Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ
    • Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો
    • Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત
    • Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત
    • Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ
    • Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી
    • Rajkot નકલી આદેશથી ૧૨૯ સટ્ટા-સાઇટ બ્લોક કેન્દ્રએ આપ્યા તપાસના આદેશ
    • ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 13
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»રોશનીથી ઝળહળ્યું યાત્રાધામ Virpur; જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેજ
    સૌરાષ્ટ્ર

    રોશનીથી ઝળહળ્યું યાત્રાધામ Virpur; જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીની તૈયારીઓ તેજ

    Vikram RavalBy Vikram RavalNovember 13, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    કિશનસિંહ મોરબીયા દ્વારા

    Virpur તા.૧૩ઃ

    સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુર જલારામ ખાતે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીને લઈને તૈયારીઓએ જોર પકડ્યું છે. આગામી તા. ૧૬ નવેમ્બર, સોમવારના રોજ કારતક સુદ સાતમના પવિત્ર દિવસે બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે. જેને લઈને સમગ્ર વીરપુર ધામને વેપારીઓ, સેવાભાવી યુવાનો અને ગ્રામજનો દ્વારા રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાત્રિના સમયે મુખ્ય માર્ગો, બજારો અને વિવિધ વિસ્તારો લાઈટોની ઝગમગાહટથી ઝળહળી ઊઠતાં સમગ્ર વીરપુરમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

    ’જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો’ના માનવસેવા અને અન્નદાનના મંત્રને જીવનમાં ઉતારનાર સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની જન્મભૂમિ વીરપુર આજે પણ તેમની સેવાભાવનાની પરંપરાને જીવંત રાખી રહ્યું છે. પૂજ્ય બાપાની જગ્યામાં વર્ષોથી સદાવ્રતની પરંપરા અવિરત ચાલી રહી છે. ખાસ ઉલ્લેખનીય છે કે જલારામ બાપાની જગ્યામાં છેલ્લા ૨૬ વર્ષથી કોઈપણ પ્રકારનું રોકડ દાન સ્વીકારવામાં આવતું નથી.

    જન્મજયંતિના પવિત્ર અવસરને લઈને વીરપુરમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ દિવાળીના વેકેશનને કારણે યાત્રાધામમાં ભાવિકોની ભારે અવરજવર જોવા મળી રહી છે. પરિવાર સાથે ધાર્મિક સ્થળોએ દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જલારામ બાપાનાં દર્શનાર્થે વીરપુર પહોંચી રહ્યા છે.

    પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિ નિમિત્તે દર્શનાર્થે આવનારા લાખો ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. મંદિરથી લઈને ધર્મશાળા અને પ્રસાદ કેન્દ્ર સુધી વિવિધ સ્થળોએ વીરપુર સહિત આજુબાજુનાં આશરે ૧૫ ગામોના ૩૦૦થી વધુ સ્વયંસેવકો સેવા માટે ખડેપગે રહેશે. સ્વયંસેવકો દ્વારા દર્શન વ્યવસ્થા, સેવા અને ભાવિકોની સુવિધા સહિતની જવાબદારીઓ નિભાવવામાં આવશે.

    દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગ્રામજનો દ્વારા પૂજ્ય જલારામ બાપાના જીવનચરિત્ર અને તેમના સેવાકાર્યોને ઉજાગર કરતી વિવિધ ઝાંખીઓ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ૨૨૭મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રા દરમિયાન ભાવિકોને ૨૨૭ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ આયોજનને લઈને પણ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    ઉલ્લેખનીય છે કે પૂજ્ય સંત શ્રી જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવત ૧૮૫૬ના કારતક સુદ સાતમના પવિત્ર દિવસે થયો હતો. આ વર્ષે કારતક સુદ સાતમના દિવસે સોમવારનો શુભ સંયોગ હોવાથી જન્મજયંતિની ઉજવણીને લઈને ભક્તોમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    આમ, અન્નદાન, માનવસેવા, પરોપકાર અને સમર્પણનો અનોખો સંદેશ આપનાર પૂજ્ય જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતિને યાદગાર બનાવવા માટે સમગ્ર વીરપુર ધામ સજ્જ બન્યું છે. રંગબેરંગી રોશનીથી ઝળહળતું વીરપુર અને સેવાભાવી સ્વયંસેવકોની તૈયારીઓ વચ્ચે હવે ભક્તો આતુરતાપૂર્વક જન્મજયંતિના પવિત્ર દિવસની રાહ જોઈ રહ્યા છે.

    Virpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleAmreli: દિવાળીના ચાર દિવસમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓનો ભારે ધસારો
    Next Article ઉત્સવ વચ્ચે Rajkotમા યુવક સહિત ચારના આપઘાત
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026
    રાજકોટ

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત

    November 13, 2026
    રાજકોટ

    Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ

    November 13, 2026
    રાજકોટ

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹117,717
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,829
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹149,492
    લાઈવ રેટ્સ • અપડેટ: 13-11-2026 20:46
    Categories
    Latest News

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026

    Rajkot: બાઇક અને રીક્ષા વચ્ચે અકસ્માતમા પિતરાઈ ભાઈના મોત

    November 13, 2026

    Rajkotમા સિવિલમાં યમરાજનો પડાવ: ચાર દિવસમાં ૪૦થી વધુ પીએમ

    November 13, 2026

    Rajkot: શાપર નજીક દિવાળીની રજામાં કારખાનામાંથી રૂ. ૧૫ લાખની ચોરી

    November 13, 2026
    Search
    Main News

    Rajkot મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફારઃ એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

    November 13, 2026

    ભારત El Niñoના ખતરાનો સામનો કરી રહ્યું છે, ડબ્લ્યુએચઓએ તેને ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાં સામેલ કર્યું, આરોગ્ય સંકટ ચેતવણી જારી કરી

    November 13, 2026

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: સુપેડી ગામે લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ

    November 13, 2026

    Rajkot મારે તારી સાથે સંબંધ રાખવો નથી કહેતા જ રીક્ષાચાલકને બેલડીએ માર માર્યો

    November 13, 2026

    Rajkot: બાઇકને ગાય આડી ઉતરતા ઘવાયેલ યુવકનું મોત

    November 13, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.