Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું રાશિફળ
    • Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો
    • Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી
    • Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી
    • Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો
    • Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટાયા
    • Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા
    • અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, November 2
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»Nepalમાં હિમવર્ષા વચ્ચે છ ભારતીય પ્રવાસીઓ ફસાયા
    આંતરરાષ્ટ્રીય

    Nepalમાં હિમવર્ષા વચ્ચે છ ભારતીય પ્રવાસીઓ ફસાયા

    Vikram RavalBy Vikram RavalNovember 2, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi,તા.૨

    Nepalના શે-ફોક્સુંડો નેશનલ પાર્ક વિસ્તારમાં ભારે હિમવર્ષાને લીધે છ ભારતીય પર્યટક ફસાઈ ગયા છે. તેમની સુરક્ષા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જોકે અત્યાર સુધી સફળતા મળી શકી નથી. હિમવર્ષામાં ફસાયેલ છ ભારતીયોમાં બે મહિલા પણ સામેલ છે. અધિકારીઓએ માહિતી આપી હતી કે આ લોકો શનિવાર બપોરના સમયથી અહીં ફસાયા છે. તેમને બચાવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે.

    હોલ્પાના મુખ્ય જિલ્લા અધિકારી જૂનુ ધાકલે જણાવ્યું કે આ પર્યટક શે-ફોક્સુંડો ગ્રામીણ નગર પાલિકાના વોર્ડ નંબર ૮માં આ વિસ્તારમાં આવ્યા હતા, જે હવે ભારે હિમવર્ષાથી ઠંકાઈ ગયેલ છે. આ ગ્રામીણ નગર પાલિકા સ્થિત શે-ફોક્સુંડો સરોવર નેપાળની સૌથી ઊંચું સરોવર છે. અહીં ૩,૬૦૦ મીટરની ઊંચાઈ પર આવેલ છે અને તે ઊંડાઈ આશરે ૧૪૫ મીટર છે.સમાચાર એજન્સીએ આપેલી માહિતી પ્રમાણે અમે આ જગ્યા અંગે જાણ થઈ છે કે જ્યાં લોકો ફસાયેલ છે. તેમને બચાવવા માટે સેનાના એક હેલિકોપ્ટર પહોંચી રહ્યું છે. અમને આશા છે કે અમે જલ્દીથી સુરક્ષિત લોકોને બહાર કાઢી લેશું. તેમણે કહ્યું કે સુરક્ષાકર્મચારીઓ અને તેમની સાતે રહેલા નેપાળી ગાઈડની ચેતવણી વચ્ચે આ ભારતીય પર્યટક તે વિસ્તારમાં જતા રહ્યા હતા.

    ગાઇડની ચેતવણી અવગણવામાં આવીધાકલે સમજાવ્યું કે ભારે હિમવર્ષા છતાં ટુરિસ્ટ ગાઇડને છોડીને સરોવરના વિસ્તાર તરફ ગયા હતા.તેને પરિણામે શનિવારે રાત્રે તેમનો સંપર્ક તૂટી ગયો હતો. તેમણે ઉમેર્યું કે શનિવારે સાંજે ગાઇડે ડોલ્પામાં જિલ્લા વહીવટી કાર્યાલયનો સંપર્ક કર્યો હતો અને કહ્યું કે ભારે હિમવર્ષાને લીધે પ્રવાસીઓ ફસાયેલા હોઈ શકે છે. જોકે રવિવારે સવારે તેમનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો.

    Nepal
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleFloridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ
    Next Article અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Semiconductor chipના દમ પર તાઈવાને વિકાસના રેકોર્ડ તોડ્યા

    November 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    અમેરિકામાં શટડાઉનનું સંકટ, Donald Trumpની મુશ્કેલી વધી

    November 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026
    આંતરરાષ્ટ્રીય

    Jalandharમાં ગમખ્વાર કાર અકસ્માતમાં સિંગરના ભત્રીજા સહિત ૨ના મોત

    November 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    જાપાનમાં વહેલી સવારે નોંધાયો ૬ ની તીવ્રતાનો Earthquake

    November 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    ઇઝરાયલના પ્રધાનમંત્રી Benjamin Netanyahuની ખુરશી ખતરામાં

    November 1, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹139,400
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹127,790
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹179,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 02-11-2026 21:58
    Categories
    Latest News

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Ahmedabad: ભૂવા બનવાની પરંપરા અટકાવવા પિતાએ દસ વર્ષના પુત્રને મોતને ઘાટ ઉતાર્યો

    November 2, 2026

    Anand: ધનાવસીના કોતરમાં મહિલાની હત્યા કરી દાગીના લૂંટાયા

    November 2, 2026
    Search
    Main News

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Cyclone Murasu ખતરનાક બન્યોઃ ૨૧ ફ્લાઇટ્‌સ રદ, આંધ્રથી ઓડિશા માટે તોફાન અને વરસાદની ચેતવણી જારી

    November 2, 2026

    Floridaમાં મિસાઈલની ઝડપે રોડ નજીક તૂટી પડ્યું પ્રાઈવેટ જેટ

    November 2, 2026

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Modi Pm ન બની શક્યા હોત: રાહુલ ગાંધી

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું રાશિફળ

    November 2, 2026

    Vibrant Gujarat ૨૦૨૭ માટે દુબઈમાં રોકાણકારો સાથે બેઠકો, ગુજરાતના પ્રતિનિધિમંડળે ત્રણ દેશોનો પ્રવાસ કર્યો

    November 2, 2026

    Supreme Court છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરની અરજી ફગાવી

    November 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.