Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે
    • Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું
    • Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે
    • Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે
    • ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri
    • AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે
    • Ukraineના રાષ્ટ્રપતિએ Saudi Arabia, Qatar અને UAE સાથે સુરક્ષા કરારો વિશે માહિતી આપી
    • America Europe પર નિર્ભર નથી, Iran પાસે સોદા માટે સુવર્ણ તક છે: પીટ હેગસેથ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»ACBએ સરકારી વકીલને ૨૦ લાખની લાંચ લેતો રંગેહાથ ઝડપ્યો
    અમદાવાદ

    ACBએ સરકારી વકીલને ૨૦ લાખની લાંચ લેતો રંગેહાથ ઝડપ્યો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraDecember 11, 2024No Comments1 Min Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૧૧

    ગુજરાતમાંથી અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા હોય છે. આવી જ ઘટના ફરી એક વાર અમદાવાદમાં બની છે. અમદાવાદમાં સરકારી વકીલ લાંચ લેતા ઝડપાયો છે. સરકારી વકીલ ૨૦ લાખની લાંચ લેતા ઝડપાયો છે. જેમાં છઝ્રમ્એ ૩ આરોપી લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

    કઠલાલ સિવિલ કોર્ટના વકીલ રાજેન્દ્ર ગઢવીએ લાંચ માગી હોવાનું સામે આવ્યુ હતુ. ફરીયાદી પાસે ૫૦ લાખ લાંચની માગણી કરી હોવાનું સામે આવ્યુ છે. ૨૦ લાખ એડવાન્સ પેટે આપવાનું નક્કી થયુ હતુ. લાંચ લેનાર ૨ વચેટીયાને છઝ્રમ્એ ઝડપી પાડ્યા હતા. મેટ્રો કોર્ટના વકીલ સુરેશ પટેલ અને વિશાલ પટેલ પણ ઝડપાયા છે.

    બીજી તરફ આ અગાઉ પંચમહાલના ગોધરાની મજૂર અદાલતમાં ચોંકાવનારી ઘટના બની હતી. ચાલુ કોર્ટમાં ન્યાયાધીશને અરજદાર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બંધ કવરમાં ૩૫ હજારની રકમ આપવાનો અરજદારે પ્રયાસ કર્યો હતો. કવરમાં કેસ નંબર સહિતની વિગતો સાથે લાંચ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ન્યાયધીશને ધ્યાન વિગતો આવતા તાત્કાલિક પોલીસને જાણ કરાઈ હતી. અરજદારની અટકાયત ગોધરા છઝ્રમ્માં ફરિયાદ નોંધાઈ હતી. ભાદર ડેમ વિતરણ પેટા વિભાગમાં રોજમદાર તરીકે અરજદાર સેવા આપતો હતો. છુટા કરેલા રોજમદારને પુનઃસ્થાપિત કરવાનો કેસ ચાલી રહ્યો હતો.

    Ahmedaba
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    અમદાવાદ-ગાંધીનગર જતા લોકો માટે Karnavati Club થી YMCA Club સુધી ટ્રાફિક ડાયવર્ઝન 31 મે સુધી લંબાવાયું

    April 24, 2026
    અમદાવાદ

    વિરમગામ-નળ સરોવર હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad ગુજરાત એસટીનું ‘છાનું છપનું’ ખાનગીકરણ! મળતિયાઓ પાસેથી 1200 બસો ભાડે લેવાશે

    April 24, 2026
    અમદાવાદ

    Ahmedabad RTE હેઠળ એડમિશન માટે અઢી લાખ જેટલા ફોર્મ ભરાયા, આ વખતે બેઠક ઘટી અને અરજીઓ વધી

    April 24, 2026
    અમદાવાદ

    Adani Universityમાં વિદ્યાર્થીઓએ બ્રિજ ડિઝાઇન અને મોડલ મેકિંગમાં બતાવ્યું અદભૂત કૌશલ્ય

    April 23, 2026
    અમદાવાદ

    ગુજરાતની ગૌરવમય દીકરી ડૉ. કૌશલ્યા દેસાઈનું “ઉદ્યોગ ગૌરવ એવોર્ડ 2026” થી ભવ્ય સન્માન

    April 23, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026

    Juneમાં Narendra Modi અને Joker Trump મળી શકે છે; બંને નેતાઓ G7 સમિટ માટે Franceમાં હશે

    April 25, 2026

    ચાર બાળકોને જન્મ આપો, એકને RSS સ્વયંસેવક બનાવો: Dhirendra Shastri

    April 25, 2026

    AAP હવે ભાજપમાં જોડાયેલા નેતાઓને રાજ્યસભામાંથી ગેરલાયક ઠેરવવાની તૈયારી કરી રહી છે

    April 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Parvesh Verma એ દાવો કર્યો છે કે કેજરીવાલનો નવી દિલ્હીનો બંગલો પણ વૈભવી છે

    April 25, 2026

    Telanganaમાં KCRની પુત્રી K. Kavitaએ નવો રાજકીય પક્ષ શરૂ કર્યો: નામ Telangana રાષ્ટ્ર સેના રાખ્યું

    April 25, 2026

    Mamata Banerjeeએ Narendra Modiના ગંગાના ફોટા પર કટાક્ષ કર્યો: તેઓ પ્રદૂષિત યમુનામાં ડૂબકી લગાવી શકે છે

    April 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.