Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?
    • 19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ
    • વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ
    • Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!
    • 19 જૂનનું પંચાંગ
    • 19 જૂનનું રાશિફળ
    • ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે,PM Modi
    • તંત્રી લેખ…પ્રાદેશિક પક્ષો કટોકટીમાં
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Friday, June 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»રાજકોટ»રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત
    રાજકોટ

    રાજકોટના મોટી ટાંકી નજીક સિટી બસ અને સ્કૂલ વાન વચ્ચે અકસ્માત

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 29, 2026Updated:April 29, 2026No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
    ૧૨ વિધાર્થીઓને સ્કૂલે જતી વેળાએ નડ્યો અકસ્માત, સદનસીબે  જાનહાનિ ટળી
     અકસ્માત સર્જી  બસ ચાલક રફુચક્કર: સ્કૂલ વાન પલટતા એક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે ખસેડાયો
    Rajkot,તા,29
    રાજકોટ શહેરમાં આજે સવારે ટ્રાફિકથી ધમધમતા મોટી ટાંકી ચોક વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે વિદ્યાર્થીઓને સ્કૂલે લઈ જઈ રહેલી ઈકો વાનને સિટી બસે ટક્કર મારતા વાન રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતને પગલે ઘટનાસ્થળે ભારે નાસભાગ મચી ગઈ હતી. સદનસીબે, વાનમાં સવાર ૧૨ વિદ્યાર્થીઓ પૈકી એકને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે અન્ય બાળકોનો ચમત્કારિક બચાવ થયો છે.
    પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે આશરે ૮:૩૦ વાગ્યાની આસપાસ કોટક સ્કૂલના ૧૨ જેટલા વિદ્યાર્થીઓને લઈને  ઈકો વાન સ્કૂલ તરફ જઈ રહી હતી. આ દરમિયાન મોટી ટાંકી ચોક પાસે પૂરપાટ ઝડપે આવતી એસટી બસે વાનને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો વાન રસ્તા પર જ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ બસ ચાલક બસ મૂકી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત થતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તુરંત બાળકોની મદદે દોડી આવ્યા હતા. વાનમાં સવાર બાળકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આ ઘટનામાં એક વિદ્યાર્થીને માથા અને શરીરના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
    રાજકોટમાં સિટી બસો દ્વારા સર્જાતા અકસ્માતોની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. આજે ફરી એકવાર એસટી ચાલકની બેદરકારીને કારણે નિર્દોષ ભૂલકાઓના જીવ જોખમમાં મુકાયા હતા. આ અકસ્માતને પગલે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી તપાસ હાથ ધરી છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ આ ઘટનાએ સ્કૂલ વાહનોની સુરક્ષા અને સિટી ડ્રાઈવરોની ગતિ મર્યાદા સામે ફરી સવાલો ઉભા કર્યા છે. કે
    Rajkot Rajkot News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મુખ્ય સમાચાર

    ભારત હંમેશા શાંતિ માટે ઊભું રહેશે અને માનવતાના મૂલ્યોને બીજા બધા કરતા વધારે પ્રાથમિકતા આપશે,PM Modi

    June 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    Indonesia માં ૬.૭ની તીવ્રતાના ભૂકંપ, સેંકડો ઈમારતોને નુકસાન

    June 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    ભારતના નક્શા સાથે America ની છેડછાડ,PoK ને પાક.નું ગણાવ્યું

    June 18, 2026
    રાષ્ટ્રીય

    Ram Temple માં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં

    June 18, 2026
    મુખ્ય સમાચાર

    America and Iran વચ્ચે ઐતિહાસિક ડીલઃ ૬૦ દિવસ Hormuz Toll-Free

    June 18, 2026
    આંતરરાષ્ટ્રીય

    End of war! અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર કરવામાં આવ્યો

    June 18, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026

    Stock Market માં અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોમાં સાવચેતીનો માહોલ…!!!

    June 18, 2026

    19 જૂનનું પંચાંગ

    June 18, 2026

    19 જૂનનું રાશિફળ

    June 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    રાખ ભવસિંધુનાં અતાગ મહાભય થકી! એ રચનામાં નરસિંહ એ કયાં રુપકો લીધાં છે?

    June 18, 2026

    19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

    June 18, 2026

    વાસના, ક્રોધ, લોભ, આસક્તિ અને અહંકાર: માનવ સ્વભાવ – આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી, આપત્તિમાં તકનો અર્થ

    June 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.