Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર
    • Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર
    • Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
    • Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું: મોહમ્મદ શમી
    • ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી
    • Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન
    • Jaydev Unadkatએ ૧૧મા ક્રમે ૪૦ રન ફટકારી બનાવ્યો વિશ્વવિક્રમ
    • Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, November 28
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!
    મોરબી

    Morbi મ્યુનીસીપલ કમિશ્નર રજા માણતા હતા અને તેની સરકારી ગાડીનો ઘરમાં જ અકસ્માત!

    Vikram RavalBy Vikram RavalOctober 12, 2026Updated:October 14, 2026No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પોલીસને બનાવ મામલે જાણ કરતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

    (રવિ નિમાવત દ્વારા)

    Morbi તા.૧૨ઃ

    શનિવાર અને રવિવાર સરકારી કચેરીમાં રજા હોવાથી અધિકારીઓ પોતાના વતનમાં જતા હોય છે અને મોરબીના મ્યુનીસીપલ કમિશ્નર પણ રજાનો લાભ લેવા પોતાના વતન ગયા હતા ત્યારે સરકારી બંગલોમાં પડેલી તેમની સરકારી ગાડી કોઈએ ચાલુ કરી ઘર જ ભટકાડી દેતા નુકશાની થવા પામી હતી તેમ સુત્રો જણાવી રહ્યા છે

    સુત્રોના જણાવ્યા મુજબ મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સંગીતાબેન રૈયાણી શનિવાર અને રવિવારે પોતાના બંગલે હાજર ના હતા સરકારી રજા હોવાથી તેઓ પોતાના વતનમાં પરિવાર પાસે ગયા હતા અને સરકારી બંગલે તેમની સરકારી ગાડી જીજે ૩૬ જી ૧૦૦૦ પડી હતી જે ગાડી કોઈએ તેમની ગેરહાજરીમાં જાતે ચલાવવા પ્રયાસ કરી ગાડી ચાલુ કરી ઘરમાં જ ફળિયામાં અથડાવી દીધી હતી જેથી ગાડીમાં નુકશાની થવા પામી છે સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ અધિકારી રજા પર હોવાથી ડ્રાઈવરે પણ ગાડી ચલાવી ના હતી અને કોઈ અજાણ્યો ઇસમ ગાડી ચલાવવા પ્રયાસ કરતા ગાડી ઘરમાં જ અથડાઈ હતી અને નુકશાની કરી હતી બનાવ મામલે પોલીસ મથકમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે

    morbi news
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleNavratriના ત્રીજા નોરતે માતા ચંદ્રઘંટાની ઉપાસના
    Next Article Jamnagarના કનસુમરા જી.આઈ.ડી.સી. પાસે કારમાંથી રૂ. ૮૫ હજારનો વિદેશી દારૂ ઝડપાયો
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    રાજ્યના ૬ પસંદગીના જિલ્લાઓ પૈકી Morbi ખાતે એનપીએસ સંચય આઉટરીચ કાર્યક્રમ યોજાયો

    November 26, 2026
    મોરબી

    Morbi: એલ.ઈ. કોલેજની લાઇબ્રેરીમાં જ્ઞાન અને ઇતિહાસનો અનોખો ખજાનો; ૪૨ હજાર પુસ્તકોનો દુર્લભ સંગ્રહ

    November 26, 2026
    મોરબી

    રાજ્યના ૮૬ મામલતદારની બદલી સાથે ટંકારા મામલતદારની કચ્છ બદલી, Morbi જીલ્લામાં ત્રણ નવી નિમણુક

    November 26, 2026
    મોરબી

    Morbiના હરીપર નજીક ટ્રક અને બોલેરો અથડાયા, બોલેરોમાં ભરેલી ટાઈલ્સ રોડ પર વેરવિખેર

    November 26, 2026
    મોરબી

    Morbi: ડાયાબીટીસની બીમારીથી કંટાળી ૫૫ વર્ષીય મહિલાનો આપઘાત

    November 26, 2026
    મોરબી

    Morbi: પાણીની મોટરમાંથી ૨૦૦ ફૂટ કેબલ વાયરની ચોરી

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹109,108
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹99,943
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹129,225
    લાઈવ રેટ્સ • અપડેટ: 28-11-2026 15:27
    Categories
    Latest News

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026

    Team Indiaમાં વાપસીની ચિંતા છોડી, રમત પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું: મોહમ્મદ શમી

    November 27, 2026

    ૧૧૦ રને ૪ વિકેટ ગુમાવ્યા બાદ New Zealandની શાનદાર વાપસી

    November 27, 2026

    Jammu and Kashmirમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પીરજાદા મોહમ્મદ સઇદનું અવસાન

    November 27, 2026
    Search
    Main News

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yemenની રાજધાની સના સહિત અનેક સ્થળોએ બોમ્બમારો

    November 27, 2026

    શું છે Delimitation Bill? મહિલા અનામત સાથે શું છે તેનું કનેક્શન?

    November 27, 2026

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Jamnagar: ચવાણાના પેકેટમાંથી તળાયેલી ગરોળી મળી આવતાં ભારે ચકચાર

    November 27, 2026

    Naliya ૧૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

    November 27, 2026

    Yashasvi Jaiswalએ રચ્યો ઈતિહાસ, સચિન તેંડુલકરને પાછળ છોડ્યો

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.