Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026

    Amrita Khanvilkar and Himanshu Malhotra એ છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો

    August 11, 2026

    Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ

    August 11, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ
    • Amrita Khanvilkar and Himanshu Malhotra એ છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો
    • Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ
    • Wankaner નેશનલ હાઈવે પર રીક્ષા રોડથી નીચે ઉતરી પલ્ટી મારી ગઈ, એક યુવાનનું મોત
    • ક્રિકેટ પછી, હવે હિટમેન ટીવી પર ડેબ્યૂ કરી રહ્યો છે, Rohit Sharma નાના પડદા પર ધૂમ મચાવી રહ્યો છે
    • Morbi-હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, મહિલાઓ સહીત ૧૬ ઝડપાયા
    • “મારો નાલાયક બાળક” સમય રૈનાના એક પ્રશ્ને બાદશાહનો પર્દાફાશ કર્યો
    • Morbiના સાદુળકા, નારણકા અને રાજપર ગામે અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, August 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»મોરબી»Wankaner નેશનલ હાઈવે પર રીક્ષા રોડથી નીચે ઉતરી પલ્ટી મારી ગઈ, એક યુવાનનું મોત
    મોરબી

    Wankaner નેશનલ હાઈવે પર રીક્ષા રોડથી નીચે ઉતરી પલ્ટી મારી ગઈ, એક યુવાનનું મોત

    Vikram RavalBy Vikram RavalAugust 11, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક યુવાનનું મોત થયું જયારે રિક્ષાચાલક સહીત બેને ઈજા પહોંચી

    (રવિ નિમાવત દ્વારા)

    Wankaner તા.૧૧

    મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રોડથી નીચે ઉતરી રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક સહીત બે યુવાનોને ઈજા પહોંચી હતી જયારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

    વાંકાનેરના પીપળીયા રાજ ગામે રહેતા યાકુબ અલાવદીભાઈ ભોરણીયાએ સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૩૦૯૩ ના ચાલક મકસુદ ફકરૂદીન કડીવાર રહે પીપળીયા રાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના રોજ સાંજે મોટા ભાઈ નઝીરહુશેનના દીકરા સાકીરનો ફોન આવ્યો અને જણાવ્યું હતું કે સાકીર, તેનો ભાઈ અકરમરજા બંને ગામના મકસુદ કડીવારની રીક્ષામાં મોરબી આરટીઓ કચેરીથી રીક્ષા લઈને ઘરે આવતા હતા સાકીર અને અકરમરજા બંને પાછળ બેઠા હતા અને મકસુદ રીક્ષા ચલાવતો હતો મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આઈ.બી.ઝા. કારખાના પાસે પહોંચ્યા ત્યારે મકસુદ રીક્ષા પુરઝડપે ચલાવતો હતો અને કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરી ગઈ જઈને પલ્ટી મરી ગઈ હતી

    જે અકસ્માતમાં સાકીરને સામાન્ય ઈજા થઇ હતી અને અકરમરજાને મુંઢ ગંભીર ઈજા પહોંચી હતી અને કાઈ બોલ્ચ્તા ચાલતા ના હતા રીક્ષા ચાલક મકસુદને સામાન્ય ઈજા પહોંચી હતી જેથી ત્રણેય એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી દવાખાને જતા હોવાની માહિતી આપી હતી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ગયા જ્યાં ભત્રીજા અકરમરજા અબ્દુલભાઈ ભોરણીયા (ઉ.વ.૩૪) રહે પીપળીયારાજ તા વાંકાનેર વાળાનું મોત થયું હતું જયારે સાકીર અને રીક્ષા ચાલક મકસુદને ઈજા પહોંચી હતી આમ રીક્ષા ચાલકે અકસ્માત કરી ભત્રીજા સાકીર નઝીરહુશેન ભોરણીયાને સામાન્ય ઈજા કરી તેમજ ભત્રીજા અકરમરજા અબ્દુલ ભોરણીયાને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર સીટી પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

    Wankaner
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous Articleક્રિકેટ પછી, હવે હિટમેન ટીવી પર ડેબ્યૂ કરી રહ્યો છે, Rohit Sharma નાના પડદા પર ધૂમ મચાવી રહ્યો છે
    Next Article Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ
    Vikram Raval
    • Website

    Related Posts

    મોરબી

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026
    મોરબી

    Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ

    August 11, 2026
    મોરબી

    Morbi-હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, મહિલાઓ સહીત ૧૬ ઝડપાયા

    August 11, 2026
    મોરબી

    Morbiના સાદુળકા, નારણકા અને રાજપર ગામે અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

    August 11, 2026
    મોરબી

    Morbi: વિશ્વ સિંહ દિવસની ઉજવણી નિમિતે માળિયાની વિવિધ શાળામાં ઉજવણી

    August 11, 2026
    મોરબી

    Morbi: ટંકારાના કારખાનામાં કામ કરતી વખતે શ્રમિકને માથામાં ઈજા પહોંચતા મોત

    August 10, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹154,570
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹141,690
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹229,070
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-08-2026 19:56
    Categories
    Latest News

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026

    Amrita Khanvilkar and Himanshu Malhotra એ છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો

    August 11, 2026

    Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ

    August 11, 2026

    ક્રિકેટ પછી, હવે હિટમેન ટીવી પર ડેબ્યૂ કરી રહ્યો છે, Rohit Sharma નાના પડદા પર ધૂમ મચાવી રહ્યો છે

    August 11, 2026

    Morbi-હળવદમાં ચાર સ્થળે જુગાર રેડ, મહિલાઓ સહીત ૧૬ ઝડપાયા

    August 11, 2026

    “મારો નાલાયક બાળક” સમય રૈનાના એક પ્રશ્ને બાદશાહનો પર્દાફાશ કર્યો

    August 11, 2026
    Search
    Main News

    Americaએ 20 યુદ્ધજહાજો ગોઠવીને હોર્મુઝની ઘેરાબંધી કરી

    August 11, 2026

    Sicilyમાં Mount Etna જ્વાળામુખી ફાટતા રાખના વાદળને લીધે કેટાનિયા એરપોર્ટ બંધ થયું

    August 11, 2026

    AI હવે સીધું લેપટોપમાં ચાલશે, મેટાએ Muse ગ્લિમર લોન્ચ કર્યું

    August 11, 2026

    Colombiaમાં 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 20નાં મોત

    August 11, 2026

    Gujaratમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓમાં 2 વર્ષમાં 34%નો ચિંતાજનક વધારો

    August 11, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Morbiના યુવાનને આર્મીમેનની ઓળખ આપી રૂ ૧૨.૪૨ લાખની ચીટીંગ, સાયબર ફ્રોડની ફરિયાદ

    August 11, 2026

    Amrita Khanvilkar and Himanshu Malhotra એ છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યો

    August 11, 2026

    Wankanerમાં પારકી જમીન પર પાકી બિલ્ડીંગ અને દુકાનો બનાવી દુકાનો ભાડે આપી દીધી, લેન્ડ ગ્રેબિંગ મુજબ ફરિયાદ

    August 11, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.