Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે
    • Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું
    • Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !
    • Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    • ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, October 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»રાષ્ટ્રીય»CID અને આહટના નિર્માતા બી.પી. સિંહનું નિધન
    રાષ્ટ્રીય

    CID અને આહટના નિર્માતા બી.પી. સિંહનું નિધન

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.૨૭

    ભારતીય ટેલિવિઝનના લોકપ્રિય ક્રાઇમ-થ્રિલર શો ‘CID’ અને હોરર સિરિયલ ‘આહટ’ના નિર્માતા-દિગ્દર્શક બ્રિજેન્દ્ર પાલ સિંહ એટલે કે બી.પી. સિંહનું અવસાન થયું છે. મંગળવારે તેમના નિધનના સમાચાર સામે આવ્યા હતા. ફિલ્મ નિર્માતા અશોક પંડિતે તેમના મૃત્યુનું કારણ હૃદયરોગનો હુમલો હોવાનું જણાવ્યું હતું. તેમના નિધનથી ટેલિવિઝન અને ફિલ્મ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

    વરિષ્ઠ અભિનેતા અમિત બહલે બી.પી. સિંહના નિધનની પુષ્ટિ કરતાં તેમની સાથેના લાંબા સંબંધને યાદ કર્યો હતો. અમિત બહલના જણાવ્યા અનુસાર, તેમણે આશરે ૧૯૯૫થી બી.પી. સિંહ સાથે કામ શરૂ કર્યું હતું. ‘આહટ’ અને ‘ઝ્રૈંડ્ઢ’ જેવા શો સાથે જોડાયેલા રહેતાં બંને વચ્ચે લગભગ ત્રણ દાયકાનો સંબંધ રહ્યો હતો.

    અમિત બહલે તેમને ટેકનિકલ બાબતોમાં નિષ્ણાત અને કામ પ્રત્યે ગંભીર વ્યક્તિ ગણાવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, બી.પી. સિંહનો સ્વભાવ બહારથી કડક લાગતો હતો, પરંતુ તેઓ અંદરથી ખૂબ જ મદદરૂપ અને લાગણીશીલ હતા. અમિત બહલે તેમને પરિવારના સભ્ય અને પિતાતુલ્ય વ્યક્તિ તરીકે યાદ કર્યા હતા.

    બી.પી. સિંહે જીવનમાં અનેક વ્યક્તિગત દુઃખનો સામનો કર્યો હતો.  અમિત બહલના જણાવ્યા અનુસાર, પુત્ર સલિલ સિંહનું અચાનક અવસાન તેમના માટે મોટો આઘાત હતો. આ દુઃખમાંથી તેઓ સંપૂર્ણપણે બહાર આવી શક્યા નહોતા. ત્યારબાદ તેમના નજીકના વ્યવસાયિક સાથી અને ફાયરવર્ક્‌સ પ્રોડક્શન્સના સહ-સ્થાપક પ્રદીપ ઉપ્પોરના નિધનથી પણ તેમને મોટો આઘાત લાગ્યો હતો.

    તેઓ કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા હતા. બી.પી. સિંહનું ભારતીય ટેલિવિઝનમાં યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તેમના પ્રોડક્શન હાઉસ ફાયરવર્ક્‌સ પ્રોડક્શન્સ હેઠળ બનેલી ‘ઝ્રૈંડ્ઢ’ સિરિયલ લાંબા સમય સુધી દર્શકોની લોકપ્રિય પસંદગી બની રહી હતી. તપાસ, રહસ્ય અને ગુનાની ઘટનાઓને કેન્દ્રમાં રાખતી આ સિરિયલે ક્રાઇમ-થ્રિલર શૈલીને ઘરઘરમાં ઓળખ અપાવી હતી.

    બીજી તરફ, ‘આહટ’એ હોરર સિરિયલોના ક્ષેત્રમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી. ખાસ કરીને ૧૯૯૦ના દાયકામાં આ શોએ રહસ્ય અને ભયના માધ્યમથી દર્શકોને આકર્ષ્યા હતા. બી.પી. સિંહના નિધનથી ભારતીય ટેલિવિઝને એક અનુભવી સર્જક ગુમાવ્યો છે. તેમના લોકપ્રિય શો અને યાદગાર સર્જનાત્મક યોગદાનને કારણે તેઓ દર્શકો તથા કલાકારોની યાદોમાં હંમેશાં જીવંત રહેશે.

    CID
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleબ્રાઝિલમાં લુલાની જીત પર Pm Modiએ શુભેચ્છા પાઠવી
    Next Article મહાન planet Jupiter મહારાજનો સૂર્ય-રાશિ સિંહમાં પ્રવેશ : પં.ડો. હિતેષ એ. મોઢા
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    બ્રાઝિલમાં લુલાની જીત પર Pm Modiએ શુભેચ્છા પાઠવી

    October 27, 2026
    રાષ્ટ્રીય

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026
    રાષ્ટ્રીય

    પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલ ભેળવવાનો વિરોધ એક “પેઇડ ઝુંબેશ” હતો: Nitin Gadkari

    October 27, 2026
    રાષ્ટ્રીય

    Supreme Court ચૂંટણી પંચની કામગીરીને પડકારતી અરજીઓ પર સુનાવણી મુલતવી

    October 27, 2026
    રાષ્ટ્રીય

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026
    રાષ્ટ્રીય

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,060
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,140
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹192,350
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-10-2026 22:12
    Categories
    Latest News

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026

    Rajkot: માધાપર સહિત સેન્ટ્રલ ઝોનના છ વોર્ડમાં ૪૫.૭૬ કરોડના ખર્ચે નવા ડામર રોડ બનશે

    October 27, 2026

    Junagadh કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રીવિઝન ગુજરાતનું ચોથું રાજ્યસ્તરીય અધિવેશન યોજાયું

    October 27, 2026

    Amreliના ધારી ગીર પંથકમાં સિંહોનું સામ્રાજ્ય વિસ્તર્યું !

    October 27, 2026
    Search
    Main News

    ઉત્તર પ્રદેશના મેરઠમાં બહુચર્ચિત બ્લુ ડ્રમ હત્યા કેસમાં Allahabad High Courtમાં સુનાવણી યોજાઈ

    October 27, 2026

    જ્યાં સુધી સીઈસી રાજીનામું ન આપે ત્યાં સુધી વિપક્ષ અટકશે નહીં, વિપક્ષના નેતા Rahul Gandhi

    October 27, 2026

    Cyclone Arnabને કારણે ઉત્તર પ્રદેશમાં તોફાન અને વરસાદની ચેતવણી જારી

    October 27, 2026

    Amit Shah પર ટિપ્પણીઓ સંબંધિત કેસમાં રાહુલ ગાંધી માનહાનિના કેસમાં નિર્દોષ જાહેર

    October 26, 2026

    Pm Modiના પિતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ખડગેનો વિરોધ,પટના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

    October 26, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Global pressure વચ્ચે અસ્થિર વલણ વચ્ચે બજારમાં સાવચેતીનો માહોલ…!!!

    October 27, 2026

    આજનું પંચાંગ

    October 27, 2026

    આજનું રાશિફળ

    October 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.