશો તો હુમલા થશે : Kim Yo Jong

    September 30, 2026

    CISF જવાનનો સાથીઓ પર ગોળીબાર : ચારનાં મોત

    September 30, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    વૈશ્વિક બજારોના નબળા સંકેતો વચ્ચે Indian Stock Marketમાં સાવચેતીભર્યું વલણ…!!!

    September 30, 2026

    આજનું પંચાંગ

    September 30, 2026

    આજનું રાશિફળ

    September 30, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.