Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026

    શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા

    November 27, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે
    • શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા
    • તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર
    • Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    • Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    • Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    • ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો
    • Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, November 27
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»જૂનાગઢ»Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ
    જૂનાગઢ

    Junagadhમાં મહિલા રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી મોત, ૭ દિવસના બદલે માત્ર ૨ દિવસની રજા આપ્યાનો વિવાદ

    Vikram RavalBy Vikram RavalNovember 27, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૨૭

    જૂનાગઢ મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા મહિલા રેસિડેન્ટ ડોક્ટર ડો. સોનાલી ઓડેદરાનું ડેન્ગ્યુની બીમારીથી મોત થયું છે. તેઓ એનેસ્થેસિયા વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં હતાં. આ ઘટનાને પગલે રજા મંજૂર કરવાના નિર્ણય સામે સવાલો ઊભા થયા છે. પરિવાર અને તબીબી વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.

    મળતી માહિતી મુજબ, ડો. સોનાલી ઓડેદરાને શનિવારે ડેન્ગ્યુ થયો હતો. ત્યારબાદ તેમણે વિભાગના વડા પાસે રજાની માગ કરી હતી. જોકે, તેમને સોમવાર અને મંગળવાર એમ માત્ર બે દિવસની રજા મંજૂર કરવામાં આવી હતી. બે દિવસ આરામ કર્યા બાદ તેઓ બુધવારે ફરી મેડિકલ કોલેજ માં ફરજ પર હાજર થયાં હતાં. તેમણે આખો દિવસ ડ્યુટી કરી હતી. જોકે, રાત્રે ઘરે પહોંચ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી. તેમના પતિ તેમને સારવાર માટે પ્રથમ કલ્પ હોસ્પિટલ અને ત્યારબાદ કે.જે. હોસ્પિટલમાં લઈ ગયા હતા.

    કે.જે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની સ્થિતિ ગંભીર હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ પરિવારજનોએ વધુ સારવાર માટે તેમને રાજકોટ લઈ જવાનો નિર્ણય કર્યો હતો. એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ લઈ જતી વખતે જેતપુર નજીક તેમની તબિયત વધુ લથડતાં તેમને ફરી જૂનાગઢમાં જ સારવાર માટે લાવવામાં આવ્યાં હતાં. અંતે સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

    બે દિવસની રજા બાદ પણ ડો. સોનાલીને સારું લાગતું ન હોવાથી તેમણે સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ સંબંધિત તપાસ કરાવી હતી. બુધવારે સવારે ૧૦ઃ૧૬ વાગ્યે કરવામાં આવેલા રિપોર્ટમાં પ્લેટલેટ્‌સનું પ્રમાણ સામાન્ય આવ્યું હતું. આથી તેમને રાહત થઈ હતી. જોકે, રાત્રે ૮ વાગ્યા બાદ તેમની તબિયત અચાનક બગડી હતી.

    સિવિલ હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. ધ્રુમિલ કણસાગરાએ જણાવ્યું હતું કે ડેન્ગ્યુના તાવમાંથી સાજા થયા બાદ પણ ઓછામાં ઓછા સાત દિવસ પૂરતો શારીરિક આરામ જરૂરી છે. આ દરમિયાન ભારે શારીરિક મહેનત ટાળવી જોઈએ.

    તેમણે જણાવ્યું કે ડેન્ગ્યુના ગંભીર સ્વરૂપમાં બ્લડ પ્રેશર ઘટી શકે છે અને પ્લેટલેટ્‌સ ઝડપથી ઓછાં થઈ શકે છે. તેથી દર્દીએ તબીબી દેખરેખ હેઠળ રહેવું જરૂરી છે.

    ડેન્ગ્યુ એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ મચ્છર સામાન્ય રીતે દિવસ દરમિયાન કરડે છે અને કૂલર, ફૂલદાની, ટાયર તથા અન્ય જગ્યાએ ભરાયેલા સ્વચ્છ અને સ્થિર પાણીમાં ઇંડાં મૂકે છે.ડેન્ગ્યુનાં મુખ્ય લક્ષણોમાં અચાનક તાવ આવવો, માથાનો દુખાવો, આંખોની પાછળ દુખાવો, શરીર અને સાંધામાં દુખાવો, ઉબકા, ઊલટી, ભૂખ ન લાગવી અને અશક્તિનો સમાવેશ થાય છે.

    ડેન્ગ્યુ થાય ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી, જરૂરી લોહીની તપાસ કરાવવી અને પૂરતાં પ્રવાહીનું સેવન કરવું જોઈએ. પોતાની જાતે પેઇનકિલર લેવાનું ટાળવું અને તાવની દવા પણ ડોક્ટરની સલાહ મુજબ જ લેવી જોઈએ.

    Junagadh
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleVadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો
    Next Article Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું
    Vikram Raval
    • Website

    Related Posts

    રાજકોટ

    ૨૭ નવેમ્બર – આંતરરાષ્ટ્રીય Anti-Child Marriage Day

    November 26, 2026
    રાજકોટ

    Rajkot રેન્જ દ્રારા ચાર જિલ્લામાં ૬ કેસમાં રૂ. ૧૪.૩૨ લાખનો ગાંજો-એમડી જપ્ત

    November 26, 2026
    રાજકોટ

    Rajkot સિવિલમાં બેદરકારીનો આક્ષેપ, ઓપરેશન માટે આવેલા દર્દીને તાર ફસાયો

    November 26, 2026
    જૂનાગઢ

    Junagadhમાં રૂ. ૮૦ હજારની ઉઘરાણીમા યુવકનું અપહરણ કરી ભાદર નદીમાં ફેકી હત્યા

    November 26, 2026
    રાજકોટ

    Rajkot: ટ્રક-સ્કૂટર અકસ્માતમાં દંપતીનું મોત, માસુમ પુત્રી ઈજાગ્રસ્ત

    November 26, 2026
    રાજકોટ

    Jasdan નજીક બોલેરોએ બાઈકને ઠોકરે લેતા મહુવાના ડુંડાસ ગામના દંપતીનું મોત

    November 26, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹107,987
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹98,916
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹128,928
    લાઈવ રેટ્સ • અપડેટ: 27-11-2026 20:49
    Categories
    Latest News

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026

    શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા

    November 27, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026

    Mehsanaના બહુચરાજીમાં ઝાડીમાંથી નવજાત શિશુ મળ્યું, તબીબે મૃત જાહેર કર્યું

    November 27, 2026

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026
    Search
    Main News

    Vadodara એરફોર્સ સ્ટેશન ઉડાવવાનું કાવતરું ફેલઃ એકે-૪૭ સાથે જૈશનો આતંકી ઝડપાયો, હુમલો કરી પાકિસ્તાન ભાગવાનો પ્લાન હતો

    November 27, 2026

    ભારતે દુશ્મનોના ખતરાનો સામનો કરવા એલઓસી પર અભેદ્ય કિલ્લો G-400 તૈનાત કર્યો

    November 27, 2026

    Cabinetની બેઠકમાં સીમાંકન અને મહિલા અનામત બિલને મંજૂરી

    November 27, 2026

    ‘Digital Gujarat’ના વિઝનને સાકાર કરવાની દિશામાં રાજ્ય સરકારે વધુ એક પહેલ કરી

    November 27, 2026

    Kim Jong Un સ્વિટ્ઝર્લેન્ડ પર ભડકયા : રાજદ્વારીને દેશ છોડી દેવાનો આદેશ

    November 27, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ડિસેમ્બરમાં, Christmas અને નવા વર્ષ સંબંધિત તહેવારો ઉપરાંત, રવિવાર અને મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે

    November 27, 2026

    શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો, Sensex અને નિફ્ટી તૂટ્યા

    November 27, 2026

    તંત્રી લેખ…સીમાંકન બિલ સાથે ફરી એક ખાસ સત્ર

    November 27, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.