Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું
    • Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું
    • Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા
    • Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો
    • Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    • Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, October 12
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રાજકોટ»Rajkot: નવરાત્રિમાં દસ્તાવેજ નોંધણી માટે વધારાના એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવા માંગ
    રાજકોટ

    Rajkot: નવરાત્રિમાં દસ્તાવેજ નોંધણી માટે વધારાના એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવા માંગ

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Rajkot તા. ૧૨ઃ

    નવરાત્રિના શુભ સમયગાળામાં મિલકતના દસ્તાવેજોની નોંધણી કરાવવા ઇચ્છતા નાગરિકોને રાજકોટની સબ-રજિસ્ટ્રાર કચેરીઓમાં એપોઇન્ટમેન્ટ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.હાલની સ્થિતિ મુજબ કોઠારિયા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં તા. ૨૧/૧૦/૨૦૨૬ સુધી, લોધિકા કચેરીમાં તા. ૧૬/૧૦/૨૦૨૬ સુધી અને ઝોન-૮માં તા. ૧૯/૧૦/૨૦૨૬ સુધીના એપોઇન્ટમેન્ટ સ્લોટ બુક થઈ ગયા છે. પરિણામે નાગરિકોને સમયસર એપોઇન્ટમેન્ટ મળતી નથી અને દસ્તાવેજ નોંધણીની કામગીરીમાં વિલંબ થાય છે.

    નવરાત્રિ ધાર્મિક દૃષ્ટિએ શુભ કાર્યો માટે વિશેષ મહત્ત્વ ધરાવતી હોવાથી મોટી સંખ્યામાં નાગરિકો આ સમયગાળામાં જમીન, મકાન અને અન્ય મિલકતોના દસ્તાવેજ નોંધાવવા ઇચ્છે છે. આ સંજોગોમાં જાહેરહિતમાં વધારાના સ્લોટ ખોલવા જરૂરી બન્યા છે.

    આ બાબતને ગંભીરતાથી લઈને રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના સેક્રેટરી એડવોકેટ વિજય તોગડિયા દ્વારા શ્રી ચારેલ સાહેબ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં કોઠારિયા, લોધિકા અને ઝોન-૮ ખાતે દસ્તાવેજ નોંધણી માટે એપોઇન્ટમેન્ટ સ્લોટ ઉપલબ્ધ ન હોવાના કારણે નાગરિકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા અને તાત્કાલિક ધોરણે વધારાના એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવા માંગ કરવામાં આવી હતી.આ રજૂઆતને હકારાત્મક પ્રતિસાદ આપતાં  શ્રી ચારેલ સાહેબ દ્વારા ટૂંક સમયમાં નવા એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. આથી દસ્તાવેજ નોંધણી કરાવવા ઇચ્છતા નાગરિકો અને વકીલમિત્રોને રાહત મળવાની આશા છે.

    Rajkot
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleકેન્દ્ર સરકારની પહેલોથી માનસિક આરોગ્ય સેવાઓ બની રહી છે વધુ Sulabh – Tele-MANASની ૨૪૭ નિઃશુલ્ક સેવા નાગરિકો માટે આશાનું કિરણ
    Next Article Rajkot: મૌલિક કાકડીયા હત્યા કેસમાં હાર્દિકસિંહ જાડેજાના જામીન નામંજૂર
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    રાજકોટ

    Rajkot ચેક રિટર્ન કેસમાં એનર્જી ટેકનોકાસ્ટના ડાયરેક્ટર કેતન રૈયાણીને સજા

    October 12, 2026
    રાજકોટ

    Rajkot: મૌલિક કાકડીયા હત્યા કેસમાં હાર્દિકસિંહ જાડેજાના જામીન નામંજૂર

    October 12, 2026
    રાજકોટ

    Rajkot: ગુરુકુળના બે વિદ્યાર્થીઓ રોમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

    October 12, 2026
    રાજકોટ

    Rajkotમાં થયેલ ૧૧ લાખની લૂંટનો સમગ્ર બનાવ બનાવટી હોવાનું સામે આવ્યું છે

    October 12, 2026
    રાજકોટ

    નવરાત્રિ પૂર્વે Rajkot પોલીસનો સપાટો બે સ્થળેથી વિદેશી દારૂ ઝડપાયો, સોની કારીગરની ધરપકડ

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹149,370
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,920
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹216,810
    લાઈવ રેટ્સ • અપડેટ: 12-10-2026 21:53
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026

    Junagadhની સિવિલ હોસ્પિટલ મનોરોગ દર્દીઓ માટે એક શાંતિમય સ્વાસ્થ્ય કેન્દ્ર બન્યું

    October 12, 2026

    Jamnagarમાં જૂની અદાવતમાં થાર કારથી આઈ-૨૦ને ટક્કર મારી યુવકની હત્યાઃ ત્રણ આરોપી ઝડપાયા

    October 12, 2026

    Jamnagar: જોડિયાના પીઠડ ગામે પિતા-પુત્રનો ખેડૂત પર લાકડીઓ વડે હુમલો

    October 12, 2026
    Search
    Main News

    મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ Supreme Courtમાં અરજી દાખલ

    October 12, 2026

    New Delhi: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, હવે જંતર મંતર પર નહીં થઈ શકે પ્રદર્શન

    October 12, 2026

    Saudi Arabia: એરપોર્ટ પર લાઈનમાં ઊભા હતા અને મિસાઈલ આવીને પડી

    October 12, 2026

    Omanમાં ભારતીય ઓઈલ જહાજ પર ભયાનક હુમલો

    October 12, 2026

    EDએ આમ્રપાલી જૂથની ૫૪.૭૧ કરોડની મિલકતો ટાંચમાં લીધી

    October 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    October 12, 2026

    આજનું રાશિફળ

    October 12, 2026

    Rajkot: આરોગ્ય વિભાગનો દરોડોઃ મોચીબજારમાંથી ૧૫૦૦ કિલો પડતર ચીકન પકડાયું

    October 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.