Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે
    • Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત
    • Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ
    • Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
    • Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી
    • Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
    • Diwali પર મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર સુધી આગનો કહેરઃ૧૮ લોકોના મોત થયા
    • આંધ્રપ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં NDAનો વિજય
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, November 11
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • વાંચન વિશેષ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
      • બાળ વિભાગ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Savarkundlaમાં નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ અદલાબદલી કરી, છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો
    સૌરાષ્ટ્ર

    Savarkundlaમાં નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ અદલાબદલી કરી, છેતરપિંડી કરનાર આરોપી ઝડપાયો

    Vikram RavalBy Vikram RavalOctober 30, 2026Updated:November 2, 2026No Comments11 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૩૦ઃ

    Savarkundlaમાં નજર ચુકવી એ.ટી.એમ. કાર્ડ અદલાબદલી કરી, છેતરપિંડી કરનાર હાલ મુંબઇ બોરીવલી રહેતા અને મુળ અમદાવાદના વતની રાજવીર ઉર્ફે ચીન્ટુ હસમુખભાઇ ભટ્ટ નામના ઇસમને રોકડા રૂ.૫,૦૦૦ તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિંમત રૂ.૧૦,૦૦૦ તથા અલગ અલગ બેન્કના ડેબીટ કાર્ડ નંગ – ૯ મળી કુલ કિંમત રૂપિયા ૧૫,૦૦૦ નો મુદ્દામાલ.પકડી પાડી, અમરેલી જિલ્લા સહિત છેતરપીંડીના ૧૨ બનાવોનો ભેદ ઉકેલી ગુનાનો ભેદ ઉકેલી અમરેલી એલ.સી.બી. ટીમેં ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

    અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‌? સ. સી.પી. વાઘેલાની રાહબરી હેઠળ એલ.બી.ટીમ દ્વારા બાબરા તેમજ સાવરકુંડલા ટાઉન પોલિસ સ્ટેશનના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલ અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ હતી. આરોપીના વર્ણન અંગે માહિતી મેળવી, આરોપીને પકડી પાડવાના સઘન પ્રયાસો દરમ્યાન બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે એક ઇસમને રોકડ રકમ તથા અલગ અલગ બેન્કના ડેબીટ કાર્ડ તથા મોબાઇલ ફોન સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમની સઘન પુછ પરછ કરતા અમરેલી જિલ્લા તેમજ અન્ય અલગ અલગ જગ્યાઓએ એ.ટી.એમ. ડેબીટ કાર્ડ બદલી છેતરપીંડીથી એ.ટી.એમ. મશીનમાંથી રૂપિયા ઉપાડેલ હોવાની કબુલાત આપતા, અમરેલી જિલ્લા સહિત ૧૨ બનાવોનો ભેદ ઉકેલી, બાબરા, સાવરકુંડલા ટાઉન તેમજ ઉપલેટા પોલિસ સ્ટેશન ના  ગુનાઓ તેમજ સાયબર પોર્ટલ અરજીના બનાવો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

    પકડાયેલ આરોપી પોતાની પાસે અલગ અલગ બેન્કના એ.ટી.એમ. ડેબીટ કાર્ડ રાખતો અને અલગ અલગ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં આવેલ ભીડભાડ વાળા એ.ટી.એમ. મશીનમાં રેકી કરતો, આ દરમિયાન કોઇ ઉંમર લાયક વ્યકિત અથવા તો નાની ઉમરના છોકરા એ.ટી.એમ.માં પૈસા ઉપાડવા આવે ત્યારે પોતે પણ એ.ટી.એમ. મશીનમાં જતો અને પાછળ ઉભો રહી ચોરી છુપીથી એ.ટી.એમ.ના પાસવર્ડ જોઇને યાદ રાખી લેતો. બાદ એ.ટી.એમ. મશીનમાં પૈસા ઉપાડતા લોકોને કેન્સલ ઓપ્શન આપવાનું કહી નજર ચુકવી, એ.ટી.એમ. મશીનમાંથી કાર્ડ પોતે કાઢી પોતાની પાસે રહેલ કાર્ડની અદલાબદલી કરી, બાદમાં કાર્ડ લઇ અન્ય જગ્યાએ જતો રહેતો અને યાદ રાખેલ પાસવર્ડ આધારે એ.ટી.એમ. મશીનથી પૈસા ઉપાડી છેતરપીંડી કરી ગુનાઓ કરવાની ટેવવાળો છે.

    પકડાયેલ ઇસમની સઘન પુછપરછ કરતાં આશરે ત્રણેક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી જીલ્લાના બાબરા ગામે જુના બસ સ્ટેન્ડની સામે, બજારમાં આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાના ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ પોતે યાદ રાખી લીધેલ અને તે દાદાને કહેલ કે તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે પોતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી પોતે મુંબઇ ખાતે આવેલ અને ત્રણ દિવસ બાદ આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે પોતે  કેનેરા બેંકના એ.ટી.એમ સેન્ટરમાંથી રૂપિયા ૩૦,૦૦૦ ઉપાડેલ હતા. અને પછી આ દાદાના બેંકના એકાઉન્ટમાં બેલેન્સ પુરૂ થઇ જતા આ દાદાનુ ડેબીટ કાર્ડ ફેકી દિઘેલ હોવાની હકિકત જણાવેલ,

    આઠેક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી જીલ્લાના સાવરકુંડલા, જનતાબાગની સામે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક ભાઇ એ.ટી.એમ. સેન્ટરમાં ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે ભાઇના ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ પોતે યાદ રાખી લીધેલ અને તે ભાઇને કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે ભાઇ કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ, તે વખતે પોતાએ તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને

    પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ ભાઇને આપી દિધેલ અને ત્યાંથી પોતે અમરેલી આવેલ હતો. અને અમરેલી આવી બેંક ઓફ બરોડાના એ.ટી.એમ. સેન્ટરમાંથી આ ભાઇનુ કાઢી લીધેલ ડેબીટ કાર્ડ અને યાદ રાખેલ તેના પાસવર્ડનો ઉપયોગ કરીને રૂપિયા ૪૦,૦૦૦ ઉપાડેલ હતા અને તે પછીના દિવસે ફરીવાર આ ભાઇના ડેબીટ કાર્ડ અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઢસા ખાતે આવેલ એસ.બી.આઈ.ના એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂપિયા ૮,૦૦૦ ઉપાડેલ હતા. અને પછી આ ભાઇના બેંકના એકાઉન્ટમાં બેલેન્સ પુરૂ થઇ જતા ડેબીટ કાર્ડ ફેકી દિઘેલ હોવાની હકિકત જણાવેલ,

    દોઢેક મહીના પહેલા પકડાયેલ આરોપી રાજકોટ જીલ્લાના ઉપલેટા, જેરામભાઇ હોલ પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ આ એ.ટી.એમ. સેન્ટરની અંદર પોતે હતો. તે વખતે એક મોટી ઉંમરના દાદા આ એ.ટી.એમ. સેન્ટરમાં રૂપિયા ઉપાડવા આવેલ હતા. અને એ.ટી.એમ. મશીનમાંથી આ દાદાના રૂપીયા નહી ઉપડતા તે એ.ટી.એમ.સેન્ટરની બહાર ગયેલ હતા. જેથી પોતે પણ તેની સાથે બહાર ગયેલ અને આ દાદાએ કહેલ કે આ એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂપિયા ઉપડતા નથી જેથી અન્ય એ.ટી.એમ. સેન્ટરમાં જવુ પડશે તેમ વાત કરતા પોતાએ કહેલ કે મારે પણ રૂપિયા ઉપડવા છે અને બીજા એ.ટી.એમ. સેન્ટર ખાતે જવુ છે

    તેમ વાત કરતા આ દાદાએ તેની મોટર સાયકલમાં બેસાડેલ અને બંને ઉપલેટા, કોલકી રોડ ઉપર આવેલ એ.ટી.એમ. સેન્ટર ખાતે આવેલ અને બંને એક સાથે અંદર ગયેલ હતા અને આ દાદાએ તેના એસ.બી.આઇ. બેંકના ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડેલ હતા તે વખતે પોતાએ તેનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને આ દાદા રૂપિયા તેના ખીસ્સામાં મુકતા હતા તે દરમિયાન તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢીને પોતાની પાસે રહેલ અન્ય એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ હતુ અને ત્યાંથી પોતે જતો રહેલ હતો આ ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે અલગ અલગ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાંથી જુદા જુદા સમયે કુલ રૂપિયા ૪,૩૫,૦૦૦ જેટલા ઉપાડેલ હોવાની હકિકત જણાવેલ,

    આજથી આશરે વીસેક દિવસ પહેલા પકડાયેલ આરોપી વડનગર ખાતે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે પોતાએ તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે પોતાએ અલગ અલગ એ.ટી.એમ. સેન્ટરમાંથી આશરે રૂ.૧,૯૭,૦૦૦/- જેટલા ઉપાડેલ હોવાની કિકત જણાવેલ

    આજથી આશરે બેએક મહીના પહેલા પકડાયેલ આરોપી રાઘનપુર ખાતે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને પોતાએ કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે પોતાએ તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે પોતાએ અલગ અલગ એ.ટી.એમ. સેન્ટરમાંથી આશરે રૂ.૮૦,૦૦૦ જેટલા ઉપાડેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી આશરે ચારેક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી, લાઇબ્રેરી રોડ ઉપર આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને પોતાએ કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી પોતે અમરેલી જેશીંગપરા ખાતે આવેલ આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે જેશીંગપરા ખાતે આવેલ એસ.બી.આઇ.

    બેંકના એ.ટી.એમ સેન્ટરમાંથી રૂપિયા ઉપાડવા જતા રૂપિયા ઉપડેલ ન હતા અને આ ડેબીટ કાર્ડ બ્લોક થઇ ગયેલ હોય જેથી ફેકી દિઘેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી આશરે અઢીએક મહીના પહેલા પકડાયેલ આરોપી અમરેલી જીલ્લાના બગસરા, બસ સ્ટેન્ડની સામે આવેલ બજારમાં આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક આશરે બાવીસેક વર્ષનો છોકરો એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતો હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે છોકરાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે છોકરાને પોતાએ કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે છોકરો કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ છોકરાને આપી દિધેલ અને ત્યાંથી પોતે બીલખા ખાતે આવેલ અને આ છોકરાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ સેન્ટરમાંથી રૂ.૨૮,૦૦૦ ઉપાડેલ હતા. અને પછી આ છોકરાના બેંકના એકાઉન્ટમાં બેલેન્સ પુરૂ થઇ જતા આ ડેબીટ કાર્ડ ફેકી દિઘેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી આશરે બેઅક મહીના પહેલા પકડાયેલ આરોપી આણંદ જીલ્લાના સોજીત્રા ખાતે આવેલ એસ.બી.આઈ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક છોકરો એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતો હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે છોકરાને કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે છોકરાને પોતાએ કહેલ કે, તુ કેન્સલ ઓપ્શન દબાવ જેથી તે છોકરો કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડે એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ છોકરાને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ છોકરાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે બીજા એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂપિયા ૧૧,૦૦૦ જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ પોતાની પાસે રાખેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી પોણા આશરે બેએક વર્ષ પહેલા પકડાયેલ આરોપી વડોદરા, મકરપુરા ખાતે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક ભાઈ એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે ભાઇને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે ભાઇને પોતાએ કહેલ કે, તુ કેન્સલ ઓપ્શન દબાવ જેથી તે ભાઇ કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ ભાઇને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ ભાઇના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે અલગ અલગ ત્રણ એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂ.૩૦,૦૦૦ જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ પોતાએ ફેકી દિધેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી આશરે છએક મહીના પહેલા પકડાયેલ આરોપી સુરેન્દ્રનગર, બહુચર હોટલ પાસે આવેલ એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક મોટી ઉંમરના દાદા એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે દાદાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે દાદાને પોતાએ કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે દાદા કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે અલગ અલગ એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂ. ૨૮,૦૦૦ જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ ફેકી દિધેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી આશરે બેએક મહીના પહેલા પકડાયેલ આરોપી વીસનગર ખાતે આવેલ એક એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક ભાઇ એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે ભાઇને ડેબીટ મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ દાદાને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ દાદાના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે અલગ અલગ એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂપિયા ૨૮,૦૦૦ જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ ફેકી દિૅધેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી આશરે બે-એક મહીના પહેલા પકડાયેલ આરોપી વીસનગર ખાતે આવેલ એક એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક ભાઇ એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતા હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે ભાઇને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે ભાઇને પોતાએ કહેલ કે, તમે કેન્સલ ઓપ્શન દબાવો જેથી તે ભાઇ કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ ભાઇને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ ભાઇના ડેબીટ કાર્ડ અને પાસવર્ડ વડે બીજા એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂ.૧૮,૦૦૦ જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ ફેકી દિધેલ હોવાની હકિકત જણાવેલ.

    આજથી આશરે ત્રણેક મહીના પહેલા પકડાયેલ આરોપી નવસારી ખાતે આવેલ એક એસ.બી.આઇ. બેંકના એ.ટી.એમ. સેન્ટર ખાતે ગયેલ અને ત્યાં એક છોકરો એ.ટી.એમ. સેન્ટરમાંથી ડેબીટ કાર્ડથી રૂપિયા ઉપાડતો હોય, જેથી પોતે તેની પાછળ ઉભો રહી ગયેલ અને તે છોકરાને ડેબીટ કાર્ડનો પાસવર્ડ ટાઇપ કરતા જોઇ લીધેલ અને તે પાસવર્ડ યાદ રાખી લીધેલ અને તે છોકરાને પોતાએ કહેલ કે, તુ કેન્સલ ઓપ્શન દબાવ જેથી તે છોકરો કેન્સલ ઓપ્શન દબાવવા ગયેલ તે વખતે તેનુ ડેબીટ કાર્ડ એ.ટી.એમ. મશીનમાંથી કાઢી લીધેલ અને પોતાની પાસે રહેલ બીજુ એક એસ.બી.આઇ. બેંકનુ ડેબીટ કાર્ડ આ છોકરાને આપી દિધેલ અને ત્યાંથી જતો રહેલ હતો અને આ છોકરાના ડેબીટ કાર્ડે અને પાસવર્ડ વડે બીજા એ.ટી.એમ. સેન્ટરમાંથી રૂ.૨૧,૦૦૦ જેટલા ઉપાડેલ હતા અને આ ડેબીટ કાર્ડ ફેકી દિધેલ હોવાની હકિકત જણાવેલ.નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે. પકડાયેલ આરોપી રાજવીર ઉર્ફે ચીન્ટુ હસમુખભાઇ ભટ્ટ અલગ અલગ ૨૪ જેટલાં ગુન્હામાં સંડોવાયેલ હોવાનું પણ તપાસમાં જણાવેલ છે.

    Savarkundla NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticlePlanet Jupiterનો સિંહ રાશિમા પ્રવેશ, ૧૨ રાશિનું ફળ
    Next Article Amreliના ખાંભા પંથકમાં સિંહ ધોળે દિવસે ગાયનું મારણ કર્યા બાદ નજીકના રહેણાંક મકાનમાં ઘૂસી ગયો
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026
    સૌરાષ્ટ્ર

    ઊંઝાના વેપારીઓને Rajkotના પિતા-પુત્ર સહિત ચારનો ચૂના

    November 7, 2026
    રાજકોટ

    Rajkot: થોરાળામાં ઉઘરાણીનો ખૂની અંજામ ભાણેજે પ્રૌઢનું ઢીમ ઢાળી દીધુ

    November 4, 2026
    રાજકોટ

    Rajkot મનપા દ્વારા ધનતેરસના શુભ દિવસે માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભવ્ય ‘‘આતશબાજી’’ યોજાશે

    November 4, 2026
    રાજકોટ

    Rajkot રેલવે ડિવિઝનની ટ્રેન નિયંત્રણ સંચાર પ્રણાલીનું આધુનિક નેટવર્ક પર સફળ માઈગ્રેશન

    November 4, 2026
    જામનગર

    Jamnagar: એલસીબીનો જુગારધામ પર દરોડો, મહિલા સહિત ૮ ઝડપાયા, એક ફરાર

    November 4, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹122,534
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹112,241
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹160,462
    લાઈવ રેટ્સ • અપડેટ: 11-11-2026 11:58
    Categories
    Latest News

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026

    Mayabhai આહીરના પુત્રની જમીનને લઈને વિવાદઃલેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ

    November 9, 2026

    Pakistanને સિંધુ જલ સંધિ અને આતંકવાદ મુદ્દે ભારત સાથે કરવી છે વાતચીતઃ પાક મંત્રી

    November 9, 2026

    Modi લાલકૃષ્ણ અડવાણીના નિવાસ સ્થાને ગયા ૯૯મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

    November 9, 2026
    Search
    Main News

    ૧૫૦ વર્ષમાં ઘટ્યું Human Bodyનું સરેરાશ તાપમાન, વૈજ્ઞાનિકો પણ ચોંક્યા

    November 6, 2026

    Franceમાં મોંઘવારી અને ઓછા પગાર સામે જનઆક્રોશ! ૬ લાખથી વધુ લોકો રસ્તા પર ઉતર્યા

    November 6, 2026

    દિવાળી પહેલાં Amul ઘીનો ભાવ રૂ.૬૩૦થી વધીને રૂ.૬૮૦ થયો; ૧૦૦ ગ્રામ બટરનું પેક રૂ.૬૩ને બદલે રૂ.૬૬માં મળશે

    November 4, 2026

    મિઝોરમમાં ૩.૭ની તીવ્રતાનો Earthquake આવતા લોકોમાં ફફડાટ

    November 4, 2026

    ૨૦૨૬ની યુએસ મધ્યવર્તી ચૂંટણીઓમાં Donald Trump અને રિપબ્લિકન પાર્ટીની હાર પાછળ છ મુખ્ય કારણો ઉભરી આવ્યા

    November 4, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    તંત્રી લેખ…Trumpની હાર સારા દિવસોની આશા લાવે છે

    November 9, 2026

    Tapiમાં દીપડાનો આતંકઃ ઉમરકચ્છ ગામે ઘરમાંથી મહિલાને ખેંચી ગયો, ૫૮ વર્ષીય મહિલાનું મોત

    November 9, 2026

    Ahmedabadમાં સોના-ચાંદીના વેપારીઓ સાથે છેતરપિંડીઃ ૩ કેસમાં લાખોનો સામાન ગાયબ

    November 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact
    • Editorial Policy
    • Correction Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.