Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Franceના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

    October 8, 2026

    Trump ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી

    October 8, 2026

    નિયમોનું પાલન કરતી મસ્જિદમાં સ્પીકર પર Azaan ના રોકી શકાય

    October 8, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Franceના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ
    • Trump ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી
    • નિયમોનું પાલન કરતી મસ્જિદમાં સ્પીકર પર Azaan ના રોકી શકાય
    • Delhiમાં ૪ માળની જર્જરિત ઈમારત ધરાશાયી, ૩ ના મોત
    • USમાં એઆઈ ડોક્ટરની એન્ટ્રી યુટાઉમાં પ્રિસ્ક્રિપ્શન લખી આપશે
    • રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન
    • ‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત
    • Sunny Leone ની ચુડૈલ ફિલ્મ હવે રાઈટ્‌સના મુદ્દે અટવાઈ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, October 8
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»નિયમોનું પાલન કરતી મસ્જિદમાં સ્પીકર પર Azaan ના રોકી શકાય
    અન્ય રાજ્યો

    નિયમોનું પાલન કરતી મસ્જિદમાં સ્પીકર પર Azaan ના રોકી શકાય

    Vikram RavalBy Vikram RavalOctober 8, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    સહારનપુર, તા.૮

    અલ્લાહાબાદ હાઇકોર્ટે સહારનપુર પોલીસ અને જિલ્લા પ્રશાસનને કહ્યું હતું કે જો મસ્જિદો ધ્વની પ્રદૂષણના નિયમોનું પાલન કરતી હોય તો તેની પાંચ વખતી નમાઝ પઢવામાં કોઇ પણ પ્રકારની ખલેલ ના પહોંચાડવામાં આવે. અઝાન પઢવી તે અરજદાર મસ્જિદ સંચાલકોનો અધિકાર છે.આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના પથેડ ગામમાં આવેલી આયેષા મસ્જિદ સાથે જોડાયેલો છે. મસ્જિદ સંચાલકોએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં એવી દલીલ કરી હતી કે અઝાન માટે પોલીસ અને જિલ્લા પ્રશાસન લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની ના પાડે છે. જ્યારે કોર્ટના આદેશમાં લાઉડ સ્પીકરનો નિયમોનું પાલન કરીને ઉપયોગ કરવાની છૂટ અપાયેલી છે.જ્યારે રાજ્ય સરકારે એવી દલીલ કરી હતી કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાની કોઇએ ના નથી પાડી, માત્ર ધ્વની પ્રદૂષણના કાયદાનું પાલન કરવાનું કહેવામાં આવ્યું હતું. જેમાં એક લિમિટ સુધીના અવાજની જ મંજૂરી અપાયેલી હોય છે.દલીલો સાંભળ્યા બાદ હાઇકોર્ટના જજ અજીત કુમાર અને ગરીમા પ્રસાદે પોતાના આદેશમાં કહ્યું હતું કે અરજદારો ધ્વની પ્રદૂષણના નિયમોનું પાલન કરશે તેવુ સોગંદનામુ રજુ કરશે. જો આ નિયમોનું લાન ના થાય તો પોલીસ પ્રશાસન નિયમો મુજબ કાર્યવાહી કરવા સ્વતંત્ર છે. હાલ હાઇકોર્ટે લાઉડ સ્પીકરની છૂટ આપી દીધી છે.

    Saharanpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleDelhiમાં ૪ માળની જર્જરિત ઈમારત ધરાશાયી, ૩ ના મોત
    Next Article Trump ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    Vrindavan: ટેન્કમાં સફાઈ વખતે ઝેરીલો ગેસ લીક થતાં ૪ વિદ્યાર્થિનીના મોત

    October 7, 2026
    અન્ય રાજ્યો

    ભાષણો પૂરા થઈ જાય છે, પરંતુ કામ કાયમ રહે છે: Mohan Bhagwat

    October 7, 2026
    અન્ય રાજ્યો

    Vrindavan: પ્રેમાનંદ મહારાજ સાથેની મુલાકાત સંપૂર્ણપણે આસ્થા, શ્રદ્ધા અને સન્માન સાથે જોડાયેલી છે

    October 7, 2026
    અન્ય રાજ્યો

    New Delhi કર્મચારીઓએ સરકારને આપ્યું ૧૫ દિવસનું અલ્ટિમેટમ!

    October 6, 2026
    અન્ય રાજ્યો

    Uttar Pradesh રાજ્યસભા ચૂંટણીઃ ભાજપે ૮ ઉમેદવારોના નામ કર્યા જાહેર

    October 5, 2026
    અન્ય રાજ્યો

    Andheriમાં શિંદે જૂથ સાથે સંકળાયેલા યુવા નેતાની ધરપકડ

    October 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹147,760
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹135,450
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹211,720
    લાઈવ રેટ્સ • અપડેટ: 08-10-2026 20:22
    Categories
    Latest News

    Franceના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

    October 8, 2026

    Trump ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી

    October 8, 2026

    Delhiમાં ૪ માળની જર્જરિત ઈમારત ધરાશાયી, ૩ ના મોત

    October 8, 2026

    USમાં એઆઈ ડોક્ટરની એન્ટ્રી યુટાઉમાં પ્રિસ્ક્રિપ્શન લખી આપશે

    October 8, 2026

    રક્ષાબંધનની જાહેરાત વિવાદ પર Kriti Sanonએ તોડ્યું મૌન

    October 8, 2026

    ‘Ikka 2’ માંથી અક્ષય ખન્નાની બાદબાકી,હીરો સની યથાવત

    October 8, 2026
    Search
    Main News

    તેલ નથી, અર્થતંત્ર નથી, કંઈ બચ્યું નથી, ઈરાન બરબાદ થઈ ગયું છે: Donald Trump

    October 7, 2026

    હિમાચલ અટલ ટનલ એન્જિનિયરિંગ વૈશ્વિક ધોરણ, રાષ્ટ્રપતિ Draupadi Murmuએ બીઆરઓના સમર્પણની પ્રશંસા કરી

    October 7, 2026

    ફેબ્રુઆરી ૨૦૨૩ પછી RBIએ પહેલી વાર રેપો રેટ વધાર્યો, રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો

    October 7, 2026

    NASAના Hubble Space Telescopeએ ૩૬ વર્ષમાં પૃથ્વીની બે લાખ પ્રદક્ષિણા કરી

    October 7, 2026

    Russia-Ukraine યુદ્ધમાં ફરી ડ્રોન વોર, ૯૦૦ જેટલા ડ્રોનથી હુમલાનો દાવો

    October 7, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Franceના વૈજ્ઞાનિક હેનરી અને જાપાનના કેન્સોને કેમિસ્ટ્રીનો સંયુક્ત નોબેલ

    October 8, 2026

    Trump ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી

    October 8, 2026

    Delhiમાં ૪ માળની જર્જરિત ઈમારત ધરાશાયી, ૩ ના મોત

    October 8, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.