Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    • બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded
    • Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    • New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!
    • ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન
    • Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને
    • Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ
    • Switzerlandનું ભારતમાં ૧૦૦ અબજ ડોલરનું રોકાણ,૧૦ લાખ નોકરીનુ સર્જન
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 6
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded
    અમદાવાદ

    બંધ કરવાની લાલચમાં સિલાઈના કારીગર સાથે ૯૪ હજારની defrauded

    Vikram RavalBy Vikram RavalOctober 6, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad, તા.૬

    દરિયાપુર વિસ્તારમાં રહેતા અને સિલાઈ કામ કરી ગુજરાન ચલાવતા એક ગરીબ કારીગર સાથે ક્રેડિટ કાર્ડની સ્કીમ બંધ કરવાના નામે રૂ. ૯૪,૬૯૮ની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં એક્સિસ બેંકના કર્મચારી તરીકે ફોન કરી સ્કીમ બંધ કરવાના બહાને વોટ્‌સએપ પર લિંક મોકલી પિન નંબર મેળવી લીધા હતા. ત્યારબાદ પૈસાની ઠગાઇ કરવામાં આવી હતી. આ અંગે દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.મૂળ રાજસ્થાનના અને હાલ દરિયાપુરના લુણસાવાડ ત્રણ બત્તી પાસે આવેલા અશોકભાઈ પ્રજાપતિના મકાનમાં ભાડે રહેતા અને સિલાઈ કામ કરતા રાવલરામ ઘેવરરામ દરજી (ઉ.વ. ૩૨) નામના યુવાને એક મહિના અગાઉ જ એક્સિસ બેંકનું ક્રેડિટ કાર્ડ કઢાવ્યું હતું. ૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં તેમના મોબાઈલ નંબર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતે એક્સિસ બેંકમાંથી બોલતો હોવાનું જણાવીને ક્રેડિટ કાર્ડમાં કોઈ સ્કીમ ચાલુ છે અને દર મહિને રૂ. ૨૪૦૦ કપાઈ જશે તેમ કહી ડર ઊભો કર્યો હતો.

    ઠગબાજે આ સ્કીમ બંધ કરવી હોય તો એક લિંક મોકલી આપું છું તેમ કહીને વોટ્‌સએપ પર એક લિંક મોકલી હતી. ફરિયાદીએ ભોળાઈને તે લિંક પર ક્લિક કરતા જ એક્સિસ બેંકની એપ ખુલી હતી, જેમાં નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ક્રેડિટ કાર્ડ નંબર તથા તેનો પિન નંબર નાખવા જણાવવામાં આવ્યું હતું. કારીગરે વિશ્વાસ રાખીને તમામ વિગતો નાખી દેતા ‘સક્સેસ’ લખેલું આવ્યું હતું અને એક રેફરન્સ નંબર મળ્યો હતો, જેનો સ્ક્રીનશોટ પાડીને તેમણે સામેવાળાને મોકલી આપ્યો હતો.થોડીવારમાં જ ફરિયાદીના મોબાઈલ પર મેસેજ આવ્યો હતો કે તેમના એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૯૪,૬૯૮ ડેબિટ (ઉપાડી) લેવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક તે નંબરે ફોન કરતા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો, જેનાથી પોતાની સાથે ળોડ થયાનું ધ્યાને આવતા તેમણે તાત્કાલિક બેંકના હેલ્પલાઈન નંબર તથા બાદમાં સાયબર ક્રાઇમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર ફોન કરીને ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે દરિયાપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ આદરી છે.

    Ahmedabad
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNavratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો
    Next Article Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    Ahmedabadના એસપી રિંગ રોડ પર તંત્રની ડબલ કાર્યવાહી, ૩૧ દબાણો હટાવ્યા, ભૂવાના કારણે ડાયવર્ઝન

    October 5, 2026
    અમદાવાદ

    Ahmedabad: એરપોર્ટ પર ટેક્સી રોકવા બાબતે સિક્યુરિટી ઓફિસર પર હુમલો

    October 5, 2026
    અમદાવાદ

    ૨૦૦૮ Ahmedabad સીરિયલ બ્લાસ્ટ કેસઃ દોષિત અહેમદ બાવાની ફાંસીની સજા પર સુપ્રીમ કોર્ટનો સ્ટે

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: નિરમા યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો બ્લેક ડે, કાળા કપડાં અને પ્લેકાર્ડ સાથે વિરોધ

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: પત્નીને મળવા આસારામને હંગામી જામીન આપવા હાઈકોર્ટનો ઈનકાર

    October 1, 2026
    અમદાવાદ

    Ahmedabad: ઓસ્ટ્રિયાના વર્ક પરમિટ વિઝાના નામે મહિલા કન્સલ્ટન્ટ સાથે ૩૦ લાખની ઠગાઈ

    October 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹148,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,040
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹218,740
    લાઈવ રેટ્સ • અપડેટ: 06-10-2026 20:57
    Categories
    Latest News

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026

    ૧૫ Vaibhav સૂર્યવંશી અંગે ગૌતમ ગંભીરનું મોટું નિવેદન

    October 6, 2026

    Saudi Arabiaની રક્ષા કરવા તૂર્કીયે-પાકિસ્તાનની સેના મેદાને

    October 6, 2026

    Gen-Zને મતદાનથી દૂર રાખવા ફોર્મ ૬માં ગેરકાયદે સુધારા કરાયા : વિપક્ષ

    October 6, 2026
    Search
    Main News

    સંજય લીલા ભણશાળી આલિયા સાથે Inshallah પ્રોજેક્ટ રિવાઈવ કરશે

    October 6, 2026

    Gyanesh Kumar રાજીનામું ન આપે ત્યાં સુધી ચૂંટણી લડવી જ નકામી

    October 5, 2026

    Gyanesh Kumarને સસ્પેન્ડ કરવાનો સુપ્રીમનો ઇનકાર

    October 5, 2026

    મુશ્કેલ સમયમાં સાથ આપનાર Russiaને ભારત ક્યારેય નહીં ભૂલે!

    October 5, 2026

    Tel Avivની ઈમારતો સાથે પ્લેન ટકરાવવાનો હતો પ્લાન

    October 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Dahodમાં બે માથાવાળા દુર્લભ ‘વુલ્ફ સ્નેક’નું રેસ્ક્યુ

    October 6, 2026

    Navratri ના ટ્રેડિશ્નલ વસ્ત્રો અને આભુષણના ભાવમાં વધારો

    October 6, 2026

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.