Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Huma Qureshi આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે

    May 5, 2026

    લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા? 8 વર્ષ નાની એક્ટ્રેસ સાથે અફેરની અટકળો,લવલાઈફ માટે પણ ચર્ચામાં છે Vijay

    May 5, 2026

    ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… Diljit Dosanjh નું દર્દ છલકાયું

    May 5, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Huma Qureshi આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે
    • લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા? 8 વર્ષ નાની એક્ટ્રેસ સાથે અફેરની અટકળો,લવલાઈફ માટે પણ ચર્ચામાં છે Vijay
    • ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… Diljit Dosanjh નું દર્દ છલકાયું
    • મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ
    • Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ
    • કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો
    • Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત
    • Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, May 5
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»વિદેશમાં નોકરીની લાલચ આપી સાયબર ક્રાઈમ કરાવતી ટોળકી પકડાઈ
    ગુજરાત

    વિદેશમાં નોકરીની લાલચ આપી સાયબર ક્રાઈમ કરાવતી ટોળકી પકડાઈ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraNovember 17, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    પાકિસ્તાની એજન્ટો દુબઈ-વિયેતનામની ટિકિટ કરાવે, ત્યાં ચીની ગેંગ પાસપોર્ટ-મોબાઈલ જપ્ત કરી બળજબરીથી સાયબર ફ્રોડ કરાવતા

    Gandhinagar, તા.૧૭

    ગુજરાતથી લોકોને વિદેશ લઈ જઈ સાયબર ફ્રોડ કરાવતી ટોળકી આખરે સકંજામાં આવી છે. સાયબર સ્લેબરીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે ટિ્‌વટ કરીને માહિતી આપી છે.

    ગુજરાત સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા સાયબર સ્લેવરી (સાયબર ગુલામી) રેકેટનો મોટો પર્દાફાશ કરતા જૂનાગઢના પતિ-પત્ની સહિત ૩ એજન્ટોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પાકિસ્તાનના બે ભાઈઓ સાથે મિલીભગત કરતા હતા અને દેશ-વિદેશમાં યુવક-યુવતીઓને નોકરીના નામે છેતરતાં હતાં.

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટિ્‌વટમાં જણાવ્યું કે, ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યાનમારના કેકે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત કૌભાંડ કેન્દ્રો પાછળના મુખ્ય આરોપીની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. આ મુખ્ય આરોપી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂન, બેનિન અને ટ્યુનિશિયાના ૫૦૦ થી વધુ નાગરિકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને દુબઇમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો. તપાસમાં મુખ્ય આરોપી દ્વારા ચલાવવામાં આવતા એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર-ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને ૧૨૬ થી વધુ સબ એજન્ટો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. તેણે ૩૦+ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો અને સાયબર-ફ્રોડ કેમ્પોને માનવશક્તિ સપ્લાય કરતી ૧૦૦ થી વધુ ચીની અને વિદેશી કંપની ૐઇ નેટવર્ક સાથે સીધા જોડાણો રાખ્યા હતા.

    સમગ્ર નેટવર્ક વિશે માહિતી આપતા સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, દેશના વિવિધ રાજ્યોમાં સાયબર સ્લેવરીમાં ધકેલાતા નેટવર્કમાં વધુ એક સફળતા મળી છે.

    સ્ટેટ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે કાર્યવાહી કરીને જુનાગઢના પતિ-પત્ની સહિત ત્રણની ધરપકડ કરી છે. ત્રણેય લોકો પાકિસ્તાની મૂળના બે ભાઈઓ સાથે કામ કરતા હતા. પાકિસ્તાની મૂળના બે ભાઈઓ નોકરી વાંચ્છુક યુવકો અને યુવતીઓને બોર્ડર પાર કરાવતા હતા. આ રીતે કુલ ૪૧ નાગરિકોને દક્ષિણ એશિયાઈ દેશોમાં મોકલાયા હતા.

    આ ગેંગમાં કોણ કોણ સામેલ છે

    સોનલ ફળદૂ – જૂનાગઢ

    સંજય ફળદૂ – જૂનાગઢ

    શૈલેષ ડાભી – આણંદ

    નિયાઝ અલી ઉર્ફે નિયાઝ રમીઝ – પાકિસ્તાન

    તન્વીર – પાકિસ્તાન

    એસપી રાજદીપસિંહે વધુ માહિતી આપતા જણાવ્યું કે, આ ગેંગ દૂબઈના રૂટથી ભારતીયોને થાઈલેન્ડ, મ્યાનમાર જેવા દેશોમાં મોકલતા હતા. જેના બાદ તેમને ઓનલાઈન છેતરપિંડી, એઆઈ બેઝ એપ્લિકેશનનો ઉપયોગ કરાવીને નાણાંના રોકાણ કરાવી છેતરપિંડી કરાવવાનું કામ કરતા હતા.

    ગેંગ સમગ્ર દુનિયામાં છેતરપિંડી આચરતા હતા. નાગરિકોને ડેટા એન્ટ્રીનું કામ કહી લઈ જતા હતા. એજન્ટો વિદેશ જતા લોકો પાસેથી ૮૦ હજાર લેતા હતા, જેમાં તેમને બે હજાર ડોલરનું કમિશન મળતું હતું. જુનાગઢનું દંપતી પાકિસ્તાનના ભાઈઓ સાથે પાર્ટનરશીપમાં ધંધો કરતા હતા. જેમાં ૬૦-૪૦ ટકાની પાર્ટનરશીપ હતી. ગુજરાતના એજન્ટને ૬૦ ટકા અને પાકિસ્તાનના ભાઈઓને ૪૦ ટકા મળતા હતા.

    આ ગેંગના એજન્ટો ગુજરાતના નાગરિકોને ડેટા એન્ટ્રી જેવી નોકરીની મોટી ઓફર આપીને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો (જેમ કે, મ્યાનમાર, વિયેતનામ, દુબઈ અને મલેશિયા)ની ટિકિટ બુક કરાવી આપતાં હતાં. પાકિસ્તાની એજન્ટ મીયાઝઅલી અને તનવીર મારફતે અત્યાર સુધીમાં ૪૧ જેટલા ગુજરાતીઓને આ રીતે મોકલાયા છે. જો કે, ભોગ બનનાર વ્યક્તિ એરપોર્ટ પર પહોંચે કે તરત જ તેમનો ભયંકર અનુભવ શરૂ થઈ જતાં.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    વડોદરા

    Vadodara કોટણા બીચ પર ગયેલા યુવકોના ગ્રુપમાંથી બે મિત્રોના ડૂબી જતા મોત

    May 5, 2026
    વડોદરા

    Vadodara અંકોડીયા પાસે યુવતીની ક્રૂર હત્યા કર્યા બાદ ચાદરમાં લપેટેલી લાશ મળી

    May 5, 2026
    અમદાવાદ

    કુબેરનગરથી કોંગ્રેસના કોર્પોરેટર કલ્પનાબહેન નવલેકર સામે ગુનો દાખલ, ચૂંટણીમાં બોગસ LC રજૂ કર્યાનો પર્દાફાશ

    May 5, 2026
    અમદાવાદ

    Gujarat ના આ 3 જિલ્લામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

    May 5, 2026
    ગુજરાત

    Panchmahal: મુંબઈ-દિલ્હી હાઈવે પર ગોધરા નજીક ભયાનક અકસ્માત, સુરતના એક જ પરિવારના 3 સભ્યોના મોત

    May 5, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Huma Qureshi આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે

    May 5, 2026

    લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા? 8 વર્ષ નાની એક્ટ્રેસ સાથે અફેરની અટકળો,લવલાઈફ માટે પણ ચર્ચામાં છે Vijay

    May 5, 2026

    ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… Diljit Dosanjh નું દર્દ છલકાયું

    May 5, 2026

    મિત્ર રાષ્ટ્ર પર હુમલો થતાં ભારત લાલઘૂમ! PM મોદીએ કહ્યું- અમે મક્કમતાથી UAEની પડખે ઊભા છીએ

    May 5, 2026

    Brazil ઉડતું વિમાન સીધું રહેણાંક બિલ્ડીંગમાં ઘૂસ્યું! 3ના મોત, દૃશ્યો જોઈ 9/11ની યાદો તાજા થઈ

    May 5, 2026

    કોન્ટ્રાક્ટના કામોના પૈસા નહી ચૂકવાતા Gujarat High Court AMCનો ઉધડો લીધો

    May 5, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Huma Qureshi આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી લેશે

    May 5, 2026

    લગ્નના 27 વર્ષ બાદ છૂટાછેડા? 8 વર્ષ નાની એક્ટ્રેસ સાથે અફેરની અટકળો,લવલાઈફ માટે પણ ચર્ચામાં છે Vijay

    May 5, 2026

    ભારતમાં મને ખાલિસ્તાની કહે છે અને કેનેડામાં પણ ગાળો આપે છે… Diljit Dosanjh નું દર્દ છલકાયું

    May 5, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.