Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    મુંબઈના ભક્તે SaiBabaના ચરણે ૧ કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો

    November 27, 2026

    શું છે Delimitation Bill? મહિલા અનામત સાથે શું છે તેનું કનેક્શન?

    November 27, 2026

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • મુંબઈના ભક્તે SaiBabaના ચરણે ૧ કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો
    • શું છે Delimitation Bill? મહિલા અનામત સાથે શું છે તેનું કનેક્શન?
    • ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે
    • શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા
    • તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર
    • Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    • Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    • Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા
    અન્ય રાજ્યો

    UttarPradeshમાં ભાજપના ધારાસભ્ય ઓમ કુમારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New Delhi, તા.૨૭

    ઉત્તરપ્રદેશમાં આગામી ૨૦૨૭ ની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે ૨૦૨૨ ની ચૂંટણીને લઈને મોટો ઘટસ્ફોટ અને ચુકાદો આવ્યો છે. અલ્લાહાબાદ હાઈકોર્ટે બિજનૌરની નહતૌર બેઠક પરથી ૨૦૨૨ માં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય ઓમ કુમારનું નિર્વાચન રદ કરી દીધું છે. આ ચુકાદાએ સમગ્ર કાર્યકાળ દરમિયાન સત્તા અને ધારાસભ્યપદ ભોગવ્યા બાદ ન્યાયતંત્રની પ્રક્રિયા અને ચૂંટણી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.રિટર્નિંગ ઓફિસરની કામગીરી અને ઉમેદવારી પત્રની ચકાસણી પર સૌથી મોટો સવાલ ઊભો થયો છે. આરોપ મુજબ, ર્હ્લદ્બિ-૨૬ ના સોગંદનામામાં પાછલા પાંચ નાણાકીય વર્ષ (૨૦૧૭-૧૮ થી ૨૦૨૧-૨૨) ની આવકની વિગતો ફરજિયાત હતી. આમ છતાં ઓમ કુમારે માત્ર ૨૦૨૧-૨૨ ની આવક (૧,૪૫,૮૧,૦૫૯ રૂપિયા) દર્શાવીને ૨૦૧૭-૧૮ થી ૨૦૨૦-૨૧ સુધીના ચાર વર્ષના કોલમ ખાલી છોડી દીધા હતા. આટલી મોટી ક્ષતિ હોવા છતાં ચૂંટણી અધિકારીએ ઉમેદવારી પત્ર કેવી રીતે સ્વીકાર્યું, તે અંગે તંત્રની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે.૨૦૨૨ માં ૧૪ ફેબ્રુઆરીએ મતદાન અને ૧૦ માર્ચે પરિણામ જાહેર થયા બાદ ઓમ કુમાર માત્ર ૨૫૮ મતના સામાન્ય અંતરથી (૭૭,૯૩૫ મત વિરુદ્ધ ૭૭,૬૭૭ મત) વિજેતા બન્યા હતા. હવે જ્યારે ૨૦૨૭ ની નવી ચૂંટણી નજીક છે અને ધારાસભ્ય તરીકેનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે હાઈકોર્ટનો આ નિર્ણય આવ્યો છે. વિપક્ષ અને રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે જો શરૂઆતમાં જ કડક કાર્યવાહી થઈ હોત તો પરિસ્થિતિ જુદી હોત, પરંતુ લાંબા સમય સુધી પદ અને સત્તાનો લાભ લેવાયો.મતદારોના અધિકાર પર તરાપ અને તંત્રની બેદરકારીન્યાયમૂર્તિ સલિલ કુમાર રાયે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકીને સ્પષ્ટ કર્યું કે બંધારણના અનુચ્છેદ ૧૯(૧)(એ) હેઠળ મતદારોને ઉમેદવારની નાણાકીય પૃષ્ઠભૂમિ જાણવાનો મૂળભૂત અધિકાર છે. સોગંદનામામાં વિગતો છુપાવવી એ ગંભીર ભૂલ છે અને તેનાથી ચૂંટણી પરિણામ પર સીધી અસર પડી છે. ચૂંટણી અધિકારી દ્વારા ચેકલિસ્ટમાં ફોર્મ સાચું ગણવાના બચાવને પણ કોર્ટે ફગાવી દીધો હતો.હાઈકોર્ટે રજિસ્ટ્રાર જનરલને આ નિર્ણયની જાણ ભારતના ચૂંટણી પંચ અને યુપી વિધાનસભા અધ્યક્ષને કરવા આદેશ આપ્યો છે. સાથે જ ૧૫ દિવસની આંશિક રોક લગાવતી વખતે સ્પષ્ટ કરાયું છે કે આ સમયગાળા દરમિયાન તેઓ ગૃહમાં મતદાન કરી શકશે નહીં કે ધારાસભ્ય તરીકે કોઈ નાણાકી

    New Delhi
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Article2008 કરતાં પણ ભયાનક મહામંદીની Kiyosakiની ચેતવણીથી વૈશ્વિક બજારમાં ચિંતા
    Next Article Housing Boardના ચેરમેનની ખોટી ઓળખ આપી વકીલને રૂ. ૨.૩૦ લાખનો ચૂનો
    Vikram Raval
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026
    રાષ્ટ્રીય

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026
    અન્ય રાજ્યો

    Rajasthan જિલ્લા પ્રમુખ Election: કોંગ્રેસે ૨૪ બેઠકો જીતી, ભાજપ મુખ્યમંત્રી અને મંત્રીઓના ક્ષેત્રમાં હારી ગયું

    November 26, 2026
    અન્ય રાજ્યો

    ન તો ઠાકુરનું રાજ, ન તો યાદવનું રાજ, હવે જનતાનું રાજ આવશે: એઆઇએમઆઇએમના વડા Asaduddin Owaisi

    November 26, 2026
    અન્ય રાજ્યો

    Kashmirમાં તીવ્ર ઠંડી, લદ્દાખ પણ થીજી ગયું; શોપિયનમાં તાપમાન -૪.૨

    November 25, 2026
    રાષ્ટ્રીય

    ઝડપી ટ્રાયલના અધિકારના આધારે ગુનેગારને જામીન નહીંઃ Supreme Court

    November 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,990
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,919
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹129,038
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 21:13
    Categories
    Latest News

    મુંબઈના ભક્તે SaiBabaના ચરણે ૧ કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો

    November 27, 2026

    શું છે Delimitation Bill? મહિલા અનામત સાથે શું છે તેનું કનેક્શન?

    November 27, 2026

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026

    શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા

    November 27, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    મુંબઈના ભક્તે SaiBabaના ચરણે ૧ કિલો વજનનો હીરાજડિત સોનાનો હાર અર્પણ કર્યો

    November 27, 2026

    શું છે Delimitation Bill? મહિલા અનામત સાથે શું છે તેનું કનેક્શન?

    November 27, 2026

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.