Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા
    • Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત
    • સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ
    • CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા
    • Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?
    • Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી
    • દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી
    • માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Thursday, November 5
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ
    અન્ય રાજ્યો

    માછીમારોને બચાવવા ગયેલી SDRF ની બે બોટ પલટી, ૧૦ જવાનો ગુમ

    Vikram RavalBy Vikram RavalNovember 5, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૫

    તેલંગાણાના ખમ્મમ જિલ્લામાંથી એક અત્યંત ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જિલ્લાના સથુપલ્લી મંડળમાં આવેલા બેથુપલ્લી તળાવમાં પૂરના પાણીમાં ફસાયેલા માછીમારોના જૂથને બચાવવાના પ્રયાસ દરમિયાન સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (જીડ્ઢઇહ્લ) ની બે બોટ પલટી ગઈ હતી. આ ભયાનક અકસ્માત બાદ જીડ્ઢઇહ્લ ના આશરે ૧૦ જવાનો પૂરના ધસમસતા પ્રવાહમાં ગુમ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.અહેવાલો અનુસાર, આંધ્રપ્રદેશની સરહદે આવેલા ખમ્મમ જિલ્લામાં હાલમાં ‘મુરાસુ’ ચક્રવાતની અસરના કારણે અનરાધાર વરસાદ પડી રહ્યો છે. બુધવારે સાંજે તળાવમાં કેટલાક માછીમારો ફસાયા હોવાની માહિતી મળતાં જીડ્ઢઇહ્લ ની ટીમો બે બોટ મારફતે તેમને સલામત સ્થળે ખસેડવા માટે ઓપરેશન ચલાવી રહી હતી. આ દરમિયાન પાણીના કાળઝાળ પ્રવાહ અને ખરાબ હવામાનને કારણે બંને બોટ નિયંત્રણ ગુમાવી બેસતાં પલટી ગઈ હતી.ઘટના અંગે માહિતી મળતાં જ ખમ્મમ જિલ્લા કલેક્ટર દિવાકર ટી.એસ. અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ગુમ થયેલા જવાનોની શોધખોળ માટે વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે.આ ઘટના અંગે તેલંગાણાના મુખ્યમંત્રી એ. રેવન્ત રેડ્ડીને તુરંત માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર અને મુખ્ય સચિવ સંજય જાજુને ગુમ થયેલા જવાનોને બચાવવા માટે તમામ શક્ય સંસાધનોનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે. તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે બચાવ ટીમોએ ગુમ થયેલા જવાનોનું સંભવિત લોકેશન શોધી કાઢ્યું છે અને તેમને સુરક્ષિત રીતે બહાર લાવવાના પ્રયાસો ચાલુ છે.બીજી તરફ, કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી બંદી સંજય કુમારે ઘટના અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ની ખાસ ટીમોને પણ બચાવ કામગીરી માટે મોકલવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓ સતત સંપર્કમાં રહીને રેસ્ક્યૂ કામગીરી પર નજર રાખી રહ્યા છે.

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHormuzની સુરક્ષા માટે દક્ષિણ કોરિયા પેટ્રોલિંગ વિમાન તહેનાત કરશ
    Next Article દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી
    Vikram Raval
    • Website

    Related Posts

    અન્ય રાજ્યો

    CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા

    November 5, 2026
    અન્ય રાજ્યો

    Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?

    November 5, 2026
    અન્ય રાજ્યો

    Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી

    November 5, 2026
    રાષ્ટ્રીય

    દેશભરમાં હવામાનનો મિજાજ બદલાયો, rainની આગાહી

    November 5, 2026
    આંતરરાષ્ટ્રીય

    Hormuzની સુરક્ષા માટે દક્ષિણ કોરિયા પેટ્રોલિંગ વિમાન તહેનાત કરશ

    November 5, 2026
    રાષ્ટ્રીય

    ‘સંસદનું કામ અમે ના કરી શકીએ’ : Supreme Court

    November 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹143,030
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹131,110
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹181,620
    લાઈવ રેટ્સ • અપડેટ: 05-11-2026 21:25
    Categories
    Latest News

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026

    CNG ૧૦૦ને પાર, અદાણીએ ૧૪ દિવસમાં બીજીવાર ભાવ વધાર્યા

    November 5, 2026

    Elections લડવા માટે ‘બે બાળકોની નીતિ’ રદ થશે?

    November 5, 2026

    Telanganaમાં ૧.૫ એકર જમીન માટે સાસરિયાંઓએ મહિલાની હત્યા કરી

    November 5, 2026
    Search
    Main News

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026

    Amreli: ગાડીના બાકી રૂપિયા ૬૦ હજારના હપ્તાની લેતીદેતીમાં તરૂણ તથા એક યુવકને જીવતા સળગાવી દીધા!

    November 3, 2026

    રામરાજ્યમાં કોઈ ભેદભાવ અને તુષ્ટિકરણ નથી; દરેક વર્ગને સુરક્ષા અને સન્માન મળે છે: CM Yogi Adityanath

    November 3, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Nephew અને તેની પત્નીએ નિવૃત્ત PSIને ૧.૯૪ કરોડનો ચૂનો લગાવ્યા

    November 5, 2026

    Young યુવતીને રોકવા ગયેલો યુવક કાર સાથે અથડાતાં મોત

    November 5, 2026

    સંબંધીએ ઘરમાંથી ૭.૭૭ લાખના jewelry અને રોકડ ચોર્યાની ફરિયાદ

    November 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.