Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • આજનું પંચાંગ
    • આજનું રાશિફળ
    • Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ
    • Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !
    • Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર
    • Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે
    • Keshodમાં યુવતી પર તાંત્રિક વિધિના નામે દુષ્કર્મ ગુજારનાર ભુવાને આજીવન કેદની સજા
    • Rajkot મહાનગરપાલિકા દ્વારા ‘‘રાષ્ટ્રીય એકતા દિવસ’’ નિમિત્તે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, November 1
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»ઇઝરાયલના પ્રધાનમંત્રી Benjamin Netanyahuની ખુરશી ખતરામાં
    આંતરરાષ્ટ્રીય

    ઇઝરાયલના પ્રધાનમંત્રી Benjamin Netanyahuની ખુરશી ખતરામાં

    Vikram RavalBy Vikram RavalNovember 1, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Jerusalem, તા.૧

    ઇઝરાયલના પ્રધાનમંત્રી Benjamin Netanyahuની ખુરશી ખતરામાં જોવા મળી રહી છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં તેમને સ્પષ્ટ જનાદેશ મળ્યો નથી. ઇઝરાયલમાં કોઈ રાજકીય પાર્ટી સત્તા મેળવવા માટે જરૂરી બહુમતી મેળવી શકી નથી. ત્યારબાદ ત્યાં નવી સરકારની રચના પર અસમંજસની સ્થિતિ છવાયેલી છે. પરંતુ હવે જે સમાચાર સામે આવી રહ્યાં છે તે નેતન્યાહુની ચિંતા વધારી શકે છે. બે મુખ્ય અરબ પાર્ટીઓ રા’આમ (ઇટ્ઠ’ટ્ઠદ્બ) અને જોઈન્ટ લિસ્ટ (ર્ત્નૈહં ન્ૈજં) નેતન્યાહુને સત્તામાંથી હટાવવા માટે ગાદી આઇસેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી જૂથનું સમર્થન કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ બંને પાર્ટી પાસે ૧૯ સીટો છે.

    એક રિપોર્ટ અનુસાર જોઈન્ટ લિસ્ટ નેતન્યાહુની વિરોધી પાર્ટીઓને બહારથી સમર્થન આપવા માટે તૈયાર છે. તે ખુદ સરકારનો હિસ્સો બનવા ઈચ્છતી નથી. સાંસદ અહમજ તિબીએ કહ્યુ ’અમે તે દરેક વ્યક્તિની મદદ કરવા ઈચ્છીએ છીએ જે આ ખરાબ સરકારને હટાવવા ઈચ્છે છે. તેની જગ્યાએ એક નવી સરકાર લાવવા ઈચ્છીએ છીએ. અમે આ પરિવર્તનનો હિસ્સો બનવા ઈચ્છીએ છીએ, આસાનો હિસ્સો બનવા ઈચ્છીએ છીએ. તેઓ જોઈન્ટ લિસ્ટમાં નંબર-ટૂ ગણાય છે.’ જોઈન્ટ લિસ્ટ સિવાય અરબ રાજકીય આંદોલનના મુખ્ય ચહેરો બનેલા જાફર ફરાહે જણાવ્યુ કે રાઆમ અને જોઈન્ટ લિસ્ટ બંને ઇઝરાયલના રાષ્ટ્રપતિ ઇસાક હર્જોગને તે જણાવી શકે છે કે તેઓ આઇસેનકોટના નેતૃત્વવાળા વિપક્ષી ગઠબંધનનું સમર્થન કરવા માટે તૈયાર છે. ફરાહે કહ્યુ કે તેઓ ઇઝરાયલી સેનાના પૂર્વ ચીફ ઓફ સ્ટાફ ગાદી આઇસેનકોટને આગામી પ્રધાનમંત્રીના રૂપમાં પ્રસ્તાવિત કરશે.

    સાંસદ અહમદ તિબીએ કથિત રીતે આઇસેનકોટને કહ્યુ કે તેમણે દિવંગત પ્રધાનમંત્રી યિત્જાક રાબિનની જેમ બનવું જોઈએ. તેમણે તે પણ સંકેત આપ્યો કે જોઈન્ટ લિસ્ટ સરકારને બહારથી સમર્થન આપશે. તમને જણાવી દઈએ કે રાબિન મુખ્ય રૂપથી ૧૯૯૩મા થયેલી ઓસ્લો સમજુતિ હેઠળ ફિલિસ્તીન મુક્તિ સંગઠનની સાથે વાતચીત કરવા માટે પોતાના નિર્ણય માટે જાણીતા છે. તે સમયે તેમના આ નિર્ણયની ખુબ ટીકા થઈ હતી, પરંતુ બે અરબ નેતૃત્વવાળી રાજકીય પાર્ટીઓએ રાબિનની સરકારનું સમર્થન કર્યું હતું.

    ઇઝરાયલમાં વર્તમાન રાજકીય ઘર્ષણ વચ્ચે હવે તેવી સ્થિતિ ફરી બનતી જોવા મળી રહી છે. ટાઇમ્સ ઓફ ઇઝરાયલના રિપોર્ટ અનુસાર સંભવિત ગઠબંધનને લઈને અનિશ્ચિતતા વચ્ચે જોઈન્ટ લિસ્ટના ચેરમેન યૂસુફ ઝબરીને જણાવ્યુ કે નેતન્યાહુ વિરોધી પાર્ટીઓ સાથે વાતચીત કરવામાં આવી છે.

    ૨૦૨૩મા હમાસના હુમલા બાદ ઇઝરાયલમાં પ્રથમવાર ચૂંટણી યોજાઈ હતી. પરિણામમાં નેતન્યાહુનો વિરોધ કરનાર યહૂદી-બહુમતવાળી પાર્ટીઓને ૪૮ સીટો મળી છે. જ્યારે અરબ પાર્ટીઓને કુલ ૧૯ સીટો મળી છે. જ્યારે નેતન્યાહુ ગઠબંધનને ૫૩ સીટો મળી છે. તેમની પાસે પહેલા ૬૮ સીટો હતી.

    Benjamin Netanyahu
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article૮ રાજ્યોમાં ભારે Rainની આગાહી, દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ
    Next Article જાપાનમાં વહેલી સવારે નોંધાયો ૬ ની તીવ્રતાનો Earthquake
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    Jalandharમાં ગમખ્વાર કાર અકસ્માતમાં સિંગરના ભત્રીજા સહિત ૨ના મોત

    November 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    જાપાનમાં વહેલી સવારે નોંધાયો ૬ ની તીવ્રતાનો Earthquake

    November 1, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuzમાં પહેલી વાર ‘લિમ્પેટ માઈન્સ’થી હુમલો કરાયો

    October 31, 2026
    આંતરરાષ્ટ્રીય

    Dhaka: શેખ હસીનાનો વીડિયો શેર કરનાર અધિકારીનો મૃતદેહ નદીમાંથી મળ્યો

    October 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistanમાં એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સિલિન્ડર વિસ્ફોટ થતાં ૧૦ લોકોના મોત

    October 30, 2026
    આંતરરાષ્ટ્રીય

    ૯૦ ટકા મતગણતરી બાદ પણ Netanyahu ગઠબંધન બહુમતીથી દૂર

    October 29, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹136,230
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹124,880
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹173,090
    લાઈવ રેટ્સ • અપડેટ: 01-11-2026 20:15
    Categories
    Latest News

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026

    Amreliની ૧૧૦ વર્ષ જૂની ખંધિડીયાની દુકાન આજે પણ ઇતિહાસની સાક્ષી બની અડીખમ !

    November 1, 2026

    Amreli: રવિવારી બજાર જ્યાં ગોઠવાય છે ત્યાં બન્યું ફટાકડાનું વેચાણ કેન્દ્ર

    November 1, 2026

    Rajkot: જામવંથલી અલિયાબાડા રેલ સેક્શનમાં ૪ નવેમ્બરે રેલવે સેફ્ટી કમિશનર દ્વારા સેફ્ટી નિરીક્ષણ કરાશે

    November 1, 2026
    Search
    Main News

    Ujjain: વેસ્ટેજ ચેમ્બરમાં ઉતરેલા ૪ કર્મીના ઝેરી ગેસથી ગૂંગળાઈ જતાં મોત

    November 1, 2026

    જ્ઞાનેશ કુમાર વિના Pm Modi ન બની શક્યા હોત : રાહુલ ગાંધી

    November 1, 2026

    Rajkotમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર રેડ; ૪૩ પુરુષો અને ૩૩ મહિલાઓ ઝડપાઈ

    November 1, 2026

    Uddhav Thackerayએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે ૨૦૧૯ પછી વાતચીત કાયમ માટે બંધ થઈ ગઈ

    November 1, 2026

    રાજધાની દિલ્હીમાં ૧૯ કિલોગ્રામના કોમર્શિયલ LPG Cylinderના ભાવમાં ૧૦ રૂપિયાનો વધારો

    November 1, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    આજનું પંચાંગ

    November 1, 2026

    આજનું રાશિફળ

    November 1, 2026

    Amreli: સરકારી તાલુકા ગ્રંથાલયનું ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે કરાયું લોકાર્પણ

    November 1, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.