Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર
    • Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    • Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    • Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    • ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો
    • Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી
    • છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ
    • નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ
    ગુજરાત

    નિવૃત્ત જજને શોધવામાં પોલીસ નિષ્ફળ, Gujarat High Courtનો સરકાર સામે આકરો આક્રોશ

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૭

    અમદાવાદ મેટ્રોપોલીટન કોર્ટમાં એક સમયે એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતાં ગુજરાતના એક નિવૃત્ત જજ રાજેશભાઈ વિનોદરાય ઓઝા છેલ્લા ત્રણ વર્ષથી રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ જતાં અને પોલીસ દ્વારા હજુ સુધી આ નિવૃત્ત જજને શોધી નહી શકાતાં આખરે આ નિવૃત્ત જજની પુત્રીએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે.જસ્ટિસ ભાર્ગવ કારીઆ અને જસ્ટિસ હેમંત પ્રચ્છકની ખંડપીઠે એક નિવૃત્ત જજની ભાળ મેળવવામાં ત્રણ ત્રણ વર્ષ સુધીની ઉદાસીનતા અને પોલીસની નિષ્ફળતાને લઈ બહુ ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી. હાઇકોર્ટે પોલીસની ભારે ટીકા કરતાં જણાવ્યું કે, શું આપણે કાયદા વિનાના શાસનમાં જીવી રહ્યા છીએ..? તો પછી શું ચાલી રહ્યું છે આ બધુપ? હાઇકોર્ટે એક તબક્કે રાજ્યના પોલીસ વડાને કોર્ટમાં હાજર કરવાની અને કસૂરવાર સ્ટાફને ઘરભેગા કરવાની ચીમકી ઉચ્ચારતાં સરકાર ફફડી ઉઠી હતી.હાઇકોર્ટે પ્રસ્તુત કેસમાં રાજ્ય સરકાર, રાજ્યના ડ્ઢય્ઁ, શહેર પોલીસ કમિશનર, શાહીબાગ પીઆઇ સહિતના પક્ષકારોને નોટિસ કાઢી ત્રણ વર્ષથી ગુમ થયેલા નિવૃત્ત ન્યાયાધીશને શોધવાના પૂરતા પ્રયાસો કેમ નથી કરાયા એ મુદ્દે જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટે આક્રમક સ્વરમાં વધુમાં જણાવ્યું કે, જો કોઈ ન્યાયિક અધિકારી સાથે પોલીસનું આવું વલણ છે તો એક સામાન્ય વ્યક્તિ સાથે શું થઈ શકે છે તે સમજી શકાય તેમ છે. એક વ્યક્તિ (નિવૃત્ત જજ) ત્રણ-ત્રણ વર્ષથી ગુમ-લાપતા છે અને તમે એફઆઇઆર નથી નોંધી રહ્યાપ આપણે કેવી અરાજકતાની સ્થિતિમાં જીવી રહ્યા છીએ.નિવૃત્ત જજ રાજેશભાઈ ઓઝાની પુત્રી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં અદાલતનું ધ્યાન દોરાયું હતું કે, તેના પિતા રાજેશભાઈ ઓઝા વર્ષ ૨૦૧૬માં અમદાવાદમાં એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા હતા અને બાદમાં નિવૃત્ત થયા હતા. તેઓ સપ્ટેમ્બર-૨૦૨૩થી રહસ્યમય સંજોગોમાં ઘરેથી ગુમ થઈ ગયા છે. અરજદારે ઓક્ટોબર-૨૦૨૩માં શાહીબાગ પોલીસને જાણ કરી હતી પરંતુ પોલીસે આ મામલે એફઆઇઆર દાખલ નહી કરી માત્ર જાણવા જોગ એન્ટ્રી કરી હતી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, તેના પિતાનું નિવૃત્ત જજ તરીકેનું ફેમીલી પેન્શન મેળવવા માટે પણ એફઆઇઆર જરૂરી છે. અરજદારે તેના પિતાને શોધવા માટે પોલીસને સીટ અથવા માનવ તસ્કરી વિરોધી એકમ દ્વારા તપાસની પણ માંગ કરી હતી.

    Gujarat High Court
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleHousing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો
    Next Article છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ
    Vikram Raval
    • Website

    Related Posts

    ગુજરાત

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026
    વડોદરા

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026
    ગુજરાત

    છ વર્ષના child સાથે દુષ્કર્મ બદલ આરોપીને ૨૦ વર્ષની કેદ

    November 27, 2026
    ગુજરાત

    Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો

    November 27, 2026
    વડોદરા

    Gujarat ATS નું મોટું ઓપરેશન : વડોદરા પાસેથી AK-47 સાથે આતંકી ઝડપાયો

    November 27, 2026
    ગુજરાત

    CM બાદ નાયબ મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ આદિવાસી જીલ્લાઓના પ્રવાસે

    November 27, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.