Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો
    • Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી
    • છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ
    • નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    • Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો
    • UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
    • 2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા
    • Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»આંતરરાષ્ટ્રીય»રશિયાના આગામી હુમલાની આશંકા, Zelenskyyએ આપી ગંભીર ચેતવણી
    આંતરરાષ્ટ્રીય

    રશિયાના આગામી હુમલાની આશંકા, Zelenskyyએ આપી ગંભીર ચેતવણી

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Moscow, તા.૨૭

    અંદાજે પાંચ વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા સહિતના દેશો ફરી એકવાર રાજદ્વારી સ્તરે સક્રિય થયા છે, પરંતુ જમીની સ્તરે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો! યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ગંભીર ચેતવણી આપી છે કે, રશિયા યુક્રેન પર ફરી એકવાર મોટો અને વિનાશક હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. આ હુમલામાં ખાસ કરીને યુક્રેનના ઊર્જા માળખા, ટ્રાન્સપોર્ટ નેટવર્ક અને આવશ્યક સેવાઓને નિશાન બનાવવામાં આવી શકે છે.એક તરફ હુમલાની આશંકા છે, તો બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત જેરેડ કુશનરે શાંતિ મંત્રણાને લઈને મહત્વનો દાવો કર્યો છે. કુશનરે જણાવ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુદ્ધ દરમિયાન પરમાણુ હથિયારોનો ઉપયોગ ન કરવાની સંમતિ આપીને મોટો સંયમ દાખવ્યો છે અને અમેરિકી પ્રતિનિધિઓને આ અંગે સ્પષ્ટ ખાતરી આપી છે. સાથે કુશનરે એ પણ સ્વીકાર્યું કે પુતિન સાથેની લાંબી વાતચીત પરથી લાગે છે કે તેઓ શાંતિ ઈચ્છે છે, પરંતુ યુક્રેનના કેટલાક પ્રદેશો પરના નિયંત્રણને લઈને અસંમતિ હોવાથી હાલ વાતચીત અટકી પડી છે.અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા પુતિનને યુરોપિયન ક્ષેત્રોમાં સૈન્ય આક્રમકતા રોકવા અપીલ કરી છે, જેથી બંને દેશો વચ્ચે વહેલી તકે કોઈ સમજૂતી થઈ શકે! કુશનરે સંકેત આપ્યો છે કે, રશિયા વોશિંગ્ટન સાથે પોતાના સંબંધો સુધારવા ઇચ્છે છે, ખાસ કરીને પોતાની સરહદો નજીક નાટોની વધતી હાજરીના મુદ્દે તે ઉકેલ ઈચ્છે છે. તો બીજી તરફ, ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓનું માનવું છે કે, મોસ્કો કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવા તૈયાર નથી અને સતત સૈન્ય અભિયાન ચલાવી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં લાખો સૈનિકો અને હજારો નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે.

    Moscow
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleએક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે
    Next Article Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ
    Vikram Raval
    • Website

    Related Posts

    આંતરરાષ્ટ્રીય

    2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Pakistani અવકાશયાત્રી માટે ચીને તૈયાર કરી ૧૦૦થી વધુ વાનગીઓ

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    એક વર્ષમાં ૮૫ હજાર ભારતીયોએ છોડ્યું બ્રિટન, China બીજા ક્રમે

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    UAE સાથે ભારતની મોટી ડિફેન્સ ભાગીદારી, ત્રણ ક્ષેત્રોમાં સહયોગ વધશે

    November 27, 2026
    આંતરરાષ્ટ્રીય

    Americaમાં વાવાઝોડાનો કહેર, મુસાફરો અટવાયા, અનેક રાજ્યોમાં વીજળી ગુલ

    November 27, 2026
    મુખ્ય સમાચાર

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    November 27, 2026

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026

    UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

    November 27, 2026
    Search
    Main News

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026

    Rahul Gandhi નું નામ અથવા ફોટો આવતાં જ પોસ્ટ બ્લોક? યુથ કોંગ્રેસ મેટા વિરુદ્ધ હાઈકોર્ટમાં પહોંચી

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.