Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

    October 5, 2026

    Rajkot: યુવક પર ધંધાર્થી હરિફનો છરી વડે હુમલો

    October 5, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં માવા ખાઇ પિચકારી મારનાર ૪૦ લોકોને દંડ

    October 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત
    • Rajkot: યુવક પર ધંધાર્થી હરિફનો છરી વડે હુમલો
    • Rajkot સિવિલ હોસ્પિટલમાં માવા ખાઇ પિચકારી મારનાર ૪૦ લોકોને દંડ
    • જેતપુરના વ્યાજખોરની Rajkotના સેલ્સમેનને ધમકી આપી પઠાણી ઉઘરાણી
    • Rajkot: શાપરમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો
    • Rajkot: કોટડાસાંગાણી પીજીવીસીએલ કચેરીમાંથી લાખોની ચોરી કરનાર ગરબાડાનો શખ્સ છ વર્ષે ઝડપાયો
    • Rajkot: પીસીબીનો સપાટો, માલિયાસણ ગામ નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા
    • Rajkot: બે પરિવારો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું પાંચ ઘવાયા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું
    ગુજરાત

    Mehsana: ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું સાત દિવસ બાદ કંકાલ મળ્યું

    Vikram RavalBy Vikram RavalOctober 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસે કરાવેલા ફોરેન્સિક પીએમના આધારે બાળકીને અજગર જેવા કોઈ પ્રાણીએ ગળી ગયા બાદ કંકાલ ઓકી કાઢ્યું હોવાનું અનુમાન લગાવાયું

    Mehsana, તા.૫

    કડી તાલુકાના થોળની સીમમાં ફાર્મ હાઉસ પરથી ગત ૨૬ સપ્ટેમ્બરે સવારે ગુમ થયેલી ૪ વર્ષની બાળકીનું ૨ ઓક્ટોબરે સાંજે નજીકના ખેતરના શેઢા પરથી કંકાલ મળી આવ્યું છે. પોલીસે કરાવેલા ફોરેન્સિક પીએમના આધારે બાળકીને અજગર જેવા કોઈ પ્રાણીએ ગળી ગયા બાદ કંકાલ ઓકી કાઢ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.કડી તાલુકાના થોળની સીમમાં ઓએનજીસી રોડ પર આવેલા ડૉ. દિવ્યેશભાઈના ફાર્મમાં રાજસ્થાનની વિધવા મહિલા મજુરી કામ કરે છે અને ત્રણ પુત્રીઓ સાથે તેઓ અહીં રહે છે. તેમની ૪ વર્ષની પુત્રી પાયલ સિંઘાડા ગત તા.૨૬ સપ્ટેમ્બરે સવારે ગુમ થઈ ગઈ હતી.

    જેની શોધખોળ બાદ પણ તેણીની કોઈ ભાળ ન મળતાં આખરે બાવલુ પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે ગુનો નોંધીને પીઆઈ ડી.જી.બડવાના વડપણ હેઠળ ટીમોએ વિવિધ માર્ગોના સીસીટીવી ફૂટેજની ચકાસણી, ખેતરોમાં રૂબરૂ તથા ડ્રોનની મદદથી શોધખોળ કરવા ઉપરાંત બાળકીના ફોટા સાથેનાં પોસ્ટર રિક્ષા કે વિવિધ સ્થળે ચોટાડીને તેણીને શોધવાના પ્રયાસો કર્યા હતા. એક સીસીટીવીમાં બાળકી ઘર આગળથી રોડ પર દોડીને જતી જોવા મળી હતી. પીઆઈ ડી.જી.બડવાએ જણાવ્યું કે, ૨ ઓક્ટોબરને શુક્રવારે સાંજે ફાર્મથી બે-ત્રણ ખેતર દૂરથી ખેતરમાંથી તેણીનાં કેટલાંક અસ્થિ અને ગુમ થઈ તે વખતે પહેરેલાં તેણીનાં કપડાં પણ મળી આવ્યાં હતાં. પોલીસે પેનલ તબીબ મારફત કંકાલનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. જેના પ્રાથમિક રિપોર્ટ મુજબ હાડકાં ચોખ્ખાં થઈ ગયેલાં છે, કોઈ ટીસ્યુ નથી. તે કોઈ પ્રાણીના પેટમાં એસિડિક ક્રિયા થઈ હોય તેવું જણાય છે. કદાચ અજગર જેવું પ્રાણી ગળી ગયું હોય તેવું જણાય છે. આ વિસ્તાર પણ થોળ અભિયારણ્યનો છે એટલે અજગરો હોય છે. અસ્થિ વિશેષ હ્લજીન્ તપાસમાં મોકલાયાં છે, જેનાથી તપાસમાં મદદ મળશે.

    Mehsana
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleFranceમાં વિદ્યાર્થીઓનું હિંસક આંદોલન! એફિલ ટાવર પાસે તોડફોડ
    Next Article Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026
    ગુજરાત

    Pavagadh ખાતે નવરાત્રિ દરમિયાન રોપવે સેવા વહેલી સવારે શરૂ થશે

    October 5, 2026
    ગુજરાત

    Gandhinagar: ૭મીથી મહેસુલ કર્મચારીઓની રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

    October 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    ગુજરાત

    Vapiમાં બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની હત્યા

    October 1, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,320
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,130
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-10-2026 21:38
    Categories
    Latest News

    Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

    October 5, 2026

    Rajkot: યુવક પર ધંધાર્થી હરિફનો છરી વડે હુમલો

    October 5, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં માવા ખાઇ પિચકારી મારનાર ૪૦ લોકોને દંડ

    October 5, 2026

    જેતપુરના વ્યાજખોરની Rajkotના સેલ્સમેનને ધમકી આપી પઠાણી ઉઘરાણી

    October 5, 2026

    Rajkot: શાપરમાં શ્રમિકની હત્યાનો ભેદ ઉકેલાયો

    October 5, 2026

    Rajkot: કોટડાસાંગાણી પીજીવીસીએલ કચેરીમાંથી લાખોની ચોરી કરનાર ગરબાડાનો શખ્સ છ વર્ષે ઝડપાયો

    October 5, 2026
    Search
    Main News

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026

    ‘સર’ દ્વારા લાખો લોકોને મતદાનથી દૂર રાખવા બંધારણ પર હુમલો : Supreme Courtના ન્યાયાધીશ

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સાયલામાં પરિણિતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

    October 5, 2026

    Rajkot: યુવક પર ધંધાર્થી હરિફનો છરી વડે હુમલો

    October 5, 2026

    Rajkot સિવિલ હોસ્પિટલમાં માવા ખાઇ પિચકારી મારનાર ૪૦ લોકોને દંડ

    October 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.