Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ 
    • આજનું રાશિફળ
    • Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત
    • Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા
    • Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર
    • ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો
    • Surendranagar: સાયલામાં સમાધાન માટે યોજાયેલ પાર્ટીમાં મારામારી બાદ હત્યા
    • Morbiમાં પેટ્રોલ પંપ પર ગાડી આગળ લેવાનું કહેતા જાતી પ્રત્યે અપમાનિત કરી યુવક પર હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 16
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર
    ધાર્મિક

    ગુરુવારે Rohini Nakshatraમાં કરવા ચોથ ઉત્તમ ફળ આપનાર

    Vikram RavalBy Vikram RavalOctober 27, 2026Updated:October 28, 2026No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન

    ચંદ્ર ઉદયનો સમય રાત્રે ૮.૫૧ વાગ્યે રહેશે Rohini Nakshatra પણ ઉત્તમ છે, આખો દિવસ  દરમિયાન ચંદ્ર વૃષભ રાશિમાં ઉત્તમ ફળ આપનાર છે

    પંચાંગ અને મુહૂર્તઃપંચાંગ પ્રમાણે આસો વદ ચોથને ગુરુવાર તા.૨૯ ઓક્ટોબરના દિવસે કરવા ચોથ છે.આ ઉપરાંત આખો દિવસ  દરમિયાન ચંદ્ર પોતાની ઉચ્ચ રાશિ વૃષભ રાશિમાં છે.આમ, આ વર્ષની કરવા ચોથ રાશિ, યોગ અને નક્ષત્ર મુજબ ઉત્તમ ફળદાયી ગણાશે.આ દિવસે પૂજાનો શુભ સમય રાત્રે ૬.૧૦ થી ૮.૫૦ કલાક સુધીનો રહેશે.

    વ્રતનું મહત્વ અને વિધિઃઆ વ્રત પરણેલી મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્યની કામના સાથે કરે છે.આ ઉપરાંત ચંદ્ર ઉદયનો સમય રાત્રે ૮.૫૧ કલાકે છે.

    કરવા આને કહેવામાં આવે છે :કરવા એટલે માટીનો નાનો ઘડો જેમાં પાણી ભરીને પૂજા થાય. એના પર ઢાંકણ હોય, એને સ્વસ્તિકથી શણગારેલો હોય હાથે કંકુ થી પણ સ્વસ્તિક કરી શકાય છે. લાલ કલરનો હોય છે આ ઘડાને જ કરવા કહે છે.આ દિવસનું વ્રત તથા પૂજન અંગે  આ વ્રતમાં આખો દિવસ નકોરડો ઉપવાસ કરવાનો હોય છે.આ દિવસે સાંજે ગણેશજી, મહાદેવ, પાર્વતીજી અને કાર્તિકેયનું પૂજન કરવું.પૂજન કરવા માટે સૂર્ય વંદન કરવું, ત્યારબાદ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના ઉપર થાળી રાખીને મૂર્તિ રાખવી. જો મૂર્તિ ન હોય તો તેના બદલે સોપારીને નાડાછડી વીંટીને રાખવી.ત્યારબાદ તેનું પૂજન કરવું, સાંજના સમયે પૂજન કર્યા બાદ કથા સાંભળવી.આ પૂજન બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય છે

    સંપૂર્ણ પૂજા વિધિ આ પ્રમાણે છેઃ

    કરવા ચોથના વ્રતની પૂજા વિધિ ખૂબ જ પવિત્ર અને નિયમબદ્ધ હોય છે. પરિણીત મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત કરે છે.અહીં કરવા ચોથ વ્રતની સવારથી લઈને રાત સુધીની સંપૂર્ણ પૂજા વિધિ

    ૧. સૂર્યોદય પહેલાં (સરગીની વિધિ)ઃવ્રતના દિવસે સવારે સૂર્યોદય પહેલાં અંદાજે સવારે ૪૦૦ થી ૫૦૦ વાગ્યાની વચ્ચે ઊઠીને સ્નાન કરવું.ત્યારબાદ સાસુ દ્વારા આપવામાં આવેલી ’સરગી’ ગ્રહણ કરવી. સરગીમાં મીઠાઈ, ડ્રાયફ્રૂટ્‌સ, ફળ  જેવી વસ્તુઓ હોય છે, જે આખો દિવસ ઉર્જા આપે છે.સરગી ખાધા પછી, હાથમાં જળ લઈને આખો દિવસ નિર્જળા (અન્ન અને જળ ત્યાગીને) ઉપવાસ રાખવાનો સંકલ્પ કરવો.

    ૨. બપોરના સમયે (પૂજાની તૈયારી)ઃબપોરે અથવા સાંજે પૂજાના થોડા સમય પહેલાં સ્વચ્છ વસ્ત્રો શક્ય હોય તો લાલ, પીળા અથવા ગુલાબી જેવા શુભ રંગના કપડાંપહેરીને સોળ શણગાર સજવો.ઘરના ઈશાન ખૂણામાં (અથવા પૂજાના સ્થાન પર) ચોખ્ખી જગ્યાએ ગેરૂ અથવા હળદરથી નાનો ચોકો પૂરવો.

    ત્યાં એક લાકડાનો બાજોઠ (પાટલો) મૂકી તેના પર લાલ વસ્ત્ર પાથરવું.બાજોઠ પર શિવ પરિવાર ભગવાન ગણેશ, શિવજી, માતા પાર્વતી અને કાર્તિકેય તેમજ કરવા માતાની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. જો ફોટો પણ ન મળે તો સોપારી રાખી શકાય

    ૩. સાંજના સમયે (મુખ્ય પૂજા વિધિ)ઃકરવાની સ્થાપના માટીના બે કરવા (પાત્ર) લો. એક કરવામાં પાણી ભરો અને બીજા કરવામાં અનાજ, સિક્કો અથવા મીઠાઈ ભરો. કરાવા પર મોલી (નાડાછડી) બાંધવી અને હળદર-કુમકુમથી સ્વસ્તિક (સાથિયો) બનાવવો.

    પૂજા અર્ચના સૌ પ્રથમ ગણેશજીની પૂજા કરવી. ત્યારબાદ શિવ-પાર્વતી પૂજા કરવી માતાને કુમકુમ, અક્ષત (ચોખા), અબીલ, ગુલાલ, ફૂલ અને ભોગ અર્પણ કરવા.કરવા બદલવાની વિધિ પૂજા દરમિયાન પરિણીત મહિલાઓ એકબીજા સાથે કરવા ફેરવવાની (બદલવાની) વિધિ કરે છે. કરવા ફેરવતી વખતે સુહાગન મહિલાઓ મંગળ ગીતો ગાય છે.વ્રત કથા પૂજાના અંતે હાથમાં ચોખાના થોડા દાણા રાખીને કરવા ચોથની પૌરાણિક વ્રત કથા ખૂબ જ શ્રદ્ધાપૂર્વક સાંભળવી અથવા વાંચવી. કથા પૂરી થયા પછી હાથના ચોખા કરવા માતાના ચરણોમાં અર્પણ કરવા.

    ૪. રાત્રિના સમયે ચંદ્ર દર્શન અને અર્ઘ્ય વિધિઃરાત્રે જ્યારે ચંદ્રોદય થાય ત્યારે પૂજાની થાળી તૈયાર કરવી, જેમાં દીવો, ચારણી (ગળણી), પાણીનો લોટો અને મીઠાઈ હોવી જોઈએ.ચારણીની અંદર દીવો પ્રગટાવીને સૌ પ્રથમ ચારણીમાંથી ચંદ્રદેવના દર્શન કરવા.લોટાના જળમાં સહેજ દૂધ, અક્ષત અને ફૂલ મિક્સ કરીને ચંદ્રદેવને અર્ઘ્ય (જળ) અર્પણ કરવું અને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી.ત્યારબાદ તે જ ચારણીમાંથી દીવાના પ્રકાશમાં પોતાના પતિનો ચહેરો જોવો.પતિના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા. પતિ પોતાના હાથે પત્નીને પાણી પીવડાવીને અને મીઠાઈ ખવડાવીને વ્રતના પારણા કરાવે છે ઉપવાસ છોડાવે છે

    ૫. સાસુના આશીર્વાદ (બાયનું અર્પણ કરવું)ઃવ્રત પૂર્ણ થયા પછી, પૂજામાં રાખેલું સોના-ચાંદીનું કે માટીનું પાત્ર (કરવો), વસ્ત્રો, શણગારની સામગ્રી અને મીઠાઈ ઘરના વડીલ અથવા સાસુના ચરણ સ્પર્શ કરીને તેમને ભેટ (જેને ’બાયનું’ કહેવાય છે) તરીકે આપવા અને તેમના આશીર્વાદ લેવા. જો સાસુ હાજર ન હોય તો ઘરના કોઈ પણ વડીલ સ્ત્રીને તે આપી શકાય છે.આ વિધિ પૂર્ણ કર્યા પછી પરિવાર સાથે સાત્વિક ભોજન ગ્રહણ કરવું.રિવાજ પ્રમાણે પ્રદેશ પ્રમાણે પૂજા વિધિમાં થોડો ફેર હોઈ શકે છે

    કરવા ચોથનું વ્રત ૧૨ વર્ષ અથવા ૧૬ વર્ષ સુધી રહેવું જોઈએ તથા આજીવન પણ રહી શકાય.વ્રતના ઉદ્યાપનમાં ૧૩ સુહાગન બહેનોને ભોજન કરાવવું, જોકે વ્રતનું ઉજવણું રિવાજ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છેઃ

    Rohini Nakshatra
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleJamnagarમાં હિંગળાજ ચોકમાં દુકાન સામે બેસવાની ના પાડતાં ટ્રાન્સપોર્ટરના માથામાં પાઇપનો ઘા ઝીંક્યો
    Next Article Amreli-ખીજડીયા બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફ્ટી દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    ધાર્મિક

    Technologyના યુગમાં પણ ચોપડા પૂજનની પરંપરા અકબંધ, રાજકોટમાં હજારો હરિભક્તોએ કર્યું ચોપડા પૂજન

    November 8, 2026
    ધાર્મિક

    ગુરુવારે Rama Ekadashi ઉત્તમ ફળ આપનાર સાથે વાઘબારસના તહેવારનો ઉત્તમ સંયોગ

    November 4, 2026
    ધાર્મિક

    આજે Ravi Pushyamrut Yogaનું મહત્વ સાથે ભાનુસપ્તમીનો શુભ સંગમ

    October 31, 2026
    ધાર્મિક

    જૈનમ-મુકેશ દોશી (મોડર્ન) Navratri રાસોત્સવમાં સાતમા-આઠમા નોરતે, જેમ જેમ રાત પડે… તેમ તેમ જોશ ચડે…તેવો માહોલ સર્જાયો

    October 19, 2026
    લેખ

    શારદીય Navratriના પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના

    October 10, 2026
    ધાર્મિક

    રવિવારે નવરાત્રીનો પ્રારંભ, માતાજી હાથી ઉપર બેસી પધારશે

    October 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,817
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,921
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹147,439
    લાઈવ રેટ્સ • અપડેટ: 15-11-2026 23:42
    Categories
    Latest News

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026

    Jamnagarમાં ડિજિટલ ધરપકડનો ભય બતાવી ૬૩ વર્ષીય નિવૃત્ત બેન્ક કર્મચારી પાસેથી રૂ. ૪૨.૨૫ લાખ પડાવ્યા

    November 14, 2026

    Jamnagarમાં જુગારના ત્રણ દરોડામાં સાત જુગારી પકડાયા, છ ફરાર

    November 14, 2026

    ૧૬-૧૧-૨૦૨૬ સોમવાર ,સંત શ્રી Jalaram Bapaના જીવનના દિવ્ય પરચા અને ચમત્કારો

    November 14, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ 

    November 14, 2026

    આજનું રાશિફળ

    November 14, 2026

    Junagadh: પુત્રવધુ સાથે ઝઘડો થતાં સાસુનું એસિડ પીવાથી મોત

    November 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.