Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»કેન્દ્ર સરકારની પહેલોથી માનસિક આરોગ્ય સેવાઓ બની રહી છે વધુ Sulabh – Tele-MANASની ૨૪૭ નિઃશુલ્ક સેવા નાગરિકો માટે આશાનું કિરણ
    લેખ

    કેન્દ્ર સરકારની પહેલોથી માનસિક આરોગ્ય સેવાઓ બની રહી છે વધુ Sulabh – Tele-MANASની ૨૪૭ નિઃશુલ્ક સેવા નાગરિકો માટે આશાનું કિરણ

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં માનસિક આરોગ્ય સેવાઓનું વિસ્તરણ – ગ્રામીણ વિસ્તારો સુધી સારવાર, પરામર્શ અને જાગૃતિનો વ્યાપ

    વિશેષ અહેવાલ- ભાવિકા લીંબાસીયા- માહિતી બ્યુરો, સુરેન્દ્રનગર

    મન સ્વસ્થ તો જીવન મસ્તસ્ત્રસ્ત્ર – આ વિચાર જીવનના સાચા આનંદનો આધાર છે. મનની સ્થિતિને સમજવી અને તેની વાત સંવેદનશીલતાથી સાંભળવી અત્યંત જરૂરી છે. ક્યારેક એક સ્નેહપૂર્ણ સ્પર્શ કે ધીરજપૂર્વક સાંભળવાની ક્ષમતા જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવી શકે છે. શરીર પર લાગેલા ઘા તુરંત દેખાઈ આવે છે, જ્યારે મનની વ્યથા અવારનવાર મૌનમાં છુપાઈ રહે છે. હાસ્યભર્યા ચહેરા પાછળની ચિંતા અને ભીડ વચ્ચેની એકલતા કોઈ સંવેદનશીલ શ્રોતાની રાહ જોતી હોય છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં માનસિક સ્વાસ્થ્યની જાળવણી એ વ્યક્તિગત બાબત ન રહેતાં સમાજની સહિયારી જવાબદારી બની ગઈ છે.

    દર વર્ષે ૧૦ ઑક્ટોબરે ઉજવાતો પવિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસથ મનની લાગણીઓને સમજવાનો અને માનસિક તણાવ પ્રત્યે જાગૃત બનવાનો પ્રેરણાદાયી સંદેશ આપે છે. આ દિનની શરૂઆત ૧૯૯૨માં વર્લ્ડ ફેડરેશન ફોર મેન્ટલ હેલ્થ (ઠઋખઇં) દ્વારા કરવામાં આવી હતી, જેને બાદમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (ઠઇંઘ)નું સમર્થન સાંપડ્યું. વર્ષ ૨૦૨૬ માટે ઠઇંઘ દ્વારા નસ્ત્રકશદયમ યડ્ઢાયશિયક્ષભયત વયફમિ યિફહ દજ્ઞશભયત, યિફહ ભવફક્ષલયથથ એટલે કે અનુભવોને સાંભળો  સાચો બદલાવ લાવો થીમ જાહેર કરવામાં આવી છે. આ થીમ માનસિક પડકારોનો સામનો કરનાર વ્યક્તિઓના વાસ્તવિક અનુભવોને નીતિગત નિર્ણયોના કેન્દ્રમાં રાખવા પર ભાર મૂકે છે, જેથી સારવાર વ્યવસ્થામાં માનવીય અને વ્યાપક પરિવર્તન લાવી શકાય.

    વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દુરંદેશી નેતૃત્વ હેઠળ ભારત સરકારે માનસિક સ્વાસ્થ્યને રાષ્ટ્રીય આરોગ્ય નીતિનું અવિભાજ્ય અંગ બનાવ્યું છે. પમાનસિક આરોગ્ય સંભાળ અધિનિયમ, ૨૦૧૭થ મારફતે ગૌરવપૂર્ણ, ગોપનીય અને ભેદભાવરહિત સારવાર મેળવવાનો દેશના પ્રત્યેક નાગરિકને કાનૂની અધિકાર સુનિશ્ચિત કરાયો છે.

    માનસિક સ્વાસ્થ્ય સેવાઓને છેવાડાના વિસ્તારો સુધી સુલભ બનાવવા માટે ૧૦ ઑક્ટોબર ૨૦૨૨થી દેશભરમાં ૨૪૭ નિઃશુલ્ક ટેલિ-માનસ (ઝયહય-ખઅગઅજ) સેવા કાર્યરત છે. નાગરિકો ટોલ-ફ્રી નંબર ૧૪૪૧૬ અથવા ૧-૮૦૦-૮૯-૧૪૪૧૬ દ્વારા ચોવીસે કલાક પોતાની માતૃભાષામાં અનુભવી મનોચિકિત્સકો અને કાઉન્સેલર્સનું ઘરબેઠા પરામર્શ મેળવી શકે છે. આ ઉપરાંત, પઆયુષ્માન આરોગ્ય મંદિરથ ખાતે પ્રાથમિક સ્તરે માનસિક સુખાકારીનું સંકલન કરવામાં આવ્યું છે. યોગ, આયુષ પદ્ધતિઓ અને વિશિષ્ટ તણાવ નિવારણ કાર્યક્રમો દ્વારા દેશમાં માનસિક આરોગ્યનું મજબૂત માળખું આકાર પામ્યું છે.

    મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યના પ્રત્યેક નાગરિકના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સુરક્ષા માટે કટિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. રાજ્યમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ અને જિલ્લા માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ (ઉખઇંઙ) અંતર્ગત છેવાડાના ગ્રામીણ વિસ્તારો સુધી તબીબી સુવિધાઓનું વ્યાપક નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે.

    રાજ્યની અગ્રણી અમદાવાદ સ્થિત હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થ ઉપરાંત વડોદરા, જામનગર અને ભાવનગરની વિશિષ્ટ હોસ્પિટલો તેમજ તમામ સરકારી મેડિકલ કોલેજો અને જિલ્લા સિવિલ હોસ્પિટલો ખાતે આધુનિક મનોચિકિત્સક સારવાર, કાઉન્સેલિંગ અને નિદાન સેવાઓ સુલભ બનાવાઈ છે. ગુજરાતમાં ટેલિ-માનસ સેવાના નોડલ સેલ મારફતે અત્યાર સુધીમાં હજારો નાગરિકોને ત્વરિત અને અત્યંત ગોપનીય રીતે કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવ્યું છે.

    આ સાથે, રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આંગણવાડી સ્તરે આશા બહેનો તેમજ આરોગ્ય કાર્યકરોને માનસિક રોગોના પ્રારંભિક લક્ષણો ઓળખવા માટે વિશેષ તાલીમ આપવામાં આવે છે. યુવાધન અને વિદ્યાર્થીઓમાં વધતા જતા પરીક્ષાના તણાવ અને ડિપ્રેશન નિવારણ માટે શાળાઓ તથા કોલેજોમાં જીવન કૌશલ્ય (કશરય જસશહહત) અને કાઉન્સેલિંગ સત્રોનું પણ સમયાંતરે આયોજન કરવામાં આવે છે.

    માનસિક સ્વાસ્થ્ય સુધારણા એ તબીબી સારવારની સાથે સમાજની સંવેદનશીલતા અને સહકારનો વિષય છે. શાળાઓ, કોલેજો અને કાર્યસ્થળો પર તણાવમુક્ત વાતાવરણ ઊભું કરવું તેમજ માનસિક તકલીફ પ્રત્યેનો સામાજિક સંકોચ કે કલંક દૂર કરવું અત્યંત આવશ્યક છે. સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત વ્યાયામ અને સ્વજનો સાથેનો મુક્ત સંવાદ મનની સુખાકારી જાળવવામાં મદદરૂપ નીવડે છે. જરૂરિયાત સમયે વ્યાવસાયિક સહાય લેવી એ જ જવાબદારીપૂર્વકનું પગલું છે. આ વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસે સૌ સાથે મળીને એકબીજાના અનુભવો સાંભળવાનો અને સ્વસ્થ મન સાથેના સશક્ત તથા આત્મનિર્ભર ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવાનો દ્રઢ સંકલ્પ કરીએ.

    Sulabh - Tele-MANAS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleRajkot: ગુરુકુળના બે વિદ્યાર્થીઓ રોમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
    Next Article Rajkot: નવરાત્રિમાં દસ્તાવેજ નોંધણી માટે વધારાના એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવા માંગ
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    Navratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના

    October 12, 2026
    લેખ

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    ધાર્મિક

    રવિવારે નવરાત્રી નો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026
    લેખ

    દીકરીઓના Educationથી ઉજળું બનતું ગુજરાત, ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પથી દીકરીઓના સપનાઓને મળી રહી છે નવી ઉડાન

    October 9, 2026
    લેખ

    આજે Bhadarva વદ અમાસ-સર્વપિતૃ અમાવસ્યા એ પિતૃપક્ષ-શ્રાદ્ધ પક્ષનો અંતિમ અને સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ દિવસ

    October 9, 2026
    લેખ

    Indian Economyના ચાલકબળ પ્રવાસન ક્ષેત્રની નવી ક્ષિતિજો

    October 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 21:53
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.