Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે
    • LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો
    • Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો
    • હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન
    • Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી
    • Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા
    • સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત
    • તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, October 14
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે
    આંતરરાષ્ટ્રીય

    તણાવ વચ્ચે USના વિદેશ મંત્રી રુબિયો ભારતની મુલાકાત લેશે

    Vikram RavalBy Vikram RavalOctober 14, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Washington, તા.૧૪

    અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો આગામી દિવસોમાં ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ આર્થિક રાજધાની મુંબઈની સાથે-સાથે ગુજરાતના જામનગરની પણ મુલાકાત લેવાના છે. બંને દેશો વચ્ચે વ્યુહાત્મક ભાગીદારી ને વધુ મજબૂત કરવા અને ઉર્જા ક્ષેત્રે સહયોગ વધારવાની સંભાવનાઓ પર ચર્ચા કરવા માટે આ પ્રવાસ અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

    અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદન અનુસાર, ભારત આવતા પહેલા માર્કો રૂબિયો ઉઝબેકિસ્તાનના સમરકંદ જશે, જ્યાં તેઓ ઝ્ર૫+૧ મિનિસ્ટ્રિયલ મીટિંગમાં ભાગ લેશે. આ પ્લેટફોર્મમાં મધ્ય એશિયાના પાંચ દેશો (ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને કિર્ગિસ્તાન) ના વરિષ્ઠ અધિકારીઓ સાથે દ્વિપક્ષીય વાર્તા યોજ્યા બાદ તેઓ સીધા ભારત આવશે. તા. ૧૭ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ પ્રવાસ આ વર્ષે તેમનો બીજો ભારત પ્રવાસ હશે.

    ગુજરાત અને મુંબઈના પ્રવાસ દરમિયાન માર્કો રૂબિયો ભારતીય સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે મુલાકાત કરશે. આ બેઠકોમાં ભારત-અમેરિકા વચ્ચે કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક સહયોગ અને ખાસ કરીને ઊર્જા સહયોગ વધારવા અંગે વિસ્તૃત મંથન થશે. જામનગર વિશ્વનું રિફાઇનિંગ હબ હોવાથી ઊર્જા અને વ્યાપારી દ્રષ્ટિએ આ મુલાકાતને ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવી રહી છે.

    આ મહત્ત્વપૂર્ણ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ નજીક છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર પોતાની ઇમિગ્રેશન નીતિઓને વધુ કડક બનાવી રહી છે. ભારતીય નાગરિકો માટે વીઝા સંબંધી કેટલાક પડકારોને કારણે બંને દેશો વચ્ચે થોડી તલખી પણ જોવા મળી છે. જોકે, તાજેતરમાં જ ભારતમાં અમેરિકી રાજદૂત સર્જ્‌યો ગોરે ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા, આઈટી અને હેલ્થકેર ક્ષેત્રે વધી રહેલા સહયોગ પર ભાર મૂક્યો છે.

    તાજેતરમાં ભારતમાં યોજાયેલી તરંગ શક્તિ કવાયત અને રાજસ્થાનમાં હ્લ-૩૫ ફાઇટર જેટ્‌સની તૈનાતી જેવા મુદ્દાઓ બંને દેશોના રક્ષણાત્મક સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે.

    ગુજરાતની ધરતી પર થનારી આ ઉચ્ચસ્તરીય મુલાકાતથી ભારત-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા મળવાની પૂરી સંભાવના છે.

    Washington
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleIMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ
    Next Article સિક્સર કિંગની એન્ટ્રીથી Delhi Capitalsની બદલાશે કિસ્મત
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    IMFએ વૈશ્વિક અર્થતંત્ર માટે જાહેર કર્યું રેડ એલર્ટ

    October 14, 2026
    આંતરરાષ્ટ્રીય

    માનસનું દર્શન કલ્યાણકારી છેઃ Morari Bapu

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Amritsar એરપોર્ટ પર ડ્રોન દેખાતા એરસ્પેસ બંધ, ફ્લાઇટો ડાયવર્ટ કરાઈ

    October 13, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanના ક્વેટામાં સેનાનું ટ્રેનિંગ વિમાન દુર્ઘટનાગ્રસ્તઃ બંને પાયલોટના મોત

    October 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹144,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹132,020
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹197,430
    લાઈવ રેટ્સ • અપડેટ: 14-10-2026 21:25
    Categories
    Latest News

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026

    હજારો પોલીસકર્મીઓનો સમય બચાવશે Gujaratનું નવું મિશન

    October 14, 2026

    Bhavnagar ૨૫ વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

    October 14, 2026

    Saudiમાં એરપોર્ટ બાદ ઓઈલ કંપની પર મિલાઈલ હુમલા

    October 14, 2026
    Search
    Main News

    CJP ના સૌરવ દાસ, આશુતોષ રંકાને તિહાડ જેલ મોકલી દેવાયા

    October 14, 2026

    વિશ્વમાં, વેપાર, ઊર્જા, ખનિજો અને ટેકનોલોજીનો ઉપયોગ દબાણ લાવવા માટે થઈ રહ્યો છે: Pm Modi

    October 13, 2026

    ભારતના GDP વૃદ્ધિ દર માટે આઇએમએફનો મોટો અંદાજ, ૨૦૨૬ અને ૨૦૨૭ માં અર્થતંત્ર ૭ ટકાના દરે વૃદ્ધિ પામશે

    October 13, 2026

    ૯૬% મુસ્લિમ વસ્તી ધરાવતા દેશમાં સ્કૂલોમાં Hijab પર પ્રતિબંધ

    October 13, 2026

    Panjab: રહેમાન બાબા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, ૫નાં મોત અને ૩૦ ઘાયલ

    October 13, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Diwali ટાણે સિંગતેલનો પૂરો જથ્થો નહીં મળી શકે

    October 14, 2026

    LRD ભરતીમાં યુવતીએ બીજાના કોલ લેટરમાં સુધારો કરી પોતાના નામનો લેટર બનાવ્યો

    October 14, 2026

    Suratના પાંડેસરામાં SOG અને આરોગ્ય વિભાગનો દરોડો

    October 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.