Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું
    • Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો
    • Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર
    • તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી
    • Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા
    • યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ
    • IndiGo વિમાનનું નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગઃ બોમ્બથી ઉડાડી દેવાની મળી ધમકી
    • Ahmedabad માં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ:અંડરબ્રિજ જળબંબાકાર
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»world cricket માં હાલ ‘સંન્યાસ’ની મજાક બનાવી દેવામાં આવી છે: Rohit Sharma
    ખેલ જગત

    world cricket માં હાલ ‘સંન્યાસ’ની મજાક બનાવી દેવામાં આવી છે: Rohit Sharma

    Vikram RavalBy Vikram RavalSeptember 19, 2024No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.19

    ભારતને 2024 T20 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કર્યા પછી, રોહિત શર્માએ T20 ઇન્ટરનેશનલને અલવિદા કહ્યું હતુ. ખેલાડી રોહિત શર્મા હવે માત્ર વનડે અને ટેસ્ટ ફોર્મેટમાં ભારત માટે રમી રહ્યો છે. તે ભારતીય વનડે અને ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ દરમિયાન એક્શનમાં જોવા મળશે.

    થોડા સમયથી ચર્ચાઓ હતી કે,કદાચ રોહિત શર્મા ટી-20માંથી સંન્યાસ લઈ શકે છે. પરંતુ હવે ખેલાડીએ નિવૃત્તિમાંથી યુ-ટર્ન લેવાનો ફની જવાબ આપ્યો છે.

    બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ પહેલા રોહિત શર્માએ કહ્યું કે, “વર્લ્ડ ક્રિકેટમાં હાલ સંન્યાસની મજાક બનાવી દેવામાં આવી છે. લોકો સંન્યાસની જાહેરાત કરે છે પરંતુ ફરી રમવા માટે ઉતરે છે. ભારતમાં એવું થયું નથી. જો કે હું અન્ય દેશના ખેલાડીઓને જોઈ રહ્યો છું. તે સંન્યાસની જાહેરાત કરે છે પણ પછી ફરી યૂ-ટર્ન લઇ લે છે. જેથી હકીકતમાં તમને ખબર રહેતી નથી કે, કોણે રિટાયરમેન્ટ લઈ લીધું છે.”

    T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ અંગે રોહિત કહે છે, “મારો નિર્ણય અંતિમ છે અને હું એકદમ સ્પષ્ટ છું. T20 ઈન્ટરનેશનલને અલવિદા કહેવાનો આ યોગ્ય સમય હતો. હું મારી નિવૃત્તિ પાછી નથી લઈ રહ્યો.”

    IPLમાં રમતા રહેશે રોહિત 

    રોહિત શર્માએ માત્ર T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. ખેલાડી IPLમાં રમવાનું ચાલુ રાખશે. જોકે, એવી ચર્ચા છે કે, IPL 2025માં તેમની ટીમ બદલાઇ જશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, રોહિત શર્માએ મુંબઈ ઈન્ડિયન્સ સાથે અલગ થવાનું મન બનાવી લીધું છે, અને તે આગામી સિઝનમાં કોઈ અન્ય ટીમમાં રમતા જોવા મળી શકે છે.

    આ સિવાય એવા પણ અહેવાલ હતા કે, લખનૌ સુપર જાયન્ટ્સ T20 વર્લ્ડ કપ વિજેતાને પોતાનો કેપ્ટન બનાવવા માંગે છે. આવી સ્થિતિમાં રોહિત IPL 2025માં કઈ ટીમ સાથે રમતા જોવા મળે છે તે જોવું રહ્યું.

    IND-Vs-BAN-1st-Test Retirement rohit-sharma
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025
    ખેલ જગત

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025
    ખેલ જગત

    Cricket Board ને જુનિયર ક્રિકેટરોના હિતમાં નિર્ણય,બે વખત બોન ટેસ્ટ કરાશે

    June 17, 2025
    ખેલ જગત

    વિજ્ઞાપનની કમાણીમાં વિશ્વમાં Stephen નંબર-1

    June 17, 2025
    ખેલ જગત

    India and Pakistan વચ્ચેનો શાનદાર મુકાબલો ૫ ઓક્ટોબરે શ્રીલંકાના કોલંબોમાં યોજાશે

    June 16, 2025
    ખેલ જગત

    Star cricketer Nitish Rana પિતા બન્યા, પત્ની સાચીએ જોડિયા પુત્રોને જન્મ આપ્યો

    June 16, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025

    તાત્કાલિક તેહરાન છોડો,એડ્રેસ-ફોન નંબર આપો: Iran માં ફસાયેલા ભારતીયો માટે એડવાઇઝરી

    June 17, 2025

    Ahmedabad ના શાહીબાગ વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી, 16 લોકોને બચાવી લેવાયા

    June 17, 2025

    યુવરાજ સિંહ, હરભજન, રૈના, ઉર્વશી રૌતેલાની ED દ્વારા પૂછપરછ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    જોન્સનનું માનવું છે કે, IPL-2025ના કારણે ઓસ્ટ્રેલિયા WTCની ફાઇનલ મેચ હાર્યું

    June 17, 2025

    Kuldeep Yadav ઈન્સ્ટાગ્રામથી ડિલીટ કરી મંગેતર સાથેની તસવીરો

    June 17, 2025

    Govinda ની પત્ની સુનિતા આહૂજાએ ઠુકરાવી બિગ બોસની ઓફર

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.