Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં
    • ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે
    • પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું
    • Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ
    • રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller
    • કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?
    • Bhavnagar: મુંબઈથી દીવ જતી ખાનગી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ નું પાર્સલ પકડાયું
    • Gondal: જેટકોના ત્રણેય ઝોનમાં વિદ્યુત સહાયકોની જગ્યાઓ ભરવા માંગણી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, May 15
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»ઠાકોર સમાજના કાર્યક્રમમાં BJP-Congress ના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા
    ગુજરાત

    ઠાકોર સમાજના કાર્યક્રમમાં BJP-Congress ના નેતાઓ ફરીથી એક મંચ પર જોવા મળ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 8, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Palanpur,તા.૮

    પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. ઠાકોર સમાજ સ્નેહ મિલન કાર્યક્રમાં ભાજપ કોંગ્રેના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. સાંસદ ગેનીબેન ઠાકોર, ક્ષત્રિય ઠાકોર સેનાના સ્થાપક અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય કેસાજી ઠાકોર, ધારાસભ્ય અમૃતજી ઠાકોર હાજર રહ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, વર્તમાન સરકાર ઠાકોર સમાજ સાથે ઘણી રીતે અન્યાય કરી રહી છે. ખાતાની ફાળવણી ઠાકોર સમાજની મજાક અને મશ્કરી સમાન છે. તો અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અમારા સંગઠનમાં કામ કરનાર સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા. મંત્રીમંડળમાં સ્વરૂપજીની પસંદગી બદલ આભાર માનીએ છીએ.

    બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ગામે ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના પાલનપુરના ચડોતર ખાતે ઠાકોર સમાજના સંમેલનમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ઠાકોર, અલ્પેશ ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર એક મંચ પર આવ્યા હતા.  આ પ્રસંગે ભાજપ કોંગ્રેસના નેતાઓ એકસાથે મંચ પર હાજર રહ્યા હતા. ત્યારે ઠાકોર સમાજના સંમેલનમાં અલ્પેશ ઠાકોરે સાંકેતિક રાજકીય ઇશારો કર્યો હતો.

    અલ્પેશ ઠાકોરે કહ્યું આ મારો ઈશારો છે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. સમાજ માટે ૩૨ લક્ષણા પુરુષ તરીકે બલિદાન આપવું પડશે તો આપી દઈશ. વાવડીમાં પાણી ખૂટે એટલે અલ્પેશ ઠાકોર એનું બલિદાન આપશે. આ ઇશારામાં જે સમજવું હોય એ સમજી જજો. અત્રે ઉલ્લેખનીય છે કે, મંત્રીમંડળના વિસ્તરણ બાદ દિયોદરમાં પણ અલ્પેશ ઠાકોરે આવી ઈશારાભરી વાતો કરી હતી. આજે પાલનપુરમાં પણ અલ્પેશ ઠાકોરે રાજકીય ઇશારો કર્યો છે.

    તો ઠાકોર સમાજ સ્નેહમિલન કાર્યક્રમ દરમ્યાન સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, શાસક પક્ષ તરીકે એ ના બોલી શકે પણ વિપક્ષ તરીકે અમે બોલી શકીએ કે વર્તમાન સરકારએ ઠાકોર સમાજ સાથે અન્યાય કર્યો છે. વર્તમાન સરકાર ઠાકોર સમાજને ઘણી રીતે અન્યાય કરી રહી છૅ. બજેટ, યોજના સહિત રાજકીય રીતે જે પદ પર સ્થાન આપવું જોઈએ અને પદ આપ્યા તોય આટલા મોટા ઠાકોર સમાજના ૩૮ ધારાસભ્ય હોવા છતાં ખાતાની ફાળવણી કરી તેમાં સમાજની મજાક અને મશ્કરી સમાન છૅ. પ્રધાન મંડળનું વિતરણ થયું તેમાં પણ સમાજને જે પ્રભુત્વ મળવું જોઈએ જે ખાતાકીય ફાળવણી થવી જોઈએ તેમાં પણ ક્યાંકને ક્યાંક અન્યાય થયો છે.

    સ્નેહ મિલનમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે આગળ કહ્યુ કે, નારાજગી કોઈ નથી. અમારા સંગઠનમાં કામ કરનાર સ્વરૂપજી ઠાકોર મંત્રી બન્યા અમે સાહેબ કહેતા થયા છીએ. મંત્રી મંડળમા સ્વરૂપજીની પસંદગી કરી એ બદલ આભાર માનીએ છીએ. કોઈની સામે ની નારાજગી કોઈ સમાજ કે કોઈ પાર્ટી પ્રત્યેની નારાજગી નથી. આ સમાજની ક્રાંતિ માટે ઘણા વર્ષો થી અમે લડી રહ્યા છીએ. ભૂખ છે અમને સમાજના વિકાસની, ભૂખ છે શિક્ષણની. ગાંધીનગરમાં યુનિવર્સીટી જેવી મોટી સ્કૂલ હોય, દરેક તાલુકા માથકોએ સ્કૂલ હોય, દીકરા દીકરીઓ આઇપીએસ આઈપીએસ બને એ માટે ની ભૂખનો આ સંદેશ છે.

    BJP-Congress Palanpur
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    રાજકોટ

    Rajkot: અસુરક્ષિત પોલીસ લૂંટાયા બાદ રીક્ષા ચાલક પાસેથી પણ છરીની અણીએ રોકડની લૂંટ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: હૃદયરોગના હુમલાના કારણે આધેડનું મૃત્યુ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: અમૂલ બાદ મધર ડેરીએ દૂધના ભાવ વધાર્યા,દહીં-છાસ અને મીઠાઈ મોંઘી થવાની શક્યતા

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: વાડીમાં ચાલતાં દારૂના કટીંગ વેળાએ પોલીસ ત્રાટકીઃ 12.81 લાખનો મુદામાલ જપ્ત

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: વાવડી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં શ્રમિક યુવકના માથામાં પથ્થરના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

    May 14, 2026
    રાજકોટ

    Rajkot: NSUI દ્વારા NTAની નનામી કાઢી વિરોધ પ્રદર્શન :20થી વધુ કાર્યકરોની અટકાયત

    May 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026

    Punjab Kings ના ખેલાડીઓને બદનામ કરવાનું ષડયંત્ર! પ્રિતી ઝિન્ટા નારાજ

    May 14, 2026

    રન ચેઝ વખતે `મેચ ફિનિશ’ કરવા પર જ ફોક્સ હોય છે : David Miller

    May 14, 2026

    કોલકાતાને મોટો ફટકો : સ્ટાર સ્પિનર વરૂણ ચક્રવર્તી ઈજાગ્રસ્ત : નહીં રમી શકે?

    May 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Arshdeep Singh વિવાદમાં ફસાયો : ગર્લફ્રેન્ડ સાથેની તસ્વીર વાયરલ થયા બાદ BCCI એક્શનમાં

    May 14, 2026

    ICC ટેસ્ટ રેંકિંગમાં બોલિંગ ક્ષેત્રે બુમરાહ – બેટીંગમાં રૂટ મોખરે

    May 14, 2026

    પાકિસ્તાન પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશ સામે 104 રને હાર્યું

    May 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.